Shree Dolat Anant Valiya High School - Bhavnagar

Shree Dolat Anant Valiya High School - Bhavnagar Shree Dolat Anant Valiya High School, Shastrinagar - Bhavnagar (Gujarat) is to celebrate its 75th anniversary as a Platinum Jubilee during the year 2014-15.

શ્રી દોલત અનંત વળિયા હાઇસ્કૂલ, શાસ્ત્રીનગર, ભાવનગર (ગુજરાત) વર્ષ 2014-15 દરમિયાન તેની 75મી વર્ષગાંઠ "પ્લેટિનમ જ્યુબિલી" ની ઉજવણી કરવા માંગે છે. તેથી આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો આ શાળામાં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓને વિનંતી કરવામાં આવે છે કે તમનું નામ, સરનામું, મોબાઇલ નંબર, પાસપોર્ટ સાઈઝ ફોટો, હાલનો વ્યવસાય અને અભ્યાસ વર્ષ અપલોડ કરે. Therefore it i

s decided to arrange a get-to-gather function of the former students of this school. Those who have studied in this school are requested to upload their details like Name, Address, Contact No, Passport size photo, Occupation at Present and the year in which studying in this School.

23/09/2014

શ્રી દોલત અનંત વળિયા હાઇસ્કૂલ, શાસ્ત્રીનગર, ભાવનગર (ગુજરાત) વર્ષ 2014-15 દરમિયાન તેની 75મી વર્ષગાંઠ "પ્લેટિનમ જ્યુબિલી" ની ઉજવણી કરવા માંગે છે. તેથી આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો આ શાળામાં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓને વિનંતી કરવામાં આવે છે કે તમનું નામ, સરનામું, મોબાઇલ નંબર, પાસપોર્ટ સાઈઝ ફોટો, હાલનો વ્યવસાય અને અભ્યાસ વર્ષ અપલોડ કરે.

Shree Dolat Anant Valiya High School, Shastrinagar - Bhavnagar (Gujarat) is to celebrate its 75th anniversary as a Platinum Jubilee during the year 2014-15. Therefore it is decided to arrange a get-to-gather function of the former students of this school. Those who have studied in this school are requested to upload their details like Name, Address, Contact No, Passport size photo, Occupation at Present and the year in which studying in this School.

Address

Bhavnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Dolat Anant Valiya High School - Bhavnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category