Pratik narola

Pratik narola Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Pratik narola, Education, Bhavnagar.

23/09/2017

Plz visit pratiknarola.blogspot.com
for amazing and interesting information

22/06/2017
23/01/2016
નમસ્તે મિત્રો, મારું નામ પ્રતિક નારોલા છે. હું આજે તમને જે વાત કરવાનો છું તે ખરેખર તમારા હ્યદયનો એક ધબકારો ચુકવી દે તેવી...
08/05/2015

નમસ્તે મિત્રો, મારું નામ પ્રતિક નારોલા છે. હું આજે તમને જે વાત કરવાનો છું તે ખરેખર તમારા હ્યદયનો એક ધબકારો ચુકવી દે તેવી છે. શું તમે કદી કલ્પનામાં પણ એવું વિચાર્યું છે કે દુનિયાની અજાયબી એવો તાજમહલ હકીકતમાં ભગવાન શિવનું એક પ્રાચીન મંદિર છે? ચોંકી ગયાને? પણ આ વાત ખરી છે. ભારતના જ એક મહાન ઇતિહાસકાર પુરુષોત્તમ નાગેશ ઓકે સાબિત કરી બતાવ્યું છે કે હાલનો તાજ મહેલ હકીકતમાં આગરેશ્વર મહાદેવનું પ્રખ્યાત મંદિર હતું. પ્રાચીન દસ્તાવેજો જણાવે છે કે પ્રાચીન આગ્રામાં કુલ ૫ મુખ્ય શિવાલય હતા જેમાંથી હાલ માત્ર ૪ શિવાલય ઉપલબ્ધ છે. ૧ ગાયબ છે આગરેશ્વર મહાદેવનું. જે હકીકતમાં તાજમહેલ છે. જેનું મુળ નામ "તેજો મહાલય" છે જેના પરથી જ શાંહજહાંએ તેનું નામ તાજમહલ રાખ્યું. આ ઉપરાંત અનેક એવાં જડબેસલાક પુરાવાઓ પી. એન. ઓકે આપેલા છે. જો હજુ મારી વાત પર તમને વિશ્વાસના હોય તો ગુગલ પર true story of tajmahal અથવા p. n. oak tejo mahalay સર્ચ કરીને અથવા ગુગલ બુક્સમાં true story of tajmahal નામની બુક માંથી વધુ માહિતી મેળવી શકો છો. મારી તમને સૌને નમ્ર અપીલ છે કે તમે સૌ આ પોસ્ટને શેર જરુર કરો. આપ સૌના સુચનો આવકાર્ય છે. BY: PRATIK NAROLA [9909312416]

05/09/2014

Helo friends

like pls
14/07/2014

like pls

14/07/2014

.

Address

Bhavnagar

Alerts

Be the first to know and let us send you an email when Pratik narola posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category