Expert engineering acadamy nd coaching classespp

Expert engineering acadamy nd coaching classespp contact on 8758530269 num

“પરિણામ માત્ર માર્કશીટમાં નથી દેખાતું…પરિણામ દેખાય છે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં, વાલીઓના વિશ્વાસમાં અને શિક્ષકોની વર્...
07/05/2026

“પરિણામ માત્ર માર્કશીટમાં નથી દેખાતું…
પરિણામ દેખાય છે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં, વાલીઓના વિશ્વાસમાં અને શિક્ષકોની વર્ષોની મહેનતમાં. ✨
નર્મદા હાઈસ્કૂલ (સાયન્સ સ્ટ્રીમ), શુકલતીર્થના તેજસ્વી વિદ્યાર્થીઓએ ફરી એકવાર ઉત્તમ પરિણામ સાથે શાળાનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું. 🏆
મને ગર્વ છે કે અમારી ટીમ માત્ર અભ્યાસ નહીં, પરંતુ સંસ્કાર, માર્ગદર્શન અને ભવિષ્યનું મજબૂત નિર્માણ કરે છે. ❤️
દરેક વિદ્યાર્થી, વાલીગણ અને શિક્ષકમિત્રોને દિલથી અભિનંદન.
આવતા વર્ષોમાં પણ સફળતાનો આ સફર વધુ ઊંચાઈએ પહોંચે એવી શુભેચ્છાઓ. 🚀

05/05/2026

🙏 Trust of Parents + Efforts of Students + Guidance of Teachers = Grand Success 🙏
Shree Swaminarayan Goodwill School proudly announces excellent board results 2026.
💫 Together, we create success stories.

16/04/2026

“તારા પ્રેમની છાંયામાં જીવન ખીલી ઉઠે છે,
તારી સાથે દરેક ક્ષણ સુંદર બની જાય છે…
ફરજમાં તું મજબૂત,
અને લાગણીઓમાં એટલી નરમ,
ઘર અને નોકરી વચ્ચે તું
એવું સુંદર સંતુલન જાળવે છે…
પત્ની તરીકે તારો સાથ,
માતા તરીકે તારી મમતા,
અને વહુ તરીકે તારી ફરજ —
બધું જ મને ગર્વ અપાવે છે ❤️
તારા વગર આ જીવન અધૂરું લાગે છે,
તું છે એટલે જ દરેક સપનું પૂરું લાગે છે…
જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ,

હું અને તું નો ઉડી જાય જ્યાં છેદ બાકી રહે માત્ર આપણું,તારૂં ને મારૂં પણ બની જાય સર્વસ્વ આપણું,તેવો રહે ભાવ સદા તેવી ઈશ્વ...
13/12/2025

હું અને તું નો ઉડી જાય જ્યાં છેદ બાકી રહે માત્ર આપણું,
તારૂં ને મારૂં પણ બની જાય સર્વસ્વ આપણું,
તેવો રહે ભાવ સદા તેવી ઈશ્વર ને અરજ સાથે લગ્નજીવનની અનંત શુભેચ્છાઓ

તમે તમારા જીવનમાં આ નવી સફળતાને લાયક હતા. કારણ કે તે એવી વસ્તુ છે જે તમે ખરેખર ઇચ્છતા હતા, અને હું તમારા માટે ખુશ છું.😊 ...
08/07/2025

તમે તમારા જીવનમાં આ નવી સફળતાને લાયક હતા. કારણ કે તે એવી વસ્તુ છે જે તમે ખરેખર ઇચ્છતા હતા, અને હું તમારા માટે ખુશ છું.😊 હું તમને તમારી નવી નોકરી બદલ અભિનંદન આપું છું👏. તમને અદ્ભુત અનુભવ મળે અને તમે મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરો.
જીવનસાથી ને નવી સિદ્ધિ બદલ ખુબ ખુબ શુભેચ્છા🎊🎊

🎊જન્મદિવસની અમૂલ્ય ભેટ  વિઘ્નહર્તા ના ચરણો માં🙏Congratulations Riya Sagar Shelat  for government job 👏 Finally dream com...
27/06/2025

🎊જન્મદિવસની અમૂલ્ય ભેટ વિઘ્નહર્તા ના ચરણો માં🙏
Congratulations Riya Sagar Shelat for government job 👏
Finally dream completed 🙌

મારા દિકરા તુ અમારી જીવનની    સૌથી સુંદર ભેટ છે    ઈશ્વર તને લાંબી વય,   પુષ્કળ પ્રેમ અને ખુશીઓથી    ભરેલુ જીવન આપેતારી ...
23/05/2025

મારા દિકરા તુ અમારી જીવનની
સૌથી સુંદર ભેટ છે
ઈશ્વર તને લાંબી વય,
પુષ્કળ પ્રેમ અને ખુશીઓથી
ભરેલુ જીવન આપે
તારી દરેક સવાર સોનેરી હોય,
દરેક દિવસ ખુશહાલ રહે અને
દરેક રાત શાંતિપૂર્ણ રહે
તુ અમારા જીવનનુ એ અજવાળુ છે
જેણે અમારી દુનિયા પ્રકાશિત કરી દીધી
ભગવાન કરે તારા જીવનમાં ક્યારેય અંધારુ ન આવે
અને ખુશીઓ તારા ચારેબાજુ રહે
ઈશ્વર તને ખૂબ ખુશી અને સફળતા આપે
🎊જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ બેટા🎂

"Seatback to comeback"A students awareness program Thnks A.Y.D TECHNICAL INSTITUTE for inviting 🙏
22/04/2025

"Seatback to comeback"
A students awareness program
Thnks A.Y.D TECHNICAL INSTITUTE for inviting 🙏

ધોરણ 10 મા 😍A1 ગ્રેડ આવે તો 11સાયન્સ બિલકુલ ફ્રી🤩😍A2 ગ્રેડ આવે તો 50% ફ્રી(valid before 21 March )🎒- Demo Class Start 1s...
24/03/2025

ધોરણ 10 મા 😍A1 ગ્રેડ આવે તો 11સાયન્સ બિલકુલ ફ્રી🤩
😍A2 ગ્રેડ આવે તો 50% ફ્રી(valid before 21 March )

🎒- Demo Class Start 1st April 2025

નર્મદા હાઈ સ્કૂલ (ગુજરાતી માધ્યમ) – ધોરણ 11 અને 12 સાયન્સ

📖 Education with live experiment
📖 Faculty With 10+ Year Experience
📖 Limited Students
📖 Daily & weekly Test
📖Jee & Neet Preparation With Material

🧪- Well Equipped Laboratory
🏟️- Sport ground
📚- Library
🚌- Transportation

Admission time:- 8.00 am to 2.00 pm

📍 Narmada High School, Shuklatirth , Bharuch

તમારા ભવિષ્ય માટે આજે જ પ્રવેશ લો!

+91 87585 30269
+91 9327880392
+91 9106753717
++91 8849567102

ધોરણ 10 મા 😍A1 ગ્રેડ આવે તો 11સાયન્સ બિલકુલ ફ્રી🤩😍A2 ગ્રેડ આવે તો 50% ફ્રી(Valid for before exam)🎒- Demo Class Start  20...
04/03/2025

ધોરણ 10 મા 😍A1 ગ્રેડ આવે તો 11સાયન્સ બિલકુલ ફ્રી🤩
😍A2 ગ્રેડ આવે તો 50% ફ્રી(Valid for before exam)

🎒- Demo Class Start 20 March 2025

🏫-Maharaj shree kgm vidhyalaya science stream ( Gujarati & English Medium)

📖 Faculty With 10+ Year Experience
📖 Limited Students
📖 Daily & weekly Test
📖Jee & Neet Preparation With Material

🧪- Well Equipped Laboratory
🏟️- Sport ground
📚- Library
🚌- Transportation

Admission time:- 8.00 am to 2.00 pm
📍- Maharaj shree kgm vidhyalaya science stream zadeshwar,Bharuch

📞-87585 30269,91067 53717

🎯જે શાળામાં આપણે ભણતર લીધું હોય અને તે જ શાળામાં મુખ્ય મહેમાન તરીકે જવાનું અવસર મળે તો તેનાથી મોટું સૌભાગ્ય શું🧿 તારીખ 1...
16/02/2025

🎯જે શાળામાં આપણે ભણતર લીધું હોય અને તે જ શાળામાં મુખ્ય મહેમાન તરીકે જવાનું અવસર મળે તો તેનાથી મોટું સૌભાગ્ય શું🧿
તારીખ 15 2 2025 ના રોજ હું જે શાળામાં અભ્યાસ કરતો હતો તે શાળા બી ઇ એસ યુનિયન હાઇસ્કુલ ના ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓના વિદાય સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મળ્યું અને હું જે શિક્ષકોના હાથ નીચે ભણ્યો તે શિક્ષકોનું સન્માન અને તે શિક્ષક દ્વારા મારું સ્વાગત કરવામાં આવ્યું તે સમયે હું ખૂબ ખુશી ની લાગણી અનુભવી મને આટલું સન્માન આપવા બદલ હું સમગ્ર બી ઇ એસયુનિયન હાઇસ્કુલ શાળા પરિવારનું ખુબ ખુબ આભારી છું. 🙏
આ પ્રસંગે વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય 👨‍✈️🧑‍🎓👩‍🎓માટેની શુભકામનાઓ પાઠવી.👍

Address

2nd Floor CR Chember, Opp To Geeta Khaman, College Road
Bharuch

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 8am - 8pm
Sunday 7am - 8pm

Telephone

+19106753717

Website

Alerts

Be the first to know and let us send you an email when Expert engineering acadamy nd coaching classespp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Expert engineering acadamy nd coaching classespp:

Shortcuts

Share

Category