Dilip Kachhadiya

Dilip Kachhadiya The holistic healthy living approach . The traditional living with botom of the rooms. Enjoy the nature

It was wonderful and unexpected response  of visitor's at Chikoo festival boradi.People really hunger for real and treu ...
20/02/2023

It was wonderful and unexpected response of visitor's at Chikoo festival boradi.
People really hunger for real and treu education for his/her child .

The gates to our School for Excellence - Auromira are open for the year 2023-2024!

Get ready to introduce your child to open learning, self-exploration, and value-based education that prepares them for tough exams and real-world challenges in one go.

Is Auromira (Nargol, Gujarat) a good fit for you? Check here!
- For children aged 8-12
- Able to pass the ACE Test
- Ready for open learning (Basis the teachings of Sri Aurobindo and The Mother)

Reach out to us or visit our campus for more details!



હરીકૃષ્ણ ગ્રુપ ધોળકીયા ફાઉન્ડેશન, સુરત  સાથે જોડાયેલ અને હંમેશા પોતાના આગવા સ્વભાવ અને અનોખા સેવા કાર્ય થી જાણીતા એવા ka...
18/02/2023

હરીકૃષ્ણ ગ્રુપ ધોળકીયા ફાઉન્ડેશન, સુરત સાથે જોડાયેલ અને હંમેશા પોતાના આગવા સ્વભાવ અને અનોખા સેવા કાર્ય થી જાણીતા એવા kanak patel hindustani આજરોજ ઓરોમીરા સેન્ટર ફોર એક્સલેન્સ , નવસર્જન કેમ્પસ નારગોલ ના મહેમાન બન્યા.
સૌરાષ્ટ્ર મા 105 જેટલા પાણીના તળાવો, 22 લાખ વૃક્ષ ની રોપણી તથા ઉછેર જેમના આયોજન હેઠળ થયેલ.

1961 થી શ્રી અરવિંદ ના વિચારોથી ચાલતા શૈક્ષણિક કેમ્પસ તથા આંતરીક ચેતનાના શૈક્ષણિક કાર્ય થી પ્રભાવિત થયા.
હાલના ગ્લોબલ જમાના ની વ્યસ્તતા વચ્ચે બાળકોના યોગ્ય શિક્ષણ નો યક્ષ પ્રશ્ન વાલીઓને સતાવે છે.
એવામા કેમ્પસ મા ચાલી રહેલ નિવાસી શાળા જેમા ધોરણ 4 થી જ ઘર જેવા વાતાવરણ સાથે જિંદગી ના પાઠો ભણાવવામા આવી રહ્યા છે.

સમાધી સ્થળ, ખુલ્લા ને સુવિધાયુકત વર્ગ ખંડો , ભવ્ય ઐતિહાસિક પુસ્તકાલય , એડવેન્ચર ઝોન તથા રમણીય દરીયા કિનારે સ્થિત આ શૈક્ષણિક નગરી ખુદ રજનીશ ઓશો , નિર્મલાદેવી તથા અન્ય વિચારકો ની સત્સંગ ભુમી છે.

પોતે પર્યાવરણ પ્રેમી ઉપરાંત સહ અસ્તિત્વ ના નિયમને ઊંડાણ થી જાણનાર કનકભાઈ અહીના સુંદર પર્યાવરણ તથા જીવન વિધા મધ્યસ્થ દર્શન આધારિત સંપન્ન વ્યવસ્થા જોઈ ખુબ ખુશ થયા.






14/02/2023

शिक्षा का सही स्वरुप क्या हो सकता है?
प्रकृति कि अजोड रचनाए, व्यवस्था कि समज ओर उनके साथ सह अस्तित्व ही हमारा अस्तित्व होना चाहिए।






यदि हमारे पूर्वजो को हवाई जहाज बनाना नहीं आता, तो हमारे पास "विमान" शब्द भी नहीं होता। यदि हमारे पूर्वजों को Electricity...
05/02/2023

यदि हमारे पूर्वजो को हवाई जहाज बनाना नहीं आता, तो हमारे पास "विमान" शब्द भी नहीं होता।

यदि हमारे पूर्वजों को Electricity की जानकारी नहीं थी, तो हमारे पास "विद्युत" शब्द भी नहीं होता।

यदि "Telephone" जैसी तकनीक प्राचीन भारत में नहीं थी तो, "दूरसंचार" शब्द हमारे पास क्यो है।

Atom और electron की जानकारी नहीं थी तो अणु और परमाणू शब्द कहा से आए।

Surgery का ज्ञान नहीं था तो, "शल्य चिकितसा" शब्द कहा ये आया।

विमान, विद्युत, दूरसंचार , ये शब्द स्पष्ट प्रमाण है, कि ये तकनीक भी हमारे पास थी।

फिसिक्स के सारे शब्द आपको हिन्दी में मिल जाएगे।

बिना परिभाषा के कोई शब्द अस्तित्व में रह नहीं सकता।

सौरमंडल में नौ ग्रह है व सभी सूर्य की परिक्रमा लगा रहे है, व बह्ममांड अनंत है, ये हमारे पूर्वजो को बहुत पहले से पता था। रामचरित्र मानस में काक भुशुंडि - गरुड संवाद पढिए, बह्ममांड का ऐसा वर्णन है, जो आज के विज्ञान को भी नहीं पता।

अंग्रेज जब 17-18 सदी में भारत आये तभी उन्होने विज्ञान सीखा, 17 सदी के पहले का आपको कोई साइंटिस्ट नहीं मिलेगा,

17 -18 सदी के पहले कोई अविश्कार यूरोप में नहीं हुआ, भारत आकर सीखकर, और चुराकर अंग्रेजो ने अविश्कार करे।

भारत से सिर्फ पैसे की ही लूट नहीं हुई, ज्ञान की भी लूट हुई है।

वेद ही विज्ञान है और हमारे ऋषि ही वैज्ञानिक हैं ।

05/02/2023
Today meet to great personality  Green hero of India     at our Navsarjan campus .Mr. Nair inspired by visit     and    ...
03/02/2023

Today meet to great personality Green hero of India at our Navsarjan campus .

Mr. Nair inspired by visit and activity and learning methods of the school.

He also visit Samadhi place of shree Aurobindo and the mother's. Their upcoming new documentery for miyawaki forest .

Mr. Nair the maker of and also .



આજરોજ સુરત ખાતે સાહિત્ય ના ઉમદા વ્યક્તિત્વ એવા શ્રી  ડો અશ્વિનભાઈ દેસાઈ ને તેમના નિવાસ સ્થાને મળવાનુ થયુ . ને વળી  ઉપરીય...
31/01/2023

આજરોજ સુરત ખાતે સાહિત્ય ના ઉમદા વ્યક્તિત્વ એવા શ્રી ડો અશ્વિનભાઈ દેસાઈ ને તેમના નિવાસ સ્થાને મળવાનુ થયુ . ને વળી ઉપરીયામણ મા એમના જન્મ દિવસ ની ઉજવણી મા હુ નિમીત બન્યો.

પોતે વર્ષૉ થી વિર નર્મદ યુનિવર્સિટી મા ભાષા ના ખા રહ્યા ને રગે રગમા લેખન માટે રસ ને રુચિ એટલે ઢગલા બંધ પુસ્તકો લખ્યા .
નારગોલ સ્થિત અરવિંદો આશ્રમમા છેેક 1961 થી નવસર્જન સોસાયટી ટ્રસ્ટ હેઠળ ઉત્તમ શિક્ષણ આપતા શૈક્ષણિક કેમ્પસ ના તેઓ ટ્રસ્ટી ને પથદર્શક પણ છે.

આવી જ પ્રેરણા થી માનવીય આતરીક ચેતના તથા જીવનલક્ષી શિક્ષણ આપતી દિકરા દિકરીઓ માટે નિવાસી શાળા ના પ્રકલ્પ ને તેમણે ખુબ આવકાર્યો .


25/10/2022

🙏आपो दिपो भव,,🙏

दिपावली यानी प्रकाश पर्व , अज्ञान के अंधेरे को हटाकर ज्ञान का उजाला करनेवाला पर्व इसलिए ज्ञानोत्सव भी।

आर्थिक युग में जिस प्रकार मानव जीवन में बंगला,गाड़ी , फ्लेट ओर फार्म हाउस बड़े होते गए हैं , ठीक उसी प्रकार मानव की सोचने समझने की ताकत भी असीम हो जाए।

मनकी विशालता बढ़े , हर एक से संवाद हो ओर प्रकृति में तादात्म्य हो ऐसी शुभकामनाएं 🙏🙏

🙏👨‍👩‍👧‍👦🙏 रुतुज , मैत्री, आशा दिलीप काछडीया परीवार का सादर प्रणाम 🙏👨‍👩‍👧‍👦🙏

💁🏻‍♀️ 🤩🥳त्रिविधा - धी होलिस्टिक लाईफ 🧚🏻‍♂️🤷‍♀️😀

*જીવન વિદ્યા પરિચય કાર્યશાળા*◆ સઘન સંશોધનના આધારે, જીંદગીના લક્ષ્ય અને માર્ગની સ્પષ્ટ સમજ.◆ નિરંતર પ્રસન્નતા પૂર્વક જીવવ...
14/10/2022

*જીવન વિદ્યા પરિચય કાર્યશાળા*
◆ સઘન સંશોધનના આધારે, જીંદગીના લક્ષ્ય અને માર્ગની સ્પષ્ટ સમજ.
◆ નિરંતર પ્રસન્નતા પૂર્વક જીવવા માટેની તાત્વિક-તાર્કિક-વ્યવહારિક સમજ.
_________________________
તારીખ:
*31-ઓક્ટોબર-2022* (સોમવાર) સવારે 10 વાગ્યાથી...
*7-નવેમ્બર-2022* (સોમવાર) સાંજે 5 વાગ્યા સુધી.
----------------------------------------
પ્રબોધક: *શ્રી સોમ ત્યાગીજી*

ભાષા: *હિન્દી*
________________________
સ્થળ: *સંસ્કાર હોલ, સમર્થ હાઉસ*
(સમર્થ ડાયમંડ),
સ્ટેટ હાઇવે 215 ,
પાલડી રોડ ,
વિસનગર, ગુજરાત
PIN - 384315

*લોકેશન મેપ:* https://goo.gl/maps/8BTFRCbEPx1CtsfK7

*નોંધ:*
(1) કાર્યક્રમમાંથી મહત્તમ મૂલ્ય મેળવવા, આપની *પૂર્ણ સમયની વિક્ષેપ વિનાની હાજરી* ઇચ્છનીય છે. (આથી વિસનગરના સ્થાનિક મિત્રો પણ સવારનો નાસ્તો અને રાત્રિ નું વાળુ સૌ સાથે જ લેશે. માત્ર સુવા પૂરતું જ ઘેર જવાનું રહેશે.)

બહારથી પધારેલા મિત્રો માટે આવાસની સુવિધા, વિસનગરમાં જ મિત્રોના ઘેર ઉપલબ્ધ થશે.

(2) આ કોઈ _મોટીવેશનલ પ્રવચનનો કાર્યક્રમ નથી. કોઈ _ક્વિક-ફિક્સ ઉપદેશ કે _આ કરો કે આ ન કરો_ એવી સૂચનાઓ નથી. આ કાર્યક્રમમાં કોઈ _ઉપદેશ અપાતો નથી_, બલ્કે અસ્તિત્વગત વાસ્તવિકતાઓને સમજવાનો પ્રસ્તાવ અપાય છે અને સૌ પરસ્પર સંવાદ થકી સમજવાનો પ્રયત્ન કરે છે, જેમાં આપનો પૂર્ણ આદર છે.

(3) બેઠક વ્યવસ્થા ખુરશી અને ગાદલાંની એમ બેઉ રહેશે, જેથી આરામદાયક સ્થિતિમાં આપ સમજવા પર એકાગ્ર થઈ શકો.

(4) દૈનિક કાર્યક્રમમાં સવારે 9 થી સાંજે 6 સુધી , દોઢ/બે કલાકનું એક એવા સત્રો ચાલશે અને વચ્ચે વચ્ચે જલપાન અને ભોજનના વિરામો હશે. પ્રત્યેક સાંજે,વાળુ પહેલાં સમૂહમાં ગોષ્ઠિ (જૂથ ચર્ચા) યોજાશે.

(5) કાર્યક્ર્મમાં કોઈ પુસ્તક પઠન, યોગાસન, પ્રાણાયામ, પૂજાપાઠ કે વ્યક્તિપૂજા હોતી નથી. એટલે કોઇ વિશેષ પુસ્તકો, ખાસ વસ્ત્રો કે અન્ય સામગ્રી લાવવાની આવશ્યકતા નથી. પરંતુ કાર્યક્રમનું સ્થળ એક વ્યાવસાયિક સંસ્થા હોઈ, ગરિમામય વસ્ત્રો પહેરવા આવશ્યક છે.

(6) આ કાર્યક્રમના પ્રબોધક માત્ર પોતાની પ્રસન્નતાની લ્હાણી કરવા જ આ કાર્ય કરે છે એટલે *કાર્યક્રમ નિઃશુલ્ક* જ છે.

(7) માત્ર 8 દિવસના ભોજન માટે જે ખર્ચ થાય છે તેનો સહયોગ નીચે મુજબ આપી શકશો. (ભાગ લેવા માટે સહયોગ રકમ એ કોઈ બાધક પરિબળ નથી).

*અંદાજે કુલ ખર્ચ : ₹1500 /- પ્રતિ વ્યક્તિ.*
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~
સપરિવાર પધારશોજી.
પ્રતિક્ષાસહ ધન્યવાદ.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~
આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક ભાઈઓ અને બહેનો નીચે જણાવેલ લિંક માં આપેલ ફૉર્મ ભરે.
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~
*રજીસ્ટ્રેશન ફોર્મની લિંક* : https://bit.ly/3CTaEmk
~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~
કોઈને ફોર્મ ભરવાનું અનુકૂળ ન હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરીને પણ રજિસ્ટ્રેશન કરી શકશે.

*રજિસ્ટ્રેશન માટે સંપર્ક:*
દિપક રાવત
9723879801

================
આ કાર્યક્રમ શું છે, તેની રૂપરેખા જાણવા click કરો:
bit.ly/AboutParichay.
================
આ કાર્યક્રમ લોકોની જિંદગીમાં કેવી impact કરે છે તે જાણવા માટે click કરો
https://www.jeevanvidhya.com/impact.php

★★★★★ · Diamond dealer

આજરોજ સુરત ખાતે જીવન વિધા શિબીર ના ત્રણ દિવસીય વર્કશોપ નો શુભારંભ આદરણીય શ્રી સોમ ત્યાગીજી ના પ્રબોધન હેઠળ પાટીદાર સમાજ ...
08/10/2022

આજરોજ સુરત ખાતે જીવન વિધા શિબીર ના ત્રણ દિવસીય વર્કશોપ નો શુભારંભ આદરણીય શ્રી સોમ ત્યાગીજી ના પ્રબોધન હેઠળ પાટીદાર સમાજ ની વાડી , આંબા તલાવડી ખાતે શરુ થયો.

જીવનમાં અપાર મુશ્કેલીઓ તથા યાતનામાંથી પસાર થતા જીવનને જાણવા સમજવા નો શ્રેષ્ઠ વિકલ્પ ..,

કોઈ ધર્મ કે પંથના વાડા વગર માત્ર પ્રત્યક્ષ પ્રમાણ સાથેની વન ટુ વન ચર્ચા ..



Address

Bhavnagar
364313

Telephone

+919913405599

Website

Alerts

Be the first to know and let us send you an email when Dilip Kachhadiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share