15/07/2023
Final Sem Batch of Diploma Engineering, મસ્ત યાદગીર રહી જાય તેવુ વિદ્યાર્થીઓનુ ગ્રુપ. અમુક વિધાર્થીઓ આ ફોટામાં નથી પણ એ પણ યાદ જ છે.
*We can teach lot of things, but if the teacher can't relate talking to a group of friendly students, He will never be a competent teacher.*
જો સુખ સુવિધાથી વિદ્યાર્થીઓને શિક્ષણ મળતુ હોતને
તો ઋષિઓના આશ્રમ જંગલમાં નહીં, રાજાના મહેલમાં હોત.