10/02/2025
શિક્ષક મિત્રો, તમારી શાળામાં વિજ્ઞાન ના પ્રયોગો નું નિદર્શન, બાળકો દ્વારા વિજ્ઞાનની પ્રવૃત્તિ અથવા સેમિનાર નું આયોજન કરવું હોય તો સંપર્ક કરો. અમારી ટિમ તમારી શાળામાં આવીને બાળકોને પ્રયોગો કરાવશે અને એ પણ ફ્રી માં. શાળા એ કોઈ જ ખર્ચ આપવાનો રહેશે નહિ. ભાવનગર ની આસપાસની શાળાને અગ્રીમતા આપી શકીશું. સંપર્ક કરો- 9925019895.