Tr.Radhe jani

Tr.Radhe jani Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Tr.Radhe jani, Education & Learning, Bhavnagar.

22/03/2022



મારા તરફથી આપને તથા આપના પરિવારનેદિવાળી ના પાવન પર્વ પર હાર્દિક શુભકામનાઓ.... દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, દીર્ઘાયુ, સલ...
04/11/2021

મારા તરફથી આપને તથા આપના પરિવારને
દિવાળી ના પાવન પર્વ પર હાર્દિક શુભકામનાઓ....
દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, દીર્ઘાયુ, સલામતી, સૌભાગ્ય,સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રાખે....
આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય અને
દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના... *જય શ્રી કૃષ્ણ*

* #શુભ દિપાવલી Diwali Dipawali*

પ્રેમ થી મોટો આકાર… અને “કૃષ્ણ” થી મોટો કલાકાર આ દુનિયામાં ક્યાંય નથી..!🌷 કૃષ્ણ જન્માષ્ટમી ની શુભેચ્છા 🌷                ...
30/08/2021

પ્રેમ થી મોટો આકાર… અને “કૃષ્ણ” થી મોટો કલાકાર આ દુનિયામાં ક્યાંય નથી..!

🌷 કૃષ્ણ જન્માષ્ટમી ની શુભેચ્છા 🌷 "

05/08/2021

*અર્જુનને દોડાવવો હોય તો શ્રીકૃષ્ણ બનવું પડે,*
*પણ શ્રીકૃષ્ણને દોડાવવા હોય તો સુદામા બનવું પડે !!*

01/08/2021

મિત્રોની બાબતમાં હું ખૂબ નસીબદાર રહ્યો છું.
જીવનનાં હર તબક્કે મારામાં રહેલી અનેક ખામીઓ છતાં, મને પ્રેમથી સ્વીકારનારા આપ જેવા કૃષ્ણ સમાન મિત્રો મળતા રહ્યા છે. તેને હું મારું સદભાગ્ય ગણું છું.
મારા જીવન ઘડતરમાં ફાળો આપનાર દરેક
*મિત્રોને મૈત્રી દિનની શુભેચ્છાઓ..*

🥳 _*Happy Friendship Day*_ 🥳

○   ગુરુથી શ્રેષ્ઠ કોઈ *તત્વ* નથી,○   ગુરૂથી અધિક કોઈ *તપ* નથી,○   અને ગુરૂથી વિશેષ કોઈ *જ્ઞાન* નથી,○   એવા શ્રી ગુરૂદેવ...
24/07/2021

○ ગુરુથી શ્રેષ્ઠ કોઈ *તત્વ* નથી,
○ ગુરૂથી અધિક કોઈ *તપ* નથી,

○ અને ગુરૂથી વિશેષ કોઈ *જ્ઞાન* નથી,
○ એવા શ્રી ગુરૂદેવના *ચરણો* માં,
○ સત્ સત્ *નમન* અમારા છે,

○ આજના શુભ દિવસની શુભકામનાઓ,

*○ 🙏🏻🌹શુભ ગુરૂપૂર્ણિમા🌹🙏🏻*

અષાઢી બીજ તથા મહાપ્રભુ શ્રી જગન્નાથ ભગવાન રથ યાત્રા ના પાવન પર્વ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ ભગવાન જગન્નાથ આપ સૌની મનોક...
12/07/2021

અષાઢી બીજ તથા મહાપ્રભુ શ્રી જગન્નાથ ભગવાન રથ યાત્રા ના પાવન પર્વ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ ભગવાન જગન્નાથ આપ સૌની મનોકામના પૂરી કરે. જય જગન્નાથ

ગુરુ ના ચરણોમાં
06/07/2021

ગુરુ ના ચરણોમાં

01/07/2021

Address

Bhavnagar
364 001, 364 002, 364 003, 364 004, 364 005, 364 006

Alerts

Be the first to know and let us send you an email when Tr.Radhe jani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Tr.Radhe jani:

Shortcuts

Share