Shree gyanguru vidhyapith

Shree gyanguru vidhyapith The Institute where work has been done responsibly, sincerely and honestly where the students get constant warm encouragement.

22/04/2026

અમારા વ્હાલા ભૂલકાઓ આપના આ ત્રણ વર્ષના શૈક્ષણિક સફરમાં થનગનાટ, મસ્તી તેમજ અભ્યાસક અને સહઅભ્યાસ પ્રવૃત્તિના વર્ષાન્તે આપ જ્યારે પ્રગતિના પંથે જઈ રહ્યા છો ત્યારે “શ્રી જ્ઞાનગુરુ પરિવાર” તરફથી આપ સર્વેને અંતઃકરણથી ખૂબ ખૂબ શુભકામનાઓ.

જાહેર આમંત્રણભાવનગરના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓનેહાર્દિક આમંત્રણ…MgT – GyanGURU Education Hub દ્વારા એક ભવ્ય અને પ્રેરણ...
21/03/2026

જાહેર આમંત્રણ
ભાવનગરના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને
હાર્દિક આમંત્રણ…
MgT – GyanGURU Education Hub દ્વારા એક ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
🚀 “Blueprint of an UNSTOPPABLE FUTURE”
👉 ભાવનગરનો સૌથી મોટો Educational Summit
આ કાર્યક્રમમાં ભાવનગરના પ્રતિષ્ઠિત વક્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને Career Guidance, Motivation અને જીવનમાં સફળતા મેળવવા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે.
🎤 વિશેષ વક્તાઓ:
Dr. Vishal Bhadani
Dr. Nimit Oza
Prof. Himal Pandya
⭐ 8000+ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ સાથે ભવ્ય આયોજન
📅 તારીખ: 26 March 2026
⏰ સમય: સાંજે 6:00 વાગ્યે
📍 સ્થળ: 7 Star Ground, Ring Road, Bhavnagar
👉 આ અવસર વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
📲 QR Code Scan કરીને આજે જ તમારું Seat Register કરો
“આ માત્ર Event નથી… તમારા ભવિષ્યનો Turning Point છે.” 🚀










20/03/2026

આપણી સંસ્થા MgT GyanGURU education Hub દ્વારા આયોજિત The Bhavnagar's biggest Educational summit - Blueprint of an Unstoppable future અંગે સંસ્થાના Managing director શ્રી મિત્તલમેમનો અભિપ્રાય અચૂક સાંભળો..

અમારી સંસ્થાઓ MgT, જ્ઞાનગુરુ વિદ્યાપીઠ અને શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ(ગુજરાતી માધ્યમ /English medium)માં અભ્યાસ કરતાં હોય ...
14/03/2026

અમારી સંસ્થાઓ MgT, જ્ઞાનગુરુ વિદ્યાપીઠ અને શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ(ગુજરાતી માધ્યમ /English medium)માં અભ્યાસ કરતાં હોય તે સિવાયના બાળકોના વાલીઓ માટે આ QR Code દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાનું છે. અમારી સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓએ આ રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી.

77માં પ્રજાસતાક દિવસની હાર્દિક શુભકામના
26/01/2026

77માં પ્રજાસતાક દિવસની હાર્દિક શુભકામના

વર્ષ 2025માં યોજાયેલી બોર્ડ પરીક્ષાઓમાં ધોરણ 10 તેમજ ધોરણ 12 (કોમર્સ અને આર્ટ્સ)માં A1 ગ્રેડ તેમજ જુદા-જુદા વિષયોમાં 100...
16/12/2025

વર્ષ 2025માં યોજાયેલી બોર્ડ પરીક્ષાઓમાં ધોરણ 10 તેમજ ધોરણ 12 (કોમર્સ અને આર્ટ્સ)માં A1 ગ્રેડ તેમજ જુદા-જુદા વિષયોમાં 100 માંથી 100 ગુણ મેળવવા જેવી ઉત્તમ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનો વિદ્યાર્થી સન્માન સમારોહ જ્ઞાનગુરુ વિદ્યાપીઠ અને શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે ગૌરવપૂર્વક યોજાયો હતો.
આ સમારોહમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો અને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સંસ્થાના સંચાલક શ્રી મનહર સર અને શિક્ષકવૃંદે વિદ્યાર્થીઓની મહેનત, શિસ્ત અને દૃઢ સંકલ્પને બિરદાવ્યા તથા આવનારા સમય માટે સતત આગળ વધતા રહેવા પ્રેરણા આપી.
આ સન્માનિત તમામ વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ આદર્શ બન્યા છે. તેમની સફળતા સંસ્થાના ગુણવત્તાસભર શિક્ષણ, યોગ્ય માર્ગદર્શન અને સતત મહેનતનું ઉત્તમ પ્રતિબિંબ છે.
જ્ઞાનગુરુ વિદ્યાપીઠ અને શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓની પ્રતિભાને પ્રોત્સાહન આપતા આવા કાર્યક્રમો દ્વારા શૈક્ષણિક ઉત્કૃષ્ટતાને સતત પ્રેરિત કરતી રહેશે.







MgT GyanGURU Education Hub પરિવાર નું ગૌરવ CA રાજ્વીબા વિજયસિંહ ગોહિલ વર્ષ 2025 માં ICAI દ્વારા લેવાયેલ CA ફાઇનલની પરીક્...
16/12/2025

MgT GyanGURU Education Hub પરિવાર નું ગૌરવ
CA રાજ્વીબા વિજયસિંહ ગોહિલ
વર્ષ 2025 માં ICAI દ્વારા લેવાયેલ CA ફાઇનલની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી અને સફળતા પ્રાપ્ત કરી છે આ માટે સમગ્ર MgT GyanGURU Education Hub પરિવાર આપને અભિનંદન પાઠવે છે અને ગૌરવની લાગણી અનુભવે છે આપ આપના કાર્યક્ષેત્રમાં ઉત્તરોત્તર સફળતાના શિખરો સર કરો તેવી શુભકામના...
સંચાલક શ્રી
મનહર સર અને મિત્તલ મેમ
MgT GyanGURU Education Hub પરિવાર







જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં ધોરણ 11–12 કોમર્સમાં અભ્યાસ કરેલા અનેક વિદ્યાર્થીઓ આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (CA) ના વિવિધ સ્તરે ઉ...
16/12/2025

જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં ધોરણ 11–12 કોમર્સમાં અભ્યાસ કરેલા અનેક વિદ્યાર્થીઓ આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (CA) ના વિવિધ સ્તરે ઉત્તમ સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે, જે સંસ્થાના ગુણવત્તાસભર શિક્ષણ અને માર્ગદર્શનનું જીવંત પ્રમાણ છે.
આ ગૌરવસભર સિદ્ધિઓને સન્માન આપવા માટે તાજેતરમાં એક ભવ્ય એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં CA ના વિવિધ વર્ષોમાં સફળ થયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પ્રશસ્તીપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.
આ પ્રસંગે સંસ્થાના સંચાલક શ્રી મનહર સર અને મિત્તલ મેમ અને શિક્ષકવૃંદે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી, સતત મહેનત, શિસ્ત અને દૃઢ નિશ્ચયથી આગળ વધવા પ્રેરણા આપી. સાથે જ વર્તમાન વિદ્યાર્થીઓ માટે આ સફળતાઓ પ્રેરણારૂપ બની રહી.
જ્ઞાનગુરુ વિદ્યાપીઠ હંમેશા ગુણવત્તાયુક્ત શિક્ષણ, યોગ્ય માર્ગદર્શન અને મૂલ્યઆધારિત સંસ્કારોથી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જવાનું કાર્ય સતત ચાલુ રાખશે.






લક્ષ્ય મિટિંગ MgT GyanGURU Education Hub પરિવારની વર્ષોની પરંપરા એટલે બોર્ડ પરીક્ષા અગાઉ લેવામાં આવતી "લક્ષ્ય" પેપર પ્રે...
16/12/2025

લક્ષ્ય મિટિંગ
MgT GyanGURU Education Hub પરિવારની વર્ષોની પરંપરા એટલે બોર્ડ પરીક્ષા અગાઉ લેવામાં આવતી "લક્ષ્ય" પેપર પ્રેક્ટિસ સીરીઝ ...
બોર્ડ પરીક્ષા મુજબ લેવામાં આવતી પરીક્ષા એટલે લક્ષ્ય પરીક્ષા..
સંસ્થાના મેનેજીંગ ડાયરેક્ટર શ્રી મનહર સરના 30 વર્ષનો Quality Educationનો નિચોડ એટલે લક્ષ્ય પરીક્ષા.....
બાળકોમાં બોર્ડ પરીક્ષાનો ડર દૂર કરતું માધ્યમ એટલે લક્ષ્ય પરીક્ષા...
બોર્ડ પરીક્ષા માટે આત્મવિશ્વાસ અપાવતું માધ્યમ એટલે લક્ષ્ય પરીક્ષા....
દરેક વિષયોની સંપૂર્ણ તૈયારી કરાવતું અને દરેક વિષયને સંપૂર્ણ ન્યાય મળે તે હેતુ સર આયોજન બધ્ધ બાળકો માટે બનાવવામાં આવેલ પ્લાનિંગ એટલે લક્ષ્ય પરીક્ષા .....






Shree GyanGURU Vidhyapith   EDUMELA 2024-25
26/03/2025

Shree GyanGURU Vidhyapith
EDUMELA 2024-25












Address

Bhavnagar
364002

Opening Hours

Monday 7am - 6pm
Tuesday 7am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm

Telephone

+919978202192

Alerts

Be the first to know and let us send you an email when Shree gyanguru vidhyapith posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shree gyanguru vidhyapith:

Shortcuts

Share

Category