Nutan Vidyalay - Bhavnagar - Gujarat

Nutan Vidyalay - Bhavnagar - Gujarat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nutan Vidyalay - Bhavnagar - Gujarat, School, Subhashnagar, Bhavnagar.

800 મીટર દોડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ દેવ ભરવાડિયાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ....
31/07/2024

800 મીટર દોડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ દેવ ભરવાડિયાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ....

One Step Ahead અંતર્ગત અક્ષરવાડી - ભાવનગરની મુલાકત
29/08/2023

One Step Ahead અંતર્ગત અક્ષરવાડી - ભાવનગરની મુલાકત

શાળામાં આજે ભેળનો ભરપુર નાસ્તો...😋😋
28/12/2022

શાળામાં આજે ભેળનો ભરપુર નાસ્તો...😋😋

GK - 2022 પરીક્ષામાં ઉપસ્થિત રહી ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ
11/09/2022

GK - 2022
પરીક્ષામાં ઉપસ્થિત રહી ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ

શાળામાં પાઉભાજી કાર્યક્રમ... 😋
04/09/2022

શાળામાં પાઉભાજી કાર્યક્રમ... 😋

💐 પ્રેરક પ્રામણિકતા 💐અમારી શાળા (નૂતન વિદ્યાલય)ના વર્ગ 4 નાં કર્મચારી પટાવાળા જીગ્નેશભાઈ જાની ખૂબ મૂંઝાયેલા હતા. નાના બા...
15/03/2022

💐 પ્રેરક પ્રામણિકતા 💐

અમારી શાળા (નૂતન વિદ્યાલય)ના વર્ગ 4 નાં કર્મચારી પટાવાળા જીગ્નેશભાઈ જાની ખૂબ મૂંઝાયેલા હતા. નાના બાળકનું હોસ્પિટલનું 3500 રૂ.નું બિલ ભરવાનું હતું. પૈસા લઈને ઘરેથી નીકળેલા પરંતુ સ્કૂલે આવીને જોયું તો પાકીટ ગૂમ...! ઘણું ગોત્યું પણ મળ્યું નહિ. સ્ટાફ રૂમમાં વાત કરી, જડ્યું નહિ. માથે હાથ દઈને બેઠા. નિરાશ થઈ ગયા. ત્યાં ધોરણ 9 નો વિદ્યાર્થી જીગર પનાળીયા આવ્યો. આવીને કહે : "સાહેબ, મને પાકીટ જડ્યું છે, અંદર ઘણા પૈસા છે. અમે પૂછ્યું કે "કેટલા છે" ? તો કહે : "મેં ગણ્યાં નથી." જીગાભાઈને એ પાકીટ બતાવ્યું. એ તો ખુશીથી નાચી ઊઠ્યા... અને બોલ્યા : "મારું જ પાકીટ..." અંદર પૂરા પૈસા...આશરે 4000 જેટલા. અમે સૌ આ નાનકડા બાળકની પ્રમાણિકતા પર આનંદ સહ આશ્ચર્ય પામી ગયા.... કેટલી ઈમાનદારી... મળ્યું તેવું તુરંત પાકીટ જમા કરાવી ગયો... બસ, આ જ વસ્તુ જીવનમાં શીખવાની છે..નિષ્ઠા, સત્ય, પ્રામણિકતા, કર્તવ્યભાવ... તરત જ જીગરને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું... અમારું શિક્ષકત્વ સફળ થયું...
ખૂબ ખૂબ અભિનંદન... જીગરને...

લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વાલીશ્રીઓને તકલીફ ન પડે તે હેતુથી  ADMISSION  પ્રક્રિયા આેનલાઈન કરવામાં આવી છે.જે વા...
28/04/2020

લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને
વાલીશ્રીઓને તકલીફ ન પડે તે હેતુથી ADMISSION પ્રક્રિયા આેનલાઈન કરવામાં આવી છે.
જે વાલીશ્રીઓ નૂતન વિદ્યાલય, સુભાષનગર, ભાવનગરમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તેઓ નીચેની લિંક ઉપર જઈ ADMISSION FORM માં જરૂરી વિગતો ભરી નીચે આપેલ Submit બટન દબાવવું. As soon as LOCKDOWN is cancelled you may come to school for completing the admission formalities. STAY HOME, STAY SAFE.

સંપર્ક માટે મોબાઈલ નંબર 9427268964, 9429974806, 9924973502
ખાસ નોંધ : શાળાનો રૂબરૂમાં સંપર્ક સરકારશ્રીની સૂચના પ્રમાણે પછીથી જાહેર કરવામાં આવશે....

સુભાષનગર, ભાવનગર એડમિશન ફોર્મ મોબાઈલ નંબર- 9427268964 9429974806 9924973502 નોંધ : વર્તમાન પરિસ્થિતી ને ધ્યાન માં રાખીને આ પ્રવેશફોર્મ...

રમતોત્સવ
14/12/2019

રમતોત્સવ

09/09/2018
વ્યસન મુક્તિ અભિયાનકાર્યક્રમ અંતર્ગત અતિથિશ્રી નરેન્દ્રભાઈ પનારા(પ્રમુખ-શ્રી સંતશ્રેય એજ્યુકેશન ટ્રસ્ટ) તથા જયસ્વાલસાબ(સ...
31/08/2018

વ્યસન મુક્તિ અભિયાન

કાર્યક્રમ અંતર્ગત અતિથિશ્રી નરેન્દ્રભાઈ પનારા(પ્રમુખ-શ્રી સંતશ્રેય એજ્યુકેશન ટ્રસ્ટ) તથા જયસ્વાલસાબ(સુપ્રીડેન્ટ અધિકારી-નશાબંધી ખાતુ) દ્વારા સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરેલ.

અતિથિશ્રીનો ખૂબ ખૂબ આભાર

ભેળની મોજ....
30/08/2018

ભેળની મોજ....

બટેટા ભૂંગળા
15/03/2018

બટેટા ભૂંગળા

Address

Subhashnagar
Bhavnagar
364001

Alerts

Be the first to know and let us send you an email when Nutan Vidyalay - Bhavnagar - Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category