ATL Sanskruti school , Sihor

ATL Sanskruti school , Sihor Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ATL Sanskruti school , Sihor, Education, Bhavnagar.

"વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ સિહોર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણીનાં ભાગ રૂપે વિજ્ઞાન મેળો – ૨૦૨૦ ઉજવાયો”  ...
28/02/2020

"વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ સિહોર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણીનાં ભાગ રૂપે વિજ્ઞાન મેળો – ૨૦૨૦ ઉજવાયો”

સિહોર શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ, સિહોર ખાતે તા-૨૮/૦૨/૨૦૨૦ને શુક્રવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૦૫:૦૦ કલાક દરમિયાન કેન્દ્ર સરકારનાં નિતિ આયોગનાં સૌજન્યથી બાળકોમાં સર્જનાત્મકતા અને સંશોધન કૌશલ્યનાં સિંચન અને વિકાસ માટે “અટલ ટિંકરીંગ લેબ” આ અટલ ટિંકરીંગ લેબમાં બાળવૈજ્ઞાનીકોએ બનાવેલ પ્રયોગોનું ભવ્ય પ્રદર્શન “વિજ્ઞાન મેળા” ના સ્વરૂપે રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણીનાં ભાગ સ્વરૂપે રજૂ કર્યો. તો આ અવસરે સિહોર શહેરની જાહેર જનતાને તેમજ સિહોર તાલુકાની જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓને ઉપસ્થિત રહેવા અને બાળવૈજ્ઞાનીકોની સર્જનાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહીત કરવા હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે. આ વિજ્ઞાન મેળાનું ઉદઘાટન દિપ્તીબેન ત્રિવેદી (પ્રમુખશ્રી સિહોર નગરપાલીકા)નાં વરદ હસ્તે કરવામાં આવ્યુ. આ વિજ્ઞાન મેળામાં જુદા જુદા સાત (૭) વિભાગોમાં સિત્તેર(૭૦) થી પણ વધારે પ્રયોગો રજુ થશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અટલ ટિંકરીંગ લેબનાં બાળવૈજ્ઞાનીકો અને ATL કન્વીનર ભારે જહેમત ઉઠાવી હતી..

સંસ્કૃતિ સ્કૂલ માં Atl ની મુલાકાત લેતી સિહોર તાલુકાની વિવિધ શાળાઓ....
16/02/2020

સંસ્કૃતિ સ્કૂલ માં Atl ની મુલાકાત લેતી સિહોર તાલુકાની વિવિધ શાળાઓ....

 +Water_Car
12/10/2019

+Water_Car


02/10/2019






27/09/2019







19/09/2019






12/09/2019





06/09/2019



29/08/2019





Address

Bhavnagar
364 001, 364 002, 364 003, 364 004, 364 005, 364 006

Website

Alerts

Be the first to know and let us send you an email when ATL Sanskruti school , Sihor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category