Shree GyanGuru Vidhyapith Higher Secondary

Shree GyanGuru Vidhyapith Higher Secondary Best Commerce School

અમારી સંસ્થાઓ MgT, જ્ઞાનગુરુ વિદ્યાપીઠ અને શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ(ગુજરાતી માધ્યમ /English medium)માં અભ્યાસ કરતાં હોય ...
14/03/2026

અમારી સંસ્થાઓ MgT, જ્ઞાનગુરુ વિદ્યાપીઠ અને શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ(ગુજરાતી માધ્યમ /English medium)માં અભ્યાસ કરતાં હોય તે સિવાયના બાળકોના વાલીઓ માટે આ QR Code દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાનું છે. અમારી સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓએ આ રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી.

💫✨અમારી બન્ને સ્કૂલમાં Nursery To std.11,12 Science, commerce, Arts માં ✨ગુજરાતી માધ્યમ✨ તથા✨English medium✨ માં Admissi...
04/01/2026

💫✨અમારી બન્ને સ્કૂલમાં Nursery To std.11,12 Science, commerce, Arts માં ✨ગુજરાતી માધ્યમ✨ તથા
✨English
medium✨
માં Admissions વર્ષ 2026-27ના શરૂ થઈ ગયેલ છે..
💫ખૂબ જ જૂજ એડમિશન પોસીબલ છે..
💫એ પણ Entrance Exam દ્વારા જ એડમિશન શક્ય છે.
✨💫ઇચ્છુક સંપર્ક કરે Mo.9978202192..

✨ભાવનગરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ એ અમારી ઓળખ છે✨..🙏

લક્ષ્ય મિટિંગ MgT GyanGURU Education Hub પરિવારની વર્ષોની પરંપરા એટલે બોર્ડ પરીક્ષા અગાઉ લેવામાં આવતી "લક્ષ્ય" પેપર પ્રે...
27/12/2025

લક્ષ્ય મિટિંગ
MgT GyanGURU Education Hub પરિવારની વર્ષોની પરંપરા એટલે બોર્ડ પરીક્ષા અગાઉ લેવામાં આવતી "લક્ષ્ય" પેપર પ્રેક્ટિસ સીરીઝ ...
બોર્ડ પરીક્ષા મુજબ લેવામાં આવતી પરીક્ષા એટલે લક્ષ્ય પરીક્ષા..
સંસ્થાના મેનેજીંગ ડાયરેક્ટર શ્રી મનહર સરના 30 વર્ષનો Quality Educationનો નિચોડ એટલે લક્ષ્ય પરીક્ષા.....
બાળકોમાં બોર્ડ પરીક્ષાનો ડર દૂર કરતું માધ્યમ એટલે લક્ષ્ય પરીક્ષા...
બોર્ડ પરીક્ષા માટે આત્મવિશ્વાસ અપાવતું માધ્યમ એટલે લક્ષ્ય પરીક્ષા....
દરેક વિષયોની સંપૂર્ણ તૈયારી કરાવતું અને દરેક વિષયને સંપૂર્ણ ન્યાય મળે તે હેતુ સર આયોજન બધ્ધ બાળકો માટે બનાવવામાં આવેલ પ્લાનિંગ એટલે લક્ષ્ય પરીક્ષા .....






સપનાઓથી સફળતા સુધી ......📝  કેરિયર ગાઇડન્સ સેમિનાર – કોમર્સ અને આર્ટ્સ વિદ્યાર્થીઓ માટે આજના સ્પર્ધાત્મક યુગમાં યોગ્ય મા...
27/12/2025

સપનાઓથી સફળતા સુધી ......
📝 કેરિયર ગાઇડન્સ સેમિનાર – કોમર્સ અને આર્ટ્સ વિદ્યાર્થીઓ માટે આજના સ્પર્ધાત્મક યુગમાં યોગ્ય માર્ગદર્શન વગર કારકિર્દી પસંદ કરવી મુશ્કેલ બની ગઈ છે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કોમર્સ અને આર્ટ્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે ખાસ કેરિયર ગાઇડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું .
જેમાં મુખ્ય વક્તા તરીકે
1.સીએ. સ્વપ્નિલભાઈ મહેતા
2.અમરીશભાઈ શુક્લ
3.મારવાડી યુનિવર્સિટીના...
1. ડો.અશ્વિન ડોબરીયા( કોમ્પ્યુટર એપ્લિકેશન ડિપાર્ટમેન્ટ)
2. પિયુષભાઈ મહેતા( મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ)
3. અનુગ્રહ પ્રતાપસિંહ( લો ડિપાર્ટમેન્ટ)
તેમજ સંસ્થાના મેનેજીંગ ડાયરેકટર શ્રી મનહર સર દ્વારા બાળકોને ધોરણ 12 પછી ના કેરિયર અંગે માહિતગાર કરવામાં આવ્યા.
📝 સેમિનારમાં આપવામાં આવેલ માહિતી
👉 10+2 પછીના વિવિધ કોર્સિસની માહિતી
👉 B.Com, BBA, CA, CS, CMA, MBA, Law, Arts આધારિત કોર્સિસની જાણકારી આપવામાં આવી
👉 સરકારી અને ખાનગી નોકરીની તકો વિશે માહિતગાર કરવામાં આવ્યા
👉 સ્કિલ ડેવલપમેન્ટ અને ફ્યુચર કરિયર વિકલ્પો વિશે માહિતગાર કર્યા
👉 નિષ્ણાતો દ્વારા લાઇવ માર્ગદર્શન અને પ્રશ્નોત્તરી કરવામાં આવી.
📝કેરિયર ગાઇડન્સ સેમીનાર થી બાળકોને થતા લાભ જેવાકે યોગ્ય કારકિર્દી પસંદ કરવામાં મદદ થશે
✔ આત્મવિશ્વાસમાં વધારો થશે
✔ ભવિષ્ય માટે સ્પષ્ટ દિશા નક્કી કરી શકે










Shree GyanGURU Vidhyapith   EDUMELA 2024-25
26/03/2025

Shree GyanGURU Vidhyapith
EDUMELA 2024-25












28/02/2025
19/02/2025


01/10/2024

Address

Ramnagar, Kaliyabid
Bhavnagar
364002

Alerts

Be the first to know and let us send you an email when Shree GyanGuru Vidhyapith Higher Secondary posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category