Shree Nandkuverba Kshatriya Kanya Vidyalay

Shree Nandkuverba  Kshatriya Kanya Vidyalay Year of establishment: 1951. Facilities: SNKKV( English and Gujarati medium), MNC ( college) hostel.

15/12/2025
Quiz competition was held on 29th November, 2025 for students of secondary and higher secondary section ( English medium...
04/12/2025

Quiz competition was held on 29th November, 2025 for students of secondary and higher secondary section ( English medium)

શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય         કલા ઉત્સવ - 2025કલા ઉત્સવની થીમ “વિકસિત ગુજરાત @2047 “ અંતર્ગત સીઆરસી  ક...
24/11/2025

શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય
કલા ઉત્સવ - 2025
કલા ઉત્સવની થીમ “વિકસિત ગુજરાત @2047 “ અંતર્ગત સીઆરસી કક્ષાએ કુલ ચાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ તે પૈકી આપણી શાળાના દિકરીઓએ ત્રણ સ્પર્ધામાં ભાગ લીધેલ જેમાં દિકરીઓએ આ મુજબ નંબર પ્રાપ્ત કરેલ છે.
➡️ ચિત્ર સ્પર્ધા: સોઢા આરાધ્યા ગૌતમભાઈ ધોરણ 6 પ્રથમ નંબર પ્રાપ્ત કરી 300 રૂપિયા રોકડ પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે.
➡️ હળવું કંઠ્ય સંગીત: જાસોલીયા માહી વિજયભાઈ એ દ્વિતીય નંબર પ્રાપ્ત કરી 200 રૂપિયા રોકડ પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે.
➡️ બાળકવિ સ્પર્ધા: પઠાણ લાઈબા સમિરખાન આ દીકરીએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરી 200 રૂપિયા રોકડ પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે. દરેક દીકરીઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન.

21/11/2025ના  રોજ કે. એસ. એમ. ક્લબ ઘોઘા સકૅલ ખાતે *ખેલ મહાકુંભ -2025* અંતર્ગત અંડર -14 હેન્ડબોલ બહેનોની જીલ્લા કક્ષાની સ...
24/11/2025

21/11/2025ના રોજ કે. એસ. એમ. ક્લબ ઘોઘા સકૅલ ખાતે *ખેલ મહાકુંભ -2025* અંતર્ગત અંડર -14 હેન્ડબોલ બહેનોની જીલ્લા કક્ષાની સ્પર્ધા યોજાય હતી. જેમાં શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગ (ગુજરાતી માધ્યમ)ના દીકરીઓ એ ઉટકૃષ્ટ પ્રદર્શન કરી ફાઇનલમાં પ્રવેશ મેળવી ચેમ્પિયન બની 36000/- નું ઈનામ મેળવી શાળાનું ગૌરવ વધારેલ. શાળા પરિવાર વતી ભાગ લેનાર તમામ દીકરીઓને ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છા. 💐💐🥈

Visit 3: In the month of November the internship named “ Buddy project” runs under the banner of Setubandh foundation, w...
18/11/2025

Visit 3: In the month of November the internship named “ Buddy project” runs under the banner of Setubandh foundation, where the students of Nandkuvarba and KL Institute for deaf were engaged in a fruitful activity of clay work and modelling, this Internship is conducted in order to ensure love, sympathy, care and acceptance of deaf individuals in our society.

15/11/2025ના  રોજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સિદસર ખાતે *ખેલ મહાકુંભ -2025* અંતર્ગત અંડર -14 બાસ્કેટબોલ બહેનોની જીલ્લા કક્ષાની...
16/11/2025

15/11/2025ના રોજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સિદસર ખાતે *ખેલ મહાકુંભ -2025* અંતર્ગત અંડર -14 બાસ્કેટબોલ બહેનોની જીલ્લા કક્ષાની સ્પર્ધા યોજાય હતી. જેમાં શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગ (ગુજરાતી માધ્યમ)ના દીકરીઓ એ ઉટકૃષ્ટ પ્રદર્શન કરી ફાઇનલમાં પ્રવેશ મેળવી રનર્સ અપ બની 24000/- નું ઈનામ મેળવી શાળાનું ગૌરવ વધારેલ. શાળા પરિવાર વતી ભાગ લેનાર તમામ દીકરીઓને ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છા. 💐💐🥈

શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય માં તારીખ 14. 11. 2025 ને શુક્રવારના રોજ  *બાલદિન* ની ઉજવણી કરવામાં આવી જેમાં ધો...
16/11/2025

શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય માં તારીખ 14. 11. 2025 ને શુક્રવારના રોજ *બાલદિન* ની ઉજવણી કરવામાં આવી જેમાં ધોરણ 1 થી 3 ના દીકરીઓ માટે અવનવી રમત નું આયોજન કરવામાં આવેલું તેમજ ધોરણ 4 અને 5 ના દીકરીઓ ને પ્રેરણાદાયી ચલચિત્ર દેખાડવાનું આયોજન કરવામાં આવ્યું. ધોરણ 6 થી 8 ના દીકરીઓ માટે ચિત્ર સ્પર્ધા નું આયોજન અને નિબંધ સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલું હતું દીકરીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક દરેક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ બાલદિન ઉજવણી કરી હતી

Heronry walk was conducted on 9th November, 2025 under INTACH which was led by Gadhvi sir at pil garden
11/11/2025

Heronry walk was conducted on 9th November, 2025 under INTACH which was led by Gadhvi sir at pil garden

તારીખ 10 નવેમ્બર ના રોજ વર્તમાન સમય માં તનાવ, દુઃખ અને અશાંતિ ભર્યા સંસારમાં વ્યક્તિ સ્વયં શાંતિનો અનુભવ કરી સમગ્ર વિશ્વ...
10/11/2025

તારીખ 10 નવેમ્બર ના રોજ વર્તમાન સમય માં તનાવ, દુઃખ અને અશાંતિ ભર્યા સંસારમાં વ્યક્તિ સ્વયં શાંતિનો અનુભવ કરી સમગ્ર વિશ્વમાં શાંતિના તરંગો ફેલાવે તે હેતુસર આપણી શાળામાં બ્રહ્માકુમારીના સભ્યો “શાંતિ દૂત” તરીકે “વિશ્વ શાંતિ” માટેનો સંદેશો લઈ પધાર્યા હતા.

Address

Bhavnagar
364001

Alerts

Be the first to know and let us send you an email when Shree Nandkuverba Kshatriya Kanya Vidyalay posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shree Nandkuverba Kshatriya Kanya Vidyalay:

Shortcuts

Share

Category