Shree Muktalaxmi Mahila Vidhyalay

Shree Muktalaxmi Mahila Vidhyalay Official Page of Shree Muktalaxmi Mahila Vidhyalay

15/08/2023

Independent day celebration of school

શ્રીમતી રૂ. દી.ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ સંચાલીત શ્રી મુકતાલક્ષ્મી મહિલા વિદ્યાલય નો સાંસ્કૃતિક કાર્યક્રમ તા -2/3...
02/03/2023

શ્રીમતી રૂ. દી.ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ સંચાલીત શ્રી મુકતાલક્ષ્મી મહિલા વિદ્યાલય નો સાંસ્કૃતિક કાર્યક્રમ તા -2/3/23 ને ગુરુવાર નાં રોજ બપોરે 3 -00 કલાકે જીલ્લા શિક્ષણાધિકારીશ્રી એસ.કે.વ્યાસસાહેબનાં અધ્યક્ષ સ્થાને મેઘાણી ઓડીટોરિયમ માં યોજાઈ ગયો જેમાં શ્રી ક્રિષ્નાબેન ગોહિલ ( CA અને શાળાના પૂર્વ વિદ્યાર્થિની) વિશેષ ઉપસ્થિત રહેલ. શ્રી ઉમાબેન ત્રિવેદી તથા શ્રી સીમાબેન ગાંધી એ પ્રોત્સાહિત હાજરી આપેલ. સાંસ્કૃતિક કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળા ના સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થિની ઓ એ બહુ ઉત્સાહભેર ભાગ લીધેલ તે માટે આચાર્યશ્રી મીનાલબેન ઉપાધ્યાય એ તમામ નો આભાર વ્યક્ત કરેલ છે.

26/11/2022
ભૂતપૂર્વ શૈક્ષણિક સ્ટાફઆદરણીય સારસ્વતશ્રીઓ,આપ કુશળ હશો.શ્રીમતી આર. ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ હંમેશા આપ સર્વે ...
12/11/2022

ભૂતપૂર્વ શૈક્ષણિક સ્ટાફ

આદરણીય સારસ્વતશ્રીઓ,

આપ કુશળ હશો.

શ્રીમતી આર. ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ હંમેશા આપ સર્વે દ્વારા આપણી સંસ્થાનો મૂળમંત્ર "સંસ્કૃતા સ્ત્રી શિવા: શક્તિ" જે સાકાર કરવામાં આવ્યો છે તે બદલ ગૌરવ અનુભવે છે.

અમે આપને જણાવતા હાર્દિક આનંદ અનુભવીએ છીએ કે વર્ષ ૧૯૨૫માં શરુ થનાર આ સંસ્થા વટવૃક્ષ બની વર્ષ ૨૦૨૫માં શતાબ્દી નિમિતે ઉજવણી કરવા થનગની રહી છે. આ તબક્કે અમે આપને આવકારવા આતુર છીએ. સંસ્થાના મહત્વપૂર્ણ અંગ તરીકે સંસ્થાના ભૂતપૂર્વ શૈક્ષણિક સ્ટાફનું શતાબ્દી ઉજવણીમાં યોગદાન અને ઉપસ્થિતિ અમારી માટે અમુલ્ય રહેશે.

આપ નીચે દર્શાવેલ વિગતો ભરી, સબમિટ બટન પર ક્લિક કરી અને અમને આપની વિગતો મોકલી આપશો.

શ્રીમતી આર. ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ

આદરણીય સારસ્વતશ્રીઓ, આપ કુશળ હશો. શ્રીમતી આર. ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ હંમેશા આપ સર્વે દ્વારા આપણી સંસ.....

વ્હાલી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ,આપ કુશળ હશો.આપે આગામી વર્ષ ૨૦૨૫માં થનાર શતાબ્દી ઉજવણી અંગે પોતાની માહિતી મોકલીને આપેલ અભૂત...
11/10/2022

વ્હાલી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ,

આપ કુશળ હશો.

આપે આગામી વર્ષ ૨૦૨૫માં થનાર શતાબ્દી ઉજવણી અંગે પોતાની માહિતી મોકલીને આપેલ અભૂતપૂર્વ પ્રતિસાદ બદલ હદયપૂર્વક આભાર. આપને પુનઃ વિનંતી છે કે આપણી સંસ્થાની વધુને વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ સુધી આ લિંક પહોંચાડશો. આપ સર્વેનું શતાબ્દી ઉજવણીમાં યોગદાન અને ઉપસ્થિતિ અમારા માટે અતુલ્ય રહેશે. 🙏

વ્હાલી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ, આપ કુશળ હશો. શ્રીમતી આર. ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ હંમેશા આપ સર્વેના પ્ર...

10/10/2022

વ્હાલી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ,

આપ કુશળ હશો.

શ્રીમતી આર. ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ હંમેશા આપ સર્વેના પ્રયત્નો અને સિદ્ધિઓ દ્વારા આપણી સંસ્થાનો મૂળમંત્ર "સંસ્કૃતા સ્ત્રી શિવા: શક્તિ" જે સાકાર કરવામાં આવ્યો છે તે બદલ ગૌરવ અનુભવે છે.

અમે આપને જણાવતા હાર્દિક આનંદ અનુભવીએ છીએ કે વર્ષ ૧૯૨૫માં શરુ થનાર આ સંસ્થા વટવૃક્ષ બની વર્ષ ૨૦૨૫માં શતાબ્દી નિમિતે ઉજવણી કરવા થનગની રહી છે. આ તબક્કે અમે આપને આવકારવા આતુર છીએ. સંસ્થાના મહત્વપૂર્ણ અંગ તરીકે સંસ્થાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓનું શતાબ્દી ઉજવણીમાં યોગદાન અને ઉપસ્થિતિ અમારી માટે અતુલ્ય રહેશે.

આપ નીચે દર્શાવેલ વિગતો ભરી, સબમિટ બટન પર ક્લિક કરી અને અમને આપની વિગતો મોકલી આપશો.

શ્રીમતી આર. ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ
વ્હાલી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ,

આપ કુશળ હશો.

શ્રીમતી આર. ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ હંમેશા આપ સર્વેના પ્રયત્નો અને સિદ્ધિઓ દ્વારા આપણી સંસ્થાનો મૂળમંત્ર "સંસ્કૃતા સ્ત્રી શિવા: શક્તિ" જે સાકાર કરવામાં આવ્યો છે તે બદલ ગૌરવ અનુભવે છે.

અમે આપને જણાવતા હાર્દિક આનંદ અનુભવીએ છીએ કે વર્ષ ૧૯૨૫માં શરુ થનાર આ સંસ્થા વટવૃક્ષ બની વર્ષ ૨૦૨૫માં શતાબ્દી નિમિતે ઉજવણી કરવા થનગની રહી છે. આ તબક્કે અમે આપને આવકારવા આતુર છીએ. સંસ્થાના મહત્વપૂર્ણ અંગ તરીકે સંસ્થાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓનું શતાબ્દી ઉજવણીમાં યોગદાન અને ઉપસ્થિતિ અમારી માટે અતુલ્ય રહેશે.

આપ નીચે દર્શાવેલ વિગતો ભરી, સબમિટ બટન પર ક્લિક કરી અને અમને આપની વિગતો મોકલી આપશો.

શ્રીમતી આર. ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ

https://forms.gle/4o5VJzvBFFWqJS9P6

તા.5/9/22 નાં રોજ શિક્ષક દિન નિમિત્તે ધોરણ 9 થી 12 વિદ્યાર્થિની ઓ નો સ્વયંમ શિક્ષણ દિન રાખવામાં આવેલ જેમાં 150 જેટલી વિદ...
06/09/2022

તા.5/9/22 નાં રોજ શિક્ષક દિન નિમિત્તે ધોરણ 9 થી 12 વિદ્યાર્થિની ઓ નો સ્વયંમ શિક્ષણ દિન રાખવામાં આવેલ જેમાં 150 જેટલી વિદ્યાર્થીનીઓ એ ભાગ લીધેલ

કલા મહાકુંભ -2022 અંતર્ગત ઝોન કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજાઈ ગઈ.... તેમાં👉તા.27-8-2022ના રોજ એક પાત્રીય અભિનયમાં 'હું છું એ...
30/08/2022

કલા મહાકુંભ -2022 અંતર્ગત ઝોન કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજાઈ ગઈ.... તેમાં
👉તા.27-8-2022ના રોજ એક પાત્રીય અભિનયમાં
'હું છું એક વિદ્યાર્થીની ' વિષય પર ધોરણ 9- ની વિદ્યાર્થીની
સોલંકી પૂજા. એન દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ.
👉તા.28-8-22 ના રોજ ભજન ગાયન સ્પર્ધામાં ધોરણ 9- ની વિદ્યાર્થીની
વાઢેર છાયા. એચ.
પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ.
👉 લગ્નગીત ગાયન સ્પર્ધામાં
ધોરણ 11 ની વિદ્યાર્થીની
વાઢેર ખુશાલી એચ.
પ્રથમ નંબર અને ધોરણ 9ની વિદ્યાર્થીની પરમાર હેત્વીએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ.

Address

Bhavnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Muktalaxmi Mahila Vidhyalay posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category