પત્રકારત્વની પાઠશાળા School of Journalism

  • Home
  • India
  • Bhavnagar
  • પત્રકારત્વની પાઠશાળા School of Journalism

પત્રકારત્વની પાઠશાળા School of Journalism Certificate in News Reporting

અભ્યાસક્રમ પછી નોકરી ક્યાં મળી શકે ?
અખબારો, સામયિકો, મુખપત્રો, જર્નલ્સ, ન્યૂઝ એજન્સીઝ, ન્યૂઝ વેબ-પોર્ટલ, રેડિઓ ન્યૂઝ સર્વિસ, ન્યૂઝ ચેનલ્સ, ન્યૂઝ વેબસાઈટ જેવા માધ્યમોમાં પાર્ટટાઈમ, ફૂલ-ટાઈમ અથવા ફ્રીલાન્સર તરીકે નોકરી મળી શકે છે.

કોણ જોડાઈ શકે ?
આ અભ્યાસક્રમમાં કોઈપણ ઉમરનાં ગુજરાતી ભાષાનાં જાણકાર પ્રવેશપાત્ર છે.

અભ્યાસક્રમ કઈ રીતે ચાલશે ?
ઓનલાઇન માધ્યમ દ્વારા.

01/10/2023
01/10/2023

Start reading Chitralekha NOW🙏🙏🙏



Certificate in News Reporting

Start reading Chitralekha!!
13/08/2023

Start reading Chitralekha!!

15/06/2022
ફોટો - વિડીયો - ઇન્ટરવ્યુ - ન્યૂઝ મેટર ટાઈપીંગ - લાઈવ સહિત બધું એક જ સાધનથી આજકાલ શક્ય છે અને તે છે મોબાઈલ ફોન. મોબાઈલ ફ...
18/05/2022

ફોટો - વિડીયો - ઇન્ટરવ્યુ - ન્યૂઝ મેટર ટાઈપીંગ - લાઈવ સહિત બધું એક જ સાધનથી આજકાલ શક્ય છે અને તે છે મોબાઈલ ફોન. મોબાઈલ ફોન અને ઇન્ટરનેટનાં આટલા વ્યાપક ઉપયોગનાં કારણે "મોબાઈલ જર્નાલીઝમ"નું એક ખૂબ જ મોટું ક્ષેત્ર પણ ઉભરી આવ્યું છે. એક મોબાઈલ ફોન હોવો મતલબ કે પત્રકાર તરીકે કામ કરવા માટે જરૂરી એક પૂર્ણ કક્ષાની "ટુલકીટ" આપણી પાસે છે તેમ કહી શકાય. એક સારો સ્માર્ટ ફોન ધરાવતાં વ્યક્તિ પાસે પત્રકારત્વને કારકિર્દી તરીકે અપનાવવાની જો ધગશ હોય તો બીજા કોઈ સાધનની લગભગ જરૂર જ નથી. પત્રકારત્વને એક સ્કીલ તરીકે શીખવું અને અપનાવવું પહેલાનાં સમય જેટલું હવે અઘરું નથી રહ્યું.
પત્રકારત્વનાં અભ્યાસક્રમ માટે ગુજરાતમાં અનેક સંસ્થાઓ છે. જ્યાં પણ અનુકુળ હોય ત્યાં વિદ્યાર્થીઓ તેમાં જોડાય તેવી અપીલ છે. કારકિર્દીના આ વિકલ્પને જરૂર અપનાવીએ.
હવે, ન્યૂઝ રીપોર્ટીંગનો અભ્યાસક્રમ મોબાઈલ એપ દ્વારા પણ ઉપલબ્ધ છે. વિદ્યાર્થી પોતાના અનુકુળ સ્થળ અને સમયે ભણી શકે છે.
#પત્રકારત્વનીપાઠશાળા #ગુજરાતીપત્રકારત્વ #પત્રકાર #ન્યૂઝરિપોર્ટર #જર્નાલીઝમ #ગુજરાતીજર્નાલીઝમ #પત્રકારત્વકોર્સ

ધ્યાનમાં રાખવું.....
18/05/2022

ધ્યાનમાં રાખવું.....

Address

Bhavnagar
364001

Telephone

+919227506306

Website

Alerts

Be the first to know and let us send you an email when પત્રકારત્વની પાઠશાળા School of Journalism posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to પત્રકારત્વની પાઠશાળા School of Journalism:

Shortcuts

Share

Category