MKJamod Highschool

MKJamod Highschool Edu hub in bhavnagar

એમ કે જમોડ હાઈ સ્કૂલ નું ગૌરવ જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2024 જોન કક્ષાની અંડર 17 ખોખો સ્પર્...
24/01/2024

એમ કે જમોડ હાઈ સ્કૂલ નું ગૌરવ જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2024 જોન કક્ષાની અંડર 17 ખોખો સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે આ સીધી બદલ શાળાના ટ્રસ્ટીશ્રીઓ આ આચાર્યશ્રી તથા તમામ ગુરૂજનોએ વિદ્યાર્થીઓને ખુબ ખુબ શુભેચ્છા શુભકામના પાઠવેલ છે અને જિલ્લા કક્ષાએ શાળાનું ગૌરવ વધારે તેવી શુભેચ્છા પાઠવેલ છે

એમ કે જમોડ હાઇસ્કુલ નું ગૌરવ ખેલ મહાકુંભ 2024 અન્ડર 17 ખોખો સ્પર્ધામાં ઝોન ચેમ્પિયન બનેલ છે આ સીધી બદલ શાળાના ટ્રસ્ટીશ્ર...
24/01/2024

એમ કે જમોડ હાઇસ્કુલ નું ગૌરવ ખેલ મહાકુંભ 2024 અન્ડર 17 ખોખો સ્પર્ધામાં ઝોન ચેમ્પિયન બનેલ છે આ સીધી બદલ શાળાના ટ્રસ્ટીશ્રીઓ તથા સમગ્ર સ્ટાફ તથા આચાર્યશ્રીએ વિદ્યાર્થીને ખુબ ખુબ ધન્યવાદ સાથે જિલ્લા કક્ષાએ શાળા પરિવારનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવેલ છે

08/10/2022
15/08/2022

Address

Panwadi
Bhavnagar
364001

Opening Hours

Monday 11am - 5am
Tuesday 11am - 5am
Wednesday 11am - 5am
Thursday 11am - 5am
Friday 11am - 5am

Telephone

+91 278 251 5702

Website

Alerts

Be the first to know and let us send you an email when MKJamod Highschool posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category