Smt J. K. Chhotala High School - Koliyak

Smt J. K. Chhotala High School - Koliyak Smt. J K Chhotala High School

13/06/2024
24/12/2022

આજરોજ આદરણીય પ્રમુખશ્રી સવજીભાઈ ડાભીની હાજરીમાં ઇન્ચાર્જ આચાર્યશ્રી જયશ્રીબેન ચૌહાણના માર્ગદર્શન નીચે કે જેઓ હંમેશા વિદ્યાર્થીઓમાં સામાજિકતા અને આરોગ્યલક્ષી બાબતોમાં અગ્રેસર એવા શ્રી મેઘાબેન ત્રિવેદી અને શ્રી અલ્પાબેન સુથાર આયોજિત ધોરણ નવ થી 12 ના વિદ્યાર્થીઓ માટે સ્વયં પાક નું આયોજન કરેલ જેમાં આશરે 278 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ અને ત્યાં જ શાળા કેમ્પસમાં વિવિધ પ્રકારની વાનગીઓ બનાવેલ જેમાં નિર્ણાયક તરીકે સ્વાદપ્રિય અને ભોજનના શોખીન એવા શ્રી દિપકભાઈ ધંધુકિયા અને શ્રી ભાવિશાબેન સોલંકીએ નિર્ણાયક તરીકે બાખૂબી ભૂમિકા ભજવેલ આ સમગ્ર પ્રવૃત્તિમાં સહકાર આપેલ તમામ કર્મચારીઓનેશાળા પરિવાર આપને અભિનંદન પાઠવે છે 🙏🌹🙏

Address

Koliyak
Bhavnagar
364070

Website

Alerts

Be the first to know and let us send you an email when Smt J. K. Chhotala High School - Koliyak posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category