P.P. Santshree Dayarambapa Balmandir-Prathmikshala Bhavnagar

P.P. Santshree Dayarambapa Balmandir-Prathmikshala Bhavnagar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from P.P. Santshree Dayarambapa Balmandir-Prathmikshala Bhavnagar, School, 1266, OPP VRUDHASHRM, GHOGHA Circle, Bhavnagar.

હોળીના સુંદર રંગોની જેમ તમને અને તમારા સમગ્ર પરિવારને અમારા તરફથી રંગીન અને ઉત્સાહપૂર્ણ શુભેચ્છા!!                      ...
14/03/2025

હોળીના સુંદર રંગોની જેમ તમને અને તમારા સમગ્ર પરિવારને અમારા તરફથી રંગીન અને ઉત્સાહપૂર્ણ શુભેચ્છા!!

“હોલિકા દહન આપના જીવનમાંથી અંધકાર અને દુઃખ દુર કરી ઉજાશ અને સુખની આછા લાવશે. હોલિકા દહનની શુભેચ્છા! 🔥🙏”                 ...
13/03/2025

“હોલિકા દહન આપના જીવનમાંથી અંધકાર અને દુઃખ દુર કરી ઉજાશ અને સુખની આછા લાવશે. હોલિકા દહનની શુભેચ્છા! 🔥🙏”

“મહિલા માત્ર એક શખ્સ નથી, એ પ્રેરણા છે!એ પ્રેમ છે, શક્તિ છે, અને સહનશીલતાનું પ્રતિક છે!હેપ્પી વુમન્સ ડે!✨💐”
08/03/2025

“મહિલા માત્ર એક શખ્સ નથી, એ પ્રેરણા છે!
એ પ્રેમ છે, શક્તિ છે, અને સહનશીલતાનું પ્રતિક છે!
હેપ્પી વુમન્સ ડે!✨💐”

।। *વિક્રમ સંવંત ૨૦૮૧ નું સુપ્રભાત* ।।આજ થી શરૂ થતુ નવ- વર્ષ આપના જીવનમાં નવી ખુશીઓ, નવા લક્ષ્યો, નવી સિદ્ધિઓ અને નવી પ્...
02/11/2024

।। *વિક્રમ સંવંત ૨૦૮૧ નું સુપ્રભાત* ।।

આજ થી શરૂ થતુ નવ- વર્ષ આપના જીવનમાં નવી ખુશીઓ, નવા લક્ષ્યો, નવી સિદ્ધિઓ અને નવી પ્રેરણાઓ લાવે.

આ નવું વર્ષ આપ અને આપના પરિવાર માટે સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે એવી શુભકામના સહ!

“નૂતન વર્ષાભિનંદન”
[Happy New Year, New Year, India, Celebration, Diwali, 2024, New Year 2024, Diwali Celebration]
❤️

“May the light of Dhanteras illuminate your life with health, wealth, and happiness. [Dhan Teras, Festivals, Celebration...
29/10/2024

“May the light of Dhanteras illuminate your life with health, wealth, and happiness.
[Dhan Teras, Festivals, Celebration]

ચૈત્ર નવરાત્રિના આ શુભ અવસર પર, માં દુર્ગા તમને સાહસ, શક્તિ અને ખુશી આપે. શુભ નવરાત્રિ![Navratri, Durga, Shubh Navratri,...
03/10/2024

ચૈત્ર નવરાત્રિના આ શુભ અવસર પર, માં દુર્ગા તમને સાહસ, શક્તિ અને ખુશી આપે. શુભ નવરાત્રિ!
[Navratri, Durga, Shubh Navratri, Navratri Days, Ambe Maa, Navratri Celebration]

“સત્ય અને અહિંસાનું માર્ગ દર્શાવનાર, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને સલામ. ગાંધી જયંતિ પર તમારું જીવન તેમના આદર્શો અનુસાર જી...
02/10/2024

“સત્ય અને અહિંસાનું માર્ગ દર્શાવનાર, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને સલામ. ગાંધી જયંતિ પર તમારું જીવન તેમના આદર્શો અનુસાર જીવવાનો સંકલ્પ કરીએ.”
[Gandi Jayanti, Gandhiji, Jayanti, Gandhi]

“On World Heart Day, let’s pledge to care for our most vital organ—our heart. A healthy heart leads to a healthy life.”[...
29/09/2024

“On World Heart Day, let’s pledge to care for our most vital organ—our heart. A healthy heart leads to a healthy life.”
[Heart, Heartbeat, World Heart Day, Heart Day, Hearts]

Embracing peace, one act of kindness at a time. Let’s unite for a world where harmony reigns. 🌍✌️ [Peace, International ...
21/09/2024

Embracing peace, one act of kindness at a time. Let’s unite for a world where harmony reigns. 🌍✌️
[Peace, International Day of Peace, Peace Day, Shanti Divas, Shanti, Celebration]

ઓણમ એ દક્ષિણ ભારતના રાજ્ય કેરળનો સૌથી મોટો ઉત્સવ છે. આ ઉત્સવ મલયાલી કેલેન્ડરના પ્રથમ મહિના એટલે કે ચિંગમ (ઓગષ્ટ-સપ્ટેમ્બ...
15/09/2024

ઓણમ એ દક્ષિણ ભારતના રાજ્ય કેરળનો સૌથી મોટો ઉત્સવ છે. આ ઉત્સવ મલયાલી કેલેન્ડરના પ્રથમ મહિના એટલે કે ચિંગમ (ઓગષ્ટ-સપ્ટેમ્બર)માં દંતકથારૂપ રાજા મહાબલિના ઘેર પરત આવવાના પ્રસંગને યાદ કરવા માટે ઉજવાય છે. આ ઉજવણી દસ દિવસ સુધી ચાલે છે અને તે કેરળની સંસ્કૃતિ અને પરંપરાના ઘણા ઘટકો સાથે જોડાયેલી છે. અટપટી ફૂલોની જાજમ, વિવિધ વાનગીઓ સાથેનું જમણ, હોડીઓની સ્પર્ધા અને કઇકોટ્ટિકલી નૃત્ય એ આ તહેવારમાં રંગત જમાવે છે. ઓણમના પાવન તહેવારની આપ સૌને શુભકામનાઓ! પ્રેમ, સુખ અને સમૃદ્ધિ તમારા જીવનમાં સતત પ્રવાહિત રહે. હેપ્પી ઓણમ!
[Onam, Festivals, Celebration, Happy Onam, Onam Day, Enjoy, Culture, Rituals]
❤️

“हिंदी दिवस: हमारी भाषा, हमारी पहचान। आइए हिंदी को समृद्ध और प्रचलित बनाने के लिए साथ मिलकर प्रयास करें।”[Hindi, Languag...
14/09/2024

“हिंदी दिवस: हमारी भाषा, हमारी पहचान। आइए हिंदी को समृद्ध और प्रचलित बनाने के लिए साथ मिलकर प्रयास करें।”
[Hindi, Language, Hindi Diwas, Mother tongue, Celebration, Language Day]

Address

1266, OPP VRUDHASHRM, GHOGHA Circle
Bhavnagar
364001

Opening Hours

Monday 7:30am - 1am
Tuesday 7:30am - 1am
Wednesday 7:30am - 1am
Thursday 7:30am - 1am
Friday 7:30am - 1am
Saturday 7:30am - 1am

Telephone

2201460

Website

Alerts

Be the first to know and let us send you an email when P.P. Santshree Dayarambapa Balmandir-Prathmikshala Bhavnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to P.P. Santshree Dayarambapa Balmandir-Prathmikshala Bhavnagar:

Shortcuts

Share

Category