શ્રી બોરલા પ્રાથમિક શાળા

શ્રી બોરલા પ્રાથમિક શાળા શાળામાં બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો એક નાનકડો પ્રયાસ...

26/08/2026

માનવ શરીરની ઊંઘ અને જાગવાની પ્રક્રિયાનું નિયંત્રણ કઈ🧠ગ્રંથિમાંથી નીકળતો હોર્મોન્સ કરે છે?
‎🌸 સામાન્ય જ્ઞાન 🌸
‎જાણવા જેવું 🎯
‎General Knowledge 🎯

25/08/2026

🌼પ્રાચીન ભારતમાં “શાહુકાર, મહાજન અને હૂંડી” એટલે શું?🌼
‎🌸 સામાન્ય જ્ઞાન 🌸
‎જાણવા જેવું 🎯
‎General Knowledge 🎯

25/08/2026

કયો ☄️ધૂમકેતુ દર 76 વર્ષે દેખાય છે?
‎General Knowledge 🎯

24/08/2026

ગુજરાતનાં ભાવનગરમાં આવેલું કયું ધાર્મિક સ્થળ 🛕“મંદિરોનું શહેર”🛕તરીકે ઓળખાય છે?
‎General Knowledge 🎯

22/08/2026

વિશ્વનું સૌથી મોટું🏏ક્રિકેટ🏟️સ્ટેડિયમ કયું છે? તે કયાં આવેલું છે?
‎General Knowledge 🎯

21/08/2026

જમ્મુ કાશ્મીરમાં આવેલી કઈ પવિત્ર ગુફામાં કુદરતી રીતે બરફનું🧊શિવલિંગ બની જાય છે?
‎General Knowledge 🎯

20/08/2026

🗻માઉન્ટ એવરેસ્ટ શિખર🏔️સર કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા?
‎🌸 સામાન્ય જ્ઞાન 🌸
‎જાણવા જેવું 🎯
‎General Knowledge 🎯

20/08/2026

પૃથ્વી પરનાં કયાં વિશાળ જંગલોને🌳“પૃથ્વીના ફેફસાં”🫁કહેવામાં આવે છે?
‎🌸 સામાન્ય જ્ઞાન 🌸
‎જાણવા જેવું 🎯
‎General Knowledge 🎯

19/08/2026

તમારા ફોઈના પિતાનાં પુત્રની પુત્રી👧તમારે શું થાય?
‎🌸 સામાન્ય જ્ઞાન 🌸
‎જાણવા જેવું 🎯
બ્લડ રિલેશન પ્રશ્ન
‎General Knowledge 🎯
‎ #જાણવાજેવું

18/08/2026

એવું કયું સરોવર કે સમુદ્ર છે જેમાં માણસ ડૂબી શકતો નથી? લાકડાની જેમ પાણી પર તરતો રહે છે?🌊
‎🌸 સામાન્ય જ્ઞાન 🌸
‎જાણવા જેવું 🎯
‎General Knowledge 🎯

Address

BHAVNAGAR
Bhavnagar
364060

Alerts

Be the first to know and let us send you an email when શ્રી બોરલા પ્રાથમિક શાળા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category