Raghuvanshi Education Group

Raghuvanshi Education Group Raghuvanshi Education Group

22/11/2025

Ready to rock

તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ 2k25
19/08/2025

તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ 2k25

13/08/2025

*રઘુવંશી એજ્યુકેશન ગૃપ*

*રઘુવંશી એજ્યુકેશન ગૃપ દ્વારા ભાવનગર જિલ્લાનાં લોહાણા જ્ઞાતીના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું આયોજન થનાર છે.*

*લોહાણા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટેનાં સન્માન સમારંભમાં સૌ સહભાગી થશો.*

*જેમાં ધોરણ- ૧ થી ૧૨ (સામાન્ય પ્રવાહ/ વિજ્ઞાન પ્રવાહ) , આઈ.ટી.આઈ., ડિપ્લોમા એન્જીનિયરીંગ, તેમજ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં ૬૦% થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે.*

*તો લોહાણા જ્ઞાતીનાં વિદ્યાર્થીઓએ ગત વર્ષ (વર્ષ 24-25)ની માર્કશીટ અથવા વર્ષ 24-25 નાં છેલ્લા અભ્યાસ અથવા સેમેસ્ટરની માર્કશીટની નકલ, આધાર કાર્ડની નકલ તથા પાસપોર્ટ સાઈઝ ફોટા સાથે લોહાણા વિદ્યાર્થી ભવન, પીલ ગાર્ડન પાસે. તુષારભાઈ વડેરા (8160315889) તથા મહેશભાઈ હિંડોચા (9426164539)નો સંપર્ક કરી તા. 19/08/25 થી તા.26/08/25 સુધીમાં સાંજનાં 5.30 થી 7.30 વાગ્યા દરમિયાન ફોર્મ ભરી જવું.*

*નોંધ - ફોર્મ ફી રૂ. 5 રહેશે*

*રઘુવંશી એજ્યુકેશન ગૃપના જય જલારામ*

રઘુવંશી એજ્યુકેશન ગૃપ દ્વારા આયોજિત તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ-2024 ની તસ્વીરી ઝલક
17/12/2024

રઘુવંશી એજ્યુકેશન ગૃપ દ્વારા આયોજિત તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ-2024 ની તસ્વીરી ઝલક

13/11/2024

*રઘુવંશી એજ્યુકેશન ગૃપ*

*રઘુવંશી એજ્યુકેશન ગૃપ દ્વારા ભાવનગર જિલ્લાનાં લોહાણા જ્ઞાતીના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું આયોજન થનાર છે.*

*ગત વર્ષ અને આ વર્ષનાં રાહત દરે ફુલસ્કેપ બુકનાં વિતરણ તેમજ ગત વર્ષનાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભની સફળતા બાદ લોહાણા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટેનાં સન્માન સમારંભમાં સૌ સહભાગી થશો.*

*જેમાં ધોરણ- ૧ થી ૧૨ (સામાન્ય પ્રવાહ/ વિજ્ઞાન પ્રવાહ) , આઈ.ટી.આઈ., ડિપ્લોમા એન્જીનિયરીંગ, તેમજ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં ૬૦% થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે.*

*તો લોહાણા જ્ઞાતીનાં વિદ્યાર્થીઓએ ગત વર્ષ (વર્ષ 23-24)ની માર્કશીટ અથવા વર્ષ 23-24 નાં છેલ્લા અભ્યાસ અથવા સેમેસ્ટરની માર્કશીટની નકલ, આધાર કાર્ડની નકલ તથા પાસપોર્ટ સાઈઝ ફોટા સાથે લોહાણા વિદ્યાર્થી ભવન, પીલ ગાર્ડન પાસે. શૈલેષભાઇ વડેરા (8690250060) નો સંપર્ક કરી તા. 14/11/24 થી તા.21/11/24 સુધીમાં સાંજનાં 5.30 થી 7.30 વાગ્યા દરમિયાન ફોર્મ ભરી જવું.*

*નોંધ - ફોર્મ ફી રૂ. 5 રહેશે*

*રઘુવંશી એજ્યુકેશન ગૃપના જય જલારામ*

04/06/2024

*આતુરતાનો અંત*

*રઘુવંશી વિદ્યાર્થીઓ માટે રાહત દરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ*

*શ્રી રઘુવંશી એજ્યુકેશન ગૃપ ભાવનગર દ્વારા ભાવનગર શહેર તેમજ જિલ્લાનાં લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે 29.5 X 20.5 સે.મી. સાઈઝનાં ફુલસ્કેપ ચોપડાનું રાહત દરે વિતરણ કરવાનું આયોજન થયેલ છે.તો દરેક લોહાણા પરિવારનાં વિદ્યાર્થીઓ લાભ લે તેવી અભ્યર્થના.*

*૧૬૦ પેઈજનો ફુલસ્કેપ ચોપડો ૧૦ રૂ. માં વહેલા તે પહેલાના ધોરણે વિદ્યાર્થી દીઠ વધુમાં વધુ ૨૦ નંગ મળશે.*

*દરેક વિદ્યાર્થીને ગૃપ તરફથી સ્યોર ગિફ્ટ પણ આપવામાં આવશે*

*તારીખ - ૦૬/૦૬/૨૦૨૪, ગુરુવાર*

*સમય- સાંજે ૪.૦૦ થી ૭.૩૦*

*સ્થળ- લોહાણા વિદ્યાર્થી ભવન, પિલ ગાર્ડન પાસે,ભાવનગર*

*નોંધ- અભ્યાસનાં છેલ્લા વર્ષની માર્કશીટની નકલ અને વિદ્યાર્થીનાં આધાર કાર્ડની નકલ સાથે લાવવાની રહેશે (આધાર કાર્ડની ઝેરોક્ષ પર વાલીનું નામ તથા મોબાઈલ નંબર લખવાં)*

*રઘુવંશી એજ્યુકેશન ગૃપનાં જય જલારામ*🙏🙏🙏🙏🙏

રઘુવંશી એજ્યુકેશન ગ્રુપનું આગવું સોપાન એટલે "રીડિંગ લાઈબ્રેરી"રઘુવંશી એજ્યુકેશન ગૃપ દ્વારા લોહાણા વિદ્યાર્થી ભવન, ભાવનગર...
19/09/2023

રઘુવંશી એજ્યુકેશન ગ્રુપનું આગવું સોપાન એટલે "રીડિંગ લાઈબ્રેરી"

રઘુવંશી એજ્યુકેશન ગૃપ દ્વારા લોહાણા વિદ્યાર્થી ભવન, ભાવનગર ખાતે કાર્યરત રીડિંગ લાઈબ્રેરી

રઘુવંશી એજ્યુકેશન ગૃપ, ભાવનગરનું યશસ્વી સોપાન.રાહત દરે ફુલસ્કેપ બુકનું વિતરણલોહાણા જ્ઞાતિનાં ઉદાર દાતાઓના સહકારથી રઘુવંશ...
19/09/2023

રઘુવંશી એજ્યુકેશન ગૃપ, ભાવનગરનું યશસ્વી સોપાન.

રાહત દરે ફુલસ્કેપ બુકનું વિતરણ

લોહાણા જ્ઞાતિનાં ઉદાર દાતાઓના સહકારથી રઘુવંશી એજ્યુકેશન ગ્રુપ દ્વારા જ્ઞાતિનાં વિદ્યાર્થીઓ માટે રાહતદરે 10000 ફુલસ્કેપ બુક (160 પેઈજ ) નું વિતરણ કરવામાં આવ્યું.

રાહત દરે દર્દી નારાયણની સેવાર્થે કાર્યરત થનાર જલારામ હોસ્પિટલ (આનંદનગર) નાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રકાશભાઈ તેજુરાને શુભેચ્છા ...
19/09/2023

રાહત દરે દર્દી નારાયણની સેવાર્થે કાર્યરત થનાર જલારામ હોસ્પિટલ (આનંદનગર) નાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રકાશભાઈ તેજુરાને શુભેચ્છા સંભારણું અર્પણ કરતા રઘુવંશી એજ્યુકેશન ગૃપ, ભાવનગરનાં સભ્યો.

10/09/2023

જય જલિયાણ
કર કલ્યાણ

 # તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ -2023@લોહાણા વિદ્યાર્થી ભવન,ભાવનગર
02/09/2023

# તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ -2023

@લોહાણા વિદ્યાર્થી ભવન,ભાવનગર

02/09/2023

# તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભ

તા.27/08/23 નાં રોજ રઘુવંશી એજ્યુકેશન ગૃપ દ્વારા 314 તેજસ્વી વિદ્યાર્થીઓને દાતાઓના સહયોગથી શિલ્ડ, સ્કૂલ બેગ, સર્ટિફિકેટ ફાઈલ, વોટરબોટલ, પેન સેટ/પેન્સીલ પેકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. સાથે સાથે દાતાઓના સહયોગથી અલ્પાહાર તેમજ પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવેલ.

Address

Bhavnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Raghuvanshi Education Group posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share