23/01/2026
શિક્ષણ સંવર્ધન અભિયાન રાજ્ય સમન્વય ગ્રુપ દ્વારા આયોજિત, *સરદાર જન્મ સાર્ધ શતાબ્દી ઉજવણી* નિમિત્તે *સરદાર વંદના* કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં
૧) હરદેવસિંહ ગોહિલ
(નિવૃત્ત પ્રિ. સ્વામિનારાયણ હાઇસ્કુલ, નિર્ભય સોસાયટી)
૨) *વેલજીભાઈ કણકોટિયા*(નિવૃત્ત પ્રિ. સ્વામિનારાયણ હાઇસ્કુલ, સરદારનગર, ભાવનગર) દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવનના પ્રસંગો વિશે માહિતી આપેલ તેમજ શાળાને સરદાર સાહેબના 11 પુસ્તકોનો સેટ અને સરદાર સાહેબનું સ્મૃતિચિન્હ આપેલ.