ADHEVADA PRIMARY SCHOOL

Directions

ADHEVADA PRIMARY SCHOOL adhevada primary school

06/10/2026

માઈન્ડ ગેમ

06/10/2026

પરશુરામ સંસ્કારધામ પ્રાથમિક શાળામાં માઈન્ડ ગેમ

06/10/2026
10/08/2026

પરશુરામજી સંસ્કાર ધામ પ્રાથમિક શાળા માં લાઈફ સ્કીલ બાળમેળો ઊજવવામાં આવ્યો

તા. 28/2/2026 ના રોજ શ્રી પરશુરામ સંસ્કારધામ પ્રાથમિક શાળા નં. 74, અધેવાડા માં "રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ"ની ઉજવણી કરવામાં ...
28/02/2026

તા. 28/2/2026 ના રોજ શ્રી પરશુરામ સંસ્કારધામ પ્રાથમિક શાળા નં. 74, અધેવાડા માં "રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ"ની ઉજવણી કરવામાં આવી.

વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય અને વિજ્ઞાન પ્રત્યેની અભિરુચિ વધે તેવી ભાવના સાથે ધોરણ 6 થી 8 ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સમાવેશ કરી ભારતીય વૈજ્ઞાનિકોના નામ આપી 5 ટિમ બનાવવામાં આવી.
આ ટિમ વચ્ચે સાયન્સ કવીઝ કોમ્પિટિશન થઈ.

ટિમ સર સી.વી.રામન
– આલોક વકાણી
– કાવ્યા ચાવડા
– દેવાંશી મકવાણા
– ધર્મિષ્ઠા મકવાણા

ટિમ ડૉ. વિક્રમ સારાભાઈ
– આરવ જોશી
– આસ્થા વાઘોશી
– શ્રદ્ધા ભાલિયા
– જાગૃતિ ઢાપા

ટિમ ટેસી થોમસ
– સોનાક્ષી વાળા
– સુમિત ચૌહાણ
– સુજલ સરવૈયા
– નિધિ બારૈયા

ટિમ ડૉ. અબ્દુલ કલામ
– અર્જુન વાઘેલા
– પ્રદીપ ઢાપા
– તન્વી બારૈયા
– નેન્સી પરમાર

ટિમ ડૉ. હોમી ભાભા
– આકાશ મકવાણા
– હર્ષ ઝંઝવાડીયા
– હિતિક્ષા શિહોરા
– ધ્રુવી મકવાણા

સ્પર્ધાને અંતે ટિમ ડૉ. અબ્દુલ કલામ વિજેતા થઈ.

તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ💐

જય વિજ્ઞાન

Fire વિભાગ દ્વારા બાળકોને આગથી બચવા ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું
30/01/2026

Fire વિભાગ દ્વારા બાળકોને આગથી બચવા ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું

30/01/2026

ડૉ. ભેજાવાલા કૉમેડી નાટક

Address

Adhevada
Bhavnagar
364002

Website

Alerts

Be the first to know and let us send you an email when ADHEVADA PRIMARY SCHOOL posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category