Vivekanand Smart School Bhatiya

Vivekanand Smart School Bhatiya We learn students by digital smart bord, that's why students see, understand and remember any lesson.

વેશભૂષા કાર્યક્રમ ૨૦૨૩
05/04/2023

વેશભૂષા કાર્યક્રમ ૨૦૨૩

16/06/2022

ધોરણ-૨ ની વિદ્યાર્થીની ઉપાધ્યાય કાવ્યા દ્વારા બોલાવામા આવતા a to z સ્પેલિંગ.
ધોરણ-૪ ની વિદ્યાર્થીની શ્રીમાળી ધારા દ્વારા આપવામા આવેલ પોતાનો પરિચય અંગ્રેજી માં.
* રમત-ગમત અને પ્રવૃતિ સાથેનું આનંદમય શિક્ષણ એટલે શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર-ભાટિયા*

08/06/2022
STD.11/12 Admission Open school and hostel
08/06/2022

STD.11/12 Admission Open school and hostel

વાંચવા જેવું.... વિવેકાનંદ સ્કુલ - ભોગાત માં ધોરણ ૧૨ માં અભ્યાસ કરતાં ભનુબેન પુનાભાઈ રૂડાચ ને બોર્ડની પરીક્ષાના થોડા દિવ...
05/06/2022

વાંચવા જેવું....

વિવેકાનંદ સ્કુલ - ભોગાત માં ધોરણ ૧૨ માં અભ્યાસ કરતાં ભનુબેન પુનાભાઈ રૂડાચ ને બોર્ડની પરીક્ષાના થોડા દિવસ પહેલાં જ હાથના સ્નાયુ ખેંચાઇ ગયા અને ડોક્ટરી નિદાન કરતાં ડોક્ટરે કહ્યું કે આ બેન પરીક્ષામાં પેપર લખી શકશે નહીં પરંતુ આ જાજરમાન દીકરી હિમંત હારી નહિ અને સતત પીડાતા હાથ સાથે બોર્ડની પરીક્ષા આપી અને 96.84 પી. આર. સાથે પ્રથમ સ્થાન પણ મેળવ્યું.પેપર પુરાં લખી પણ નાં શકી અને જો પુરાં લખાયાં હોત તો હજી વધુ સારા ગુણ મેળવી શકેત. ધન્ય છે ખમીરવંતી તરુણી ભનુબેન ને.. ખુબ ખુબ અભિનંદન...

Vivekanand school bhogat
9998893023

Vivekanand smart school bhatiya 9998893023
01/06/2022

Vivekanand smart school bhatiya
9998893023

ભોગાત આરોગ્ય કેન્દ્ર દ્વારા “શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર ભોગાત” ખાતે  નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું હતુંં.જેમાં વિજેતા સ્...
06/01/2022

ભોગાત આરોગ્ય કેન્દ્ર દ્વારા
“શ્રી વિવેકાનંદ વિદ્યામંદિર ભોગાત”
ખાતે નિબંધ સ્પર્ધાનું આયોજન કર્યું હતુંં.જેમાં વિજેતા સ્પર્ધકોને ઈનામ વિતરણ કર્યું હતું અને બધા બાળકો માટે નાસ્તાની વ્યવસ્થા કરી હતી..

03/04/2020

વિવેકાનંદ વિદ્યા મંદીર ભોગાત

Address

Near Krishna Park Society
Bhatiya
361315

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919998849198

Website

Alerts

Be the first to know and let us send you an email when Vivekanand Smart School Bhatiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share