Gyanmanjari Modern School - SIHOR

Gyanmanjari Modern School - SIHOR Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gyanmanjari Modern School - SIHOR, Education, Vidyanagar, Nr. Panchshil Society, Nesda Road, Sihor, Bhavnagar.

PTM
23/08/2026

PTM

22/08/2026

*​Dear Students (ધોરણ ૯ અને ૧૦)*

*​આજરોજ આપણી શાળા જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ ખાતે આપણી શાળાના ટ્રસ્ટી શ્રી વી.ડી નકુમ સર દ્વારા ધોરણ:-૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ વ્યક્તિગત કાઉન્સિલિંગ સેશન (Personal Counseling Session) યોજવામાં આવ્યું હતું.✨*

*​સેશનના મુખ્ય મુદ્દાઓ:*

*​🎯 અભ્યાસનું યોગ્ય આયોજન: ટાઇમ ટેબલ બનાવીને દરેક વિષયને યોગ્ય સમય કેવી રીતે આપવો.*

*​✍️ પરીક્ષાનો ડર દૂર કરવો: આત્મવિશ્વાસ સાથે પરીક્ષાની તૈયારી કરવી.*

*​💡 વ્યક્તિગત માર્ગદર્શન: વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ અને પ્રશ્નોનું સરળ સોલ્યુશન.*

*​🚀 કારકિર્દીનો પાયો: ભવિષ્યના સફળ કારકિર્દી ઘડતર માટે પ્રેરણા.*

*​સરના આ માર્ગદર્શન અને પ્રેરણાદાયી શબ્દોથી તમામ વિદ્યાર્થીઓમાં નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો.*

*​શ્રી વી.ડી નકુમ સરનો ખૂબ ખૂબ આભાર! 💐*

*​સર્વે વિદ્યાર્થીઓને અભ્યાસ અને ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ! 👍*

જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ તેમજ એન. ડી. નકુમ નર્સિંગ કોલેજ દ્રારા “15 ઓગસ્ટ 80માં સ્વાતંત્ર્ય પર્વની” ઉજવણી કરવામાં આવેલ. જ...
15/08/2026

જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ તેમજ એન. ડી. નકુમ નર્સિંગ કોલેજ દ્રારા “15 ઓગસ્ટ 80માં સ્વાતંત્ર્ય પર્વની” ઉજવણી કરવામાં આવેલ. જેમાં જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલના ટ્રસ્ટીશ્રી વી. ડી. નકુમસર શાળા, કોલેજના પ્રિન્સીપાલશ્રીઓ, સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓએ હાજરી આપેલ. શાળાના ટ્રસ્ટીશ્રી વી. ડી. નકુમસર દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવેલ તેમજ વી. ડી. સર દ્વારા રાષ્ટ્રીય પર્વ ને અનુરૂપ વ્યક્તવ્ય આપવામાં આવેલ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમમાં બંન્ને માધ્યમનાં વિદ્યાર્થીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ થીમ પર વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામો રજૂ કરવામાં આવેલ તેમજ S.G.F.I માં રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરેલ વિધાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.

ભારત માતા કી જય
વંદે માતરમ ..🇮🇳

Guruprnima Celebration 🌷🌷
29/07/2026

Guruprnima Celebration 🌷🌷

Gurupurnima Celebration 🌷
29/07/2026

Gurupurnima Celebration 🌷

જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ, સિહોર ખાતે ગુરુપૂર્ણિમા પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અન...
29/07/2026

જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ, સિહોર ખાતે ગુરુપૂર્ણિમા પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ગુરુવંદના સાથે થઈ હતી.
વિદ્યાર્થીઓએ ગુરુના મહિમાને ઉજાગર કરતા સુંદર નૃત્ય, પ્રેરણાદાયી નાટક અને આકર્ષક વેશભૂષા પ્રસ્તુતિ રજૂ કરી હતી. વિવિધ ઋષિ-મુનિઓ, સંતો અને મહાન ગુરુઓના પાત્રો ભજવી વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ અને ગુરુ-શિષ્ય પરંપરાનું જીવંત ચિત્રણ કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન શિક્ષકશ્રીઓએ ગુરુના જીવનમાં રહેલા મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું અને વિદ્યાર્થીઓને જ્ઞાન, સંસ્કાર તથા સદાચારના માર્ગે આગળ વધવા પ્રેરણા આપી.
આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી શ્રી વી.ડી.નકુમ સાહેબ, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે સૌએ ગુરુજનો પ્રત્યે આદર વ્યક્ત કરી ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવી હતી.

મોતી દ્વારા સ્વર ' ઇ ' ની ઓળખ(HKG Guj.Med)
20/07/2026

મોતી દ્વારા સ્વર ' ઇ ' ની ઓળખ
(HKG Guj.Med)

IDENTIFY Aa TO Ll (LKG. Eng.Med)
20/07/2026

IDENTIFY Aa TO Ll (LKG. Eng.Med)

ચિત્ર જોઈને ક થી ચ સુધી ના મૂળાક્ષરો બોલવા. (LKG Guj.Med)
20/07/2026

ચિત્ર જોઈને ક થી ચ સુધી ના મૂળાક્ષરો બોલવા. (LKG Guj.Med)

જગન્નાથજીની 149મી રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ 💐જય જગન્નાથ 🙏
16/07/2026

જગન્નાથજીની 149મી રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ 💐
જય જગન્નાથ 🙏

Address

Vidyanagar, Nr. Panchshil Society, Nesda Road, Sihor
Bhavnagar
364240

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919104751801

Alerts

Be the first to know and let us send you an email when Gyanmanjari Modern School - SIHOR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Gyanmanjari Modern School - SIHOR:

Shortcuts

Share

Category