24/04/2025
એકતા હાઈસ્કૂલ, ભાવનગર
*શ્રદ્ધા સુમન*
તા- 24/04/25
આજરોજ પ્રાર્થનાસભામાં કાશ્મીર ખાતે ગોળી વાગીને દુઃખદ અવસાન પામેલ 27 ભારતીય નાગરિકો માટે તથા તે પૈકી ભાવનગરના પિતા- પુત્રના આત્માની શાંતિ માટે સ્કૂલ મેનેજમેન્ટ અને તમામ શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓએ બે મિનિટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.આ જઘન્ય આતંકવાદીના અમાનવીય કૃત્યને વખોડવવામાં આવ્યુ.
🙏