ફિનિક્સ ટ્યુશન ક્લાસ

ફિનિક્સ ટ્યુશન ક્લાસ ભાવનગર ચિત્રા - ફુલસર વિસ્તારનું સૌથી નામાંકીત અને રીઝલ્ટ આપનારી શૈક્ષણિક સંસ્થા....

🤗🥳વાર્તામય રવિવાર...આજે ધોરણ 6 માં ગુજરાતી પાઠ 2 ને અનુલક્ષીને બાળકોએ જાતે વાર્તા બનાવી...અને રવિવારને  વાર્તામય રવિવાર ...
21/07/2026

🤗🥳વાર્તામય રવિવાર...આજે ધોરણ 6 માં ગુજરાતી પાઠ 2 ને અનુલક્ષીને બાળકોએ જાતે વાર્તા બનાવી...અને રવિવારને વાર્તામય રવિવાર બનાવ્યો.....

👉ધોરણ: 5 ના વિધાર્થીઓ દ્વારા પ્રવૃતિ ગણિત પ્રકરણ : 2 ‘આકરો અને ખૂણા’
21/07/2026

👉ધોરણ: 5 ના વિધાર્થીઓ દ્વારા પ્રવૃતિ ગણિત પ્રકરણ : 2 ‘આકરો અને ખૂણા’

"ફક્ત ટ્યુશન નહીં, બાળકનો સર્વાંગી વિકાસ! ✨*ફિનિક્સ ટ્યુશન ક્લાસીસ* (૨૦૨૬-૨૭) - એડમિશન ઓપન.ધોરણ 1 થી 9 અને 11 આર્ટ્સ અને...
11/06/2026

"ફક્ત ટ્યુશન નહીં, બાળકનો સર્વાંગી વિકાસ! ✨

*ફિનિક્સ ટ્યુશન ક્લાસીસ* (૨૦૨૬-૨૭) -

એડમિશન ઓપન.

ધોરણ 1 થી 9 અને 11 આર્ટ્સ અને કોમર્સ

📞 સંપર્ક: 99245 95323 | 98988 66767"

"કલા એ કલ્પનાની પાંખો છે! 🎨 આજે 'ફિનિક્સ ટ્યુશન ક્લાસીસ'માં યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં અમારા નાના કલાકારોએ પોતાની કલ્પનાઓ...
31/05/2026

"કલા એ કલ્પનાની પાંખો છે! 🎨 આજે 'ફિનિક્સ ટ્યુશન ક્લાસીસ'માં યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં અમારા નાના કલાકારોએ પોતાની કલ્પનાઓને રંગોના માધ્યમથી જીવંત કરી. બાળકોની આ સર્જનાત્મકતા ખરેખર અદભૂત છે! ✨"

*કળાથી કલાકાર બનો*
ચિત્ર સ્પર્ધા -2026
ફિનિક્સ ટ્યુશન ક્લાસીસ

28/04/2026
14/04/2026

Like a Phoenix, rise above the challenges and shine in your academics!

✨ We believe in nurturing every student’s dream with excellence and dedication. Enroll now at Phoenix Tuition Classes and start your journey toward success.

*"Your success story begins here."*

નસીબમાં વિશ્વાસ રાખવા કરતાં પોતાની શક્તિ પર વિશ્વાસ રાખવો જોઈએ.... ડો. બાબા સાહેબ આંબેડકર
14/04/2026

નસીબમાં વિશ્વાસ રાખવા કરતાં પોતાની શક્તિ પર વિશ્વાસ રાખવો જોઈએ....

ડો. બાબા સાહેબ આંબેડકર

🥳. આ વેકેશનમાં ટીવી અને મોબાઈલથી દૂર રહીને, મેદાનની રમતો અને નવી કલાઓ શીખીને તમારા બાળકના બાળપણને મસ્તી અને લર્નિંગના અન...
13/04/2026

🥳. આ વેકેશનમાં ટીવી અને મોબાઈલથી દૂર રહીને, મેદાનની રમતો અને નવી કલાઓ શીખીને તમારા બાળકના બાળપણને મસ્તી અને લર્નિંગના અનોખા સંગમ સાથે વધુ યાદગાર અને અર્થસભર બનાવો."

#ફિનિક્સ_ટ્યુશન_ક્લાસ
#ચિત્રા #ફુલસર #શ્રેષ્ઠ

Address

16, જય અંબે, મારૂતિનંદન સોસાયટી, આખલોલ જકાતનાકા, ભાવનગર
Bhavnagar
364004

Opening Hours

Monday 7am - 8pm
Tuesday 7am - 8pm
Wednesday 7am - 8pm
Thursday 7am - 8pm
Friday 7am - 8pm
Saturday 7am - 8pm
Sunday 8am - 6pm

Website

Alerts

Be the first to know and let us send you an email when ફિનિક્સ ટ્યુશન ક્લાસ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category