16/01/2023
શ્રીરાજેન્દ્રસિંહ ચુડાસમા, IPS, ગુજરાત, હાલ સેનાપતિ SRP-9, વડોદરા (ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી પૂર્વ સ્ટુડન્ટ્) આજે આઈ.સી. ડિપાર્ટમેન્ટની શુભેચ્છા મુલાકાતે આવેલ. આ પ્રસંગે સર પી.પી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. સુતરીયા સાહેબે તેમને આવકારેલ. તેમજ ભાવનગરના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને જુના બંદર કેમિકલ એસોસિયેશનના પ્રમુખ શ્રીકિરીટભાઈ શિહોરા તથા શ્રીહિરેનભાઈ કાપડીયા હાજર રહી વિધાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહિત કરેલ. વર્તમાન ઓદ્યોગિક ક્ષેત્રે ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રીની અગત્યતા વિશે માહિતી આપેલ.