Shishu Shiksha Niketan School, Alang

Shishu Shiksha Niketan School, Alang SHISHU SHIKSHA NIKETAN SCHOOL-ALANG was established in 2001 and it is managed by the Pvt. Unaided. It is located in Rural area.

It is located in TALAJA block of BHAVNAGAR district of Gujrat. The school consists of Grades from 1 to 8.

Alang Auto & Gen. Engg. Corporation Private Limited Plot no.24'Alang has distributed sweaters to all the children of the...
27/11/2025

Alang Auto & Gen. Engg. Corporation Private Limited
Plot no.24'Alang has distributed sweaters to all the children of the school today. On behalf of the school family, thank you very much for this distribution.

02/09/2025
District level karate district first place achiever!
11/08/2025

District level karate district first place achiever!

તારીખ 24/ 9/ 2024 ને મંગળવારના રોજ GECSRF અને મ્રીદા હાર્ટ એન્ડ સોઇલ ફાઉન્ડેશન દ્વારા અલંગ યાર્ડ ખાતે આવેલી શિશુ શિક્ષા ...
01/10/2024

તારીખ 24/ 9/ 2024 ને મંગળવારના રોજ GECSRF અને મ્રીદા હાર્ટ એન્ડ સોઇલ ફાઉન્ડેશન દ્વારા અલંગ યાર્ડ ખાતે આવેલી શિશુ શિક્ષા નિકેતન પ્રાથમિક શાળાના બાળકોને માયધાર તેમજ હસ્તગીરી ની એક દિવસની મુલાકાત તે પણ એક પણ રૂપિયો લીધા વગર કરાવેલ છે જે બદલ અક્રમ સર, પારસભાઈ, ભાવેશભાઈ, રાજુભાઈ તેમજ સંસ્થાનો શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર.

Ganesh Chaturthi 2024!
16/09/2024

Ganesh Chaturthi 2024!

આજે પાંચમી સપ્ટેમ્બર ના રોજ અલંગ યાર્ડ ખાતે આવેલી શીશુ શિક્ષા નિકેતન પ્રા. શાળામાં શિક્ષક દિવસની ઉજવણી ખૂબ જ કામધૂમથી કર...
07/09/2024

આજે પાંચમી સપ્ટેમ્બર ના રોજ અલંગ યાર્ડ ખાતે આવેલી શીશુ શિક્ષા નિકેતન પ્રા. શાળામાં શિક્ષક દિવસની ઉજવણી ખૂબ જ કામધૂમથી કરવામાં આવેલ છે.happy teachers day

તારીખ 23/ 8 /2024 ને શુક્રવારના રોજ અલંગ યાર્ડ ખાતે ચાલતી શિશુ શિક્ષા નિકેતન સ્કૂલમાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવેલ.
02/09/2024

તારીખ 23/ 8 /2024 ને શુક્રવારના રોજ અલંગ યાર્ડ ખાતે ચાલતી શિશુ શિક્ષા નિકેતન સ્કૂલમાં જન્માષ્ટમી મહોત્સવ ઉજવવામાં આવેલ.

78 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે શિશુ શિક્ષા નિકેતન સ્કૂલ અલંગ યાર્ડ ખાતે ધ્વજા રોહણ કાર્યક્રમ, પ્રભાતફેરી તેમજ વિવિધ રમત...
24/08/2024

78 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે શિશુ શિક્ષા નિકેતન સ્કૂલ અલંગ યાર્ડ ખાતે ધ્વજા રોહણ કાર્યક્રમ, પ્રભાતફેરી તેમજ વિવિધ રમતો નું આયોજન કરવામાં આવેલ તો સ્વતંત્રતા દિવસ નિમિત્તે સહકાર આપવા બદલ શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડિયા)ના તમામ સભ્ય ગણ , Leela Group of Ship Recycling Yards(કોમલ કાંતભાઈ શર્મા સાહેબ),સ્કૂલ સ્ટાફગણ તેમજ તમામ બાળકોનો ખુબ ખુબ આભાર. જય હિન્દ

આજ રોજ શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન( ઇન્ડિયા)દ્વારા અલંગ યાર્ડ ખાતે આવેલી શિશુ શિક્ષા નિકેતન સ્કૂલમાં અભ્યાસ કરતા...
27/07/2024

આજ રોજ શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન( ઇન્ડિયા)દ્વારા અલંગ યાર્ડ ખાતે આવેલી શિશુ શિક્ષા નિકેતન સ્કૂલમાં અભ્યાસ કરતા કામદારોના બાળકોને બુક્સ અને પુસ્તકોનું વિતરણ કરવામાં આવેલ છે તો આ વિતરણ કરવા બદલ એસોસિએશનના પ્રમુખ શ્રી વિષ્ણુ મામા, હરેશભાઈ પરમાર ,મેહુલભાઈ કોઠારી ,રમેશભાઈ મેદપરા તેમજ એસોસિએશનના તમામ સભ્યોનો શાળા પરિવાર વતી આભાર માનવામાં આવે છે.🙏🏻

Today, the Ship Recycling Industries Association (India) has distributed books to the children of the workers studying in the Shishu Shiksha Niketan School, Alang located at Alang Yard. All the members are thanked on behalf of the school family.🙏🏻

આજ રોજ તા_૦૩_૦૭_૨૦૨૪ ને બુધવાર ના રોજ અલંગ યાર્ડ ખાતે  આવેલી શીશુ શિક્ષા નિકેતન પ્રા શાળા માં અભ્યાસ કરતા કામદારોના બાળક...
03/07/2024

આજ રોજ તા_૦૩_૦૭_૨૦૨૪ ને બુધવાર ના રોજ અલંગ યાર્ડ ખાતે આવેલી શીશુ શિક્ષા નિકેતન પ્રા શાળા માં અભ્યાસ કરતા કામદારોના બાળકોને આર્યસમાજ ભાવનગર દ્વારા દર વર્ષે ની જેમ બુક નું વિતરણ કરવામાં આવેલ છે.તો આર્ય સમાજ ભાવનગર નાં દરેક સભ્ય નો શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ( ઇન્ડિયા) તેમજ શાળા પરિવાર ખૂબ આભાર માને છે.🙏🏻

Address

Opp. Plot No. 16, Alang
Bhavnagar
364081

Opening Hours

Monday 7am - 12pm
Tuesday 7am - 12pm
Wednesday 7am - 12pm
Thursday 7am - 12pm
Friday 7am - 12pm
Saturday 7am - 12pm

Telephone

+919727969043

Alerts

Be the first to know and let us send you an email when Shishu Shiksha Niketan School, Alang posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shishu Shiksha Niketan School, Alang:

Shortcuts

Share