REDlabz

Call Directions Website Contact the school

REDlabz A complete computer Study center. RED Labz is making computer knowledge in the easy way and with the updated software.

CCC સર્ટિફિકેટ મેળવો માત્ર 899 રૂપિયામાં એ પણ ઘરે બેઠા સરળ ટેસ્ટ આપીને....ઓફર માત્ર 15 ઓગસ્ટ સુધી જ.આજે જ જોડાઓ અમારા CC...
08/08/2026

CCC સર્ટિફિકેટ મેળવો માત્ર 899 રૂપિયામાં એ પણ ઘરે બેઠા સરળ ટેસ્ટ આપીને....

ઓફર માત્ર 15 ઓગસ્ટ સુધી જ.

આજે જ જોડાઓ અમારા CCC કોર્સમાં examsetu.tech વેબસાઇટ પર.

લાઇવ ટેસ્ટ માં ટાઈપિંગની પ્રેક્ટિસ - આજે જે જોડાઓtyping.redlabz.in પર
25/05/2026

લાઇવ ટેસ્ટ માં ટાઈપિંગની પ્રેક્ટિસ - આજે જે જોડાઓ
typing.redlabz.in પર

🚀 તમારી ટાઈપિંગ સ્પીડ અને એક્યુરેસી ચેક કરો – રોજ નવી તક!અમારી ટાઈપિંગ ટ્યુટર વેબસાઈટ પર દરરોજ✅ 5 અંગ્રેજી ભાષામાં લાઇવ ...
24/04/2026

🚀 તમારી ટાઈપિંગ સ્પીડ અને એક્યુરેસી ચેક કરો – રોજ નવી તક!
અમારી ટાઈપિંગ ટ્યુટર વેબસાઈટ પર દરરોજ
✅ 5 અંગ્રેજી ભાષામાં લાઇવ ટેસ્ટ
✅ 2 ગુજરાતી ભાષામાં લાઇવ ટેસ્ટ
ઉપલબ્ધ છે.
🎯 આ ટેસ્ટ આપીને તમે ગુજરાતભરના વિદ્યાર્થીઓ સાથે લાઈવ કોમ્પિટિશન કરી શકો છો અને તમારી રેન્ક જોઈ શકો છો.
🏆 સ્પીડ વધારવા અને એક્યુરેસી સુધારવા માટે આ શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે.
👉 આજે જ શરૂ કરો:
🌐 typing.redlabz.in
📈 પ્રેક્ટિસ કરો… કોમ્પિટિશન કરો… અને આગળ વધો!

31/12/2025
વિદ્યાર્થીમિત્રો 👨‍🎓👩‍🎓, અમારા કમ્પ્યૂટર વિષયના કોર્ષમાં આપને મળશે ભાર વિનાનું ભણતર ⚡ અને સાથે સાથે અમારા પ્રાઈવેટ ગ્રુપ...
18/11/2025

વિદ્યાર્થીમિત્રો 👨‍🎓👩‍🎓, અમારા કમ્પ્યૂટર વિષયના કોર્ષમાં આપને મળશે ભાર વિનાનું ભણતર ⚡ અને સાથે સાથે અમારા પ્રાઈવેટ ગ્રુપ 💬 જેનો સ્ક્રીનશોટ આપ ઉપર જોઈ શકો, તેમાં તૈયારી કરવાનું સંપૂર્ણ આયોજન 📚.

માત્ર 299 ₹ 💸 ના કોર્ષમાં આપને ઘર બેઠા કેટલું મળવાનું છે તે કદાચ અંદાજ પણ નહિ હોય 🤯, પણ એક બાબત ચોક્કસથી કહી શકાય કે અમારી સાથે તૈયારી કરવાથી આપને કમ્પ્યૂટર વિષયમાં ખૂબ સારી પકડ 🖥️💪 આવી જશે.

તો આજે જ નીચે આપેલ લિંક પરથી અમારો કોર્ષ ખરીદો… 🔗🚀
https://bit.ly/3XunUqu

લિંક પ્રોફાઈલ માં પણ ઉપલબ્ધ છે....

અમારા કોર્સમાં તમને ટોપિક વાઈઝ Video Lectures 🎥 મળશે, અને દરેક ટોપિક સાથે તાત્કાલિક Test 📝 પણ ઉપલબ્ધ રહેશે — જે તમે સ્ક્...
17/11/2025

અમારા કોર્સમાં તમને ટોપિક વાઈઝ Video Lectures 🎥 મળશે, અને દરેક ટોપિક સાથે તાત્કાલિક Test 📝 પણ ઉપલબ્ધ રહેશે — જે તમે સ્ક્રીનશોટમાં પણ જોઈ શકો છો.

સાથે સાથે, Hard Copy Book 📘 પણ તમને સંપૂર્ણ ફ્રીમાં આપવામાં આવશે.

કમ્પ્યુટર વિષયની સર્વોત્તમ અને વ્યવસ્થિત તૈયારી માટે આજે જ ખરીદો અમારો માત્ર ₹299 💰 નો કોર્સ!

કોર્ષ ખરીદવા માટેની લિંક 🔗👇
https://bit.ly/3XunUqu

🚀 આજે જ જોડાઈને તમારી તૈયારીને એક નવું લેવલ અપ આપો!

Address

TF 305, Shree Aalekh Complex, Above Sadvichar Hospital, Leela Circle
Bhavnagar
364002

Telephone

7405056050

Alerts

Be the first to know and let us send you an email when REDlabz posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to REDlabz:

Shortcuts

Share

Category