Bhavesh Koradiya

Bhavesh Koradiya અમે અમારા વિદ્યાર્થીઓને સારા બનાવવાનો પ્રયત્ન કરિયે છીએ. મોટા માણસ તો એની મહેનત એને બનાવશે. Quality education is our goal

01/03/2024

https://youtu.be/9ookpeaBDQw?si=Hvg2FNrIocY-K967*તળાજા નજીક આવેલ જય જનની વિદ્યા સ્કૂલમાં આજે યોજાયો અનોખો કાર્યક્રમ**બુધ...
26/02/2024

https://youtu.be/9ookpeaBDQw?si=Hvg2FNrIocY-K967
*તળાજા નજીક આવેલ જય જનની વિદ્યા સ્કૂલમાં આજે યોજાયો અનોખો કાર્યક્રમ*

*બુધ્ધિ કૌશલ્ય કસોટી નું આયોજન થયું જેમની નોંધ સમ્રાટ ન્યૂઝમાં પણ લેવાય*

એડિટર ધરમશી મકવાણા સમ્રાટ સમાચાર તળાજા

જય જનની વિધાસંકુલ બપાડા માં આજે આજુબાજુ ના કુલ 59 ગામના  બાળકો ધોરણ 8 ના કુલ 650 અને ધોરણ 10 ના કૂલ 230 બાળકો  કુલ 880બા...
25/02/2024

જય જનની વિધાસંકુલ બપાડા માં આજે આજુબાજુ ના કુલ 59 ગામના બાળકો ધોરણ 8 ના કુલ 650 અને ધોરણ 10 ના કૂલ 230 બાળકો કુલ 880બાળકો બુદ્ધિ કૌશલ્ય કસોટી આપી જેમાં ગામમૂજબ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપી આ બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

સાથે સાથે આ બાળકોને નાસ્તાનું આયોજન કર્યું તેમજ શાળામાં વિશાળ 3 લેબ લેપટોપ લેબ અને શાળાની મુલાકાત આ બાળકોએ લીધી હતી.

 *
17/02/2024

*

https://youtu.be/KkClihRX9hg?si=Adb8R0y7Y9-eBQcG*તળાજા: જય જનની વિદ્યા સંકુલે ઇતિહાસ સર્જ્યો? 1700 બાળકોએ માતા પિતાનું પ...
14/02/2024

https://youtu.be/KkClihRX9hg?si=Adb8R0y7Y9-eBQcG

*તળાજા: જય જનની વિદ્યા સંકુલે ઇતિહાસ સર્જ્યો? 1700 બાળકોએ માતા પિતાનું પૂજન કર્યુ*

*જુઓ અદ્દભુત દ્રશ્યો*

એડિટર ધરમશી મકવાણા સમ્રાટ સમાચાર તળાજા

https://youtu.be/n_uorTLRmFM?si=GMPiELbXa-zCgChg
09/02/2024

https://youtu.be/n_uorTLRmFM?si=GMPiELbXa-zCgChg

No Valentine Day..Only Parents Day || માતૃ-પિતૃ પૂજન દિવસ ઉજવીએ..ઘરના સાચા દેવની પૂજા કરીએ... માતા પિતા વંદના

બોર્ડ પરીક્ષા પદ્ધતિ ને અનુરૂપ બારકોર્ડ સ્ટીકર, ખાખી સ્ટીકર સાથે પરીક્ષા આપતાં આપણી પ્રિય શાળા જય જનની સાયન્સ સ્કૂલ નાં ...
01/02/2024

બોર્ડ પરીક્ષા પદ્ધતિ ને અનુરૂપ બારકોર્ડ સ્ટીકર, ખાખી સ્ટીકર સાથે પરીક્ષા આપતાં આપણી પ્રિય શાળા જય જનની સાયન્સ સ્કૂલ નાં બાળકો......👍👍👍

👍 *તળાજા રંગાયુ રામભક્તિના રંગે*👍 *જુઓ દરેક ગામના અદ્ભૂત દ્રશ્યો*https://youtu.be/TDHYaVC8pMc?si=Xj0WTTQBEQe2NlWB👍 *જય જ...
25/01/2024

👍 *તળાજા રંગાયુ રામભક્તિના રંગે*
👍 *જુઓ દરેક ગામના અદ્ભૂત દ્રશ્યો*

https://youtu.be/TDHYaVC8pMc?si=Xj0WTTQBEQe2NlWB

👍 *જય જય શ્રી રામ*

તળાજા તાલુકા રામોત્સ્વ ૨૦૨૪ | તળાજા બન્યું રામમય | અદ્દભુત દ્રશ્યો અદ્દભુત ભક્તિ |AYODHYA RAM MANDIR

Congratulations MilanBhai
22/01/2024

Congratulations MilanBhai

 ્રી_રામ ી #બપાડા #તળાજા
22/01/2024

્રી_રામ

#બપાડા
#તળાજા

*રામોત્સવ 2024**વેશભૂષામાં રામ અને શબરી નો અભિનય**RAM AYENGE || MERE ZOPDI KE BHAG AAJ KHUL JAYENGE RAM AYENGE**જય જનનીન...
20/01/2024

*રામોત્સવ 2024*
*વેશભૂષામાં રામ અને શબરી નો અભિનય*
*RAM AYENGE || MERE ZOPDI KE BHAG AAJ KHUL JAYENGE RAM AYENGE*

*જય જનનીના બાળકોએ કર્યો અદ્ભૂત અભિનય...શાળા બની રામમય*
*જુઓ અદ્ભૂત વિડીયો...!*

https://youtu.be/AvboUKDVtCk?si=KfxqxXrZUVnWDBgv

🙏🏻✍️🙏🏻✍️🙏🏻✍️🙏🏻
*આપણું શિક્ષા અને સંસ્કાર ધામ*
*જય જનની સાયન્સ સ્કૂલ & હોસ્ટેલ*

રામોત્સવ અદ્દભુત વિડીયો ૨૦૨૪ || RAM AYENGE || MERE ZOPDI KE BHAG AAJ KHUL JAYENGE RAM AYENGE

Address

Bhavnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhavesh Koradiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category