26/07/2025
સ્વચ્છતા ઉત્સવ...
તા. ૨૬/૦૭/૨૫ શનિવાર, સર પી. પી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં સ્વચ્છતા ઉત્સવ અંતર્ગત "કારગીલ વિજય દિવસ" ની ઉજવણીના ભાગ રૂપે તમામ વિદ્યાર્થીઓએ સમગ્ર કોલેજ કેમ્પસની સફાઈ કરી...
વિધાર્થીઓને અભિનંદન... 🪷💐🪷
,