11/05/2026
સફળતાનું શિખર - ધોરણ ૧૨ પરિણામ ૨૦૨૬
શ્રી સહજાનંદ હાઈસ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષામાં મેળવી ભવ્ય સફળતા!
🔹 સાયન્સ, કોમર્સ અને આર્ટસ ત્રણેય પ્રવાહમાં વિદ્યાર્થીઓનો દબદબો.
🔹 ઉત્કૃષ્ટ પર્સન્ટાઈલ રેન્ક સાથે મેદાન મારનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન.
તમારા સ્વપ્નો સાકાર થાય અને તમે પ્રગતિના પંથે આગળ વધો તેવી સંસ્થા પરિવાર તરફથી અનેકગણી શુભેચ્છાઓ.
શ્રી સહજાનંદ હાઈસ્કૂલ
📞 પ્રવેશ માટે સંપર્ક: 9727936060
(બાલમંદિર થી ધોરણ 12 - સાયન્સ/કોમર્સ/આર્ટસ)