Shravan Vidyadham

Shravan Vidyadham This is the official page for the alumni and well wishers of Shravan Vidyadham, Bharuch. stay connected with the activities of the school.

🏐 A Proud Beginning in Volleyball! 🏆At the 70th School Sports Competition 2026–27, our U-17 English Medium students part...
24/08/2026

🏐 A Proud Beginning in Volleyball! 🏆

At the 70th School Sports Competition 2026–27, our U-17 English Medium students participated in the Taluka-level Volleyball Competition for the first time.

🔥 In the first round, our team secured a 4-point victory against Queen of Angels School, making a confident start.
But, In the second round, they faced J.B. Modi School and experienced a challenging defeat with a 5-point margin.

Their first-ever participation was a wonderful learning experience filled with team spirit, determination and sportsmanship. 🌟

We congratulate our young players and wish them the very best for their upcoming participation in Khel Mahakumbh, where we hope they will perform even better and bring greater glory to the school. 🏐✨

श्रावणमासस्य पावने अवसरे रुद्री पूजा 🕉️🔱अस्माकं विद्यालये प्रतिवर्षं पावने श्रावणमासे रुद्री पूजायाः आयोजनं भक्तिभावेन क...
22/08/2026

श्रावणमासस्य पावने अवसरे रुद्री पूजा 🕉️🔱

अस्माकं विद्यालये प्रतिवर्षं पावने श्रावणमासे रुद्री पूजायाः आयोजनं भक्तिभावेन क्रियते।

अस्मिन् पावने अवसरे पुण्यनगरीतः पूज्यगुरुजी आगत्य वैदिकमन्त्रैः, पवित्रैः श्लोकैः च भगवान् शिवस्य रुद्री पूजां तथा अभिषेकं श्रद्धया सम्यक् सम्पादितवन्तः। गुरुवर्यः सामवेदस्य अथर्ववेदस्य च गहनः ज्ञाता अस्ति।

रुद्री पूजायाः, अभिषेकस्य तथा आरत्याः दिव्येन वातावरणेन सम्पूर्णः विद्यालयः शान्त्या, सकारात्मकऊर्जया, भक्तिभावेन च परिपूर्णः अभवत्। सर्वेषां मनसि शान्तेः, आनन्दस्य, सकारात्मकतायाः च अनुभूतिः अभवत्। 🙏✨

ॐ नमः शिवाय।
सर्वे भवन्तु सुखिनः।
सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु।
मा कश्चिद् दुःखभाग्भवेत्॥

भगवान् शिवस्य दिव्याशीर्वादः अस्माकं विद्यालयस्य सर्वेषां विद्यार्थिनां, शिक्षकाणां, कर्मचारिणां च जीवनं शान्त्या, ज्ञानेन, समृद्ध्या, सद्भावेन च परिपूर्णं करोतु।

हर हर महादेव! 🕉️🔱🙏

🏆✨ FROM TALUKA CHAMPIONS TO STATE-LEVEL DREAMS! ✨🏆A moment of pride, passion and perseverance for Shravan Vidyadham! ❤️A...
20/08/2026

🏆✨ FROM TALUKA CHAMPIONS TO STATE-LEVEL DREAMS! ✨🏆

A moment of pride, passion and perseverance for Shravan Vidyadham! ❤️

At the 70th School Games 2025–26, our Class 8 English Medium stars
🌟 Dharmi Rakeshbhai Mistry
🌟 Nidhi Akhilesh Gond
proudly represented the Bharuch Taluka U-14 Girls Kabaddi Team.

🔥 And what a victory!
The Bharuch Taluka U-14 Girls Team emerged as the District Champions 🥇, securing 1st Place on 18th August 2026!

🎯 Taking the achievement one step further, *Dharmi Rakeshbhai Mistry* has been selected for the Bharuch District Team for the State-Level competition!

This is more than a victory—it is a celebration of teamwork, determination and the courage to dream bigger. 💪✨

🙏 A special note of gratitude to Coach *Bhumika Ma’am* for her constant guidance, dedicated training and encouragement that helped our young athletes shine on the mat. 🌟

💙 Shravan Vidyadham is proud of our young champions!
Keep playing. Keep believing. Keep achieving! 🏆🔥

શ્રવણ વિદ્યાધામ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી“શહીદોના બલિદાનને કરીએ શત શત નમન,*એકતા અને અખંડિતતા જાળવી, ઊંચું ...
15/08/2026

શ્રવણ વિદ્યાધામ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી
“શહીદોના બલિદાનને કરીએ શત શત નમન,
*એકતા અને અખંડિતતા જાળવી, ઊંચું રાખીએ આપણું વતન.”*
શ્રવણ વિદ્યાધામ ખાતે દેશભક્તિ અને ઉત્સાહભેર 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રવણ પરિવારની પરંપરા મુજબ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ.શેશાંગ દેગડવાલા હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી ઈશ્વરભાઈ સજ્જન તથા શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. શેશાંગ દેગડવાળા ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન શ્રી ઈશ્વરભાઈ સજ્જનનું પુષ્પગુચ્છ તથા મોમેન્ટો અર્પણ કરી હાર્દિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.
ધોરણ 6થી 12ના ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, નૃત્ય તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું.
મુખ્ય મહેમાન શ્રી ઈશ્વરભાઈ સજ્જને પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં વિદ્યાર્થીઓને સ્વદેશી વસ્તુઓના ઉપયોગનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણ દ્વારા જ્ઞાન અને સંસ્કાર પ્રાપ્ત કરી ભવિષ્યમાં ઉત્તમ નાગરિક બનવા, પોતાની નાગરિક ફરજો અને મૂલ્યોનું પાલન કરવા તથા વિકાસશીલ ભારતને વિકસિત ભારત બનાવવામાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. શેશાંગ દેગડવાળા પોતાના વિદ્યાર્થીકાળના સંસ્મરણો વાગોળી વિદ્યાર્થીઓ સાથે પોતાના અનુભવો વહેંચ્યા હતા. તેમણે શિક્ષણ અને વ્યવસાયના ક્ષેત્રે આગળ વધવા માટે જરૂરી મહેનત, દૃઢ સંકલ્પ અને સતત શીખવાની ભાવના અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રેરિત કર્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમથી શ્રવણ વિદ્યાધામના વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, સ્વદેશી ભાવના, સંસ્કાર અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવાની ભાવના વધુ પ્રબળ બની હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળા પરિવારના માર્ગદર્શન અને સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

15/08/2026

This year's Ganapati Bappa's theme at Shravan Vidyadham...
Happy Independence Day.

*"Beyond Art, Beyond Imagination—Where Creativity Inspires Awareness and Learning Creates Change."*At *Shravan Vidyadham...
08/08/2026

*"Beyond Art, Beyond Imagination—Where Creativity Inspires Awareness and Learning Creates Change."*

At *Shravan Vidyadham,* Bharuch, the Inter-House Collage Making Competition transformed creativity into a powerful medium of learning and awareness.

Inspired by contemporary themes such as Artificial Intelligence, Women's Safety, Environmental Sustainability, Books vs. Mobile Phones, India's Heritage, The World in 2050 etc.. students expressed thoughtful ideas through colours, images, and imagination.

Each collage reflected critical thinking, teamwork, creativity, and a deep understanding of today's world. More than an art activity, it encouraged students to become aware, responsible, and future-ready citizens who can express meaningful ideas with confidence.

*Competition Results:*

- *Std. 8: 🏆 Ajeya House* – Winner
- *Std. 9: 🏆 Tejas House* – Winner
- *Std. 10: 🏆 Vikrant House* – Winner

Heartiest congratulations to all the winners and sincere appreciation to every participant for showcasing exceptional creativity, teamwork, and awareness.

*Every collage told a story. Every idea sparked a conversation. Every creation became a step towards a brighter tomorrow.*

*શ્રવણ વિદ્યા ધામ, ભરૂચ - દેશભક્તિ ગીત સ્પર્ધા  🇮🇳🎤*દેશભક્તિ ગીત* 🎵 એટલે એવું સંગીતમય કાવ્ય જે આપણા દિલમાં દેશ પ્રત્યે ❤...
08/08/2026

*શ્રવણ વિદ્યા ધામ, ભરૂચ - દેશભક્તિ ગીત સ્પર્ધા 🇮🇳🎤

*દેશભક્તિ ગીત* 🎵 એટલે એવું સંગીતમય કાવ્ય જે આપણા દિલમાં દેશ પ્રત્યે ❤️ પ્રેમ, 🙏 માન, 🤝 વફાદારી અને 💪 બલિદાનની ભાવના જગાડે છે.

આ જ ભાવનાને વરવા *શ્રવણ વિદ્યા ધામ, ભરૂચ - ગુજરાતી માધ્યમ* 🏫 ખાતે *ધોરણ 1 થી 5* ના વિભાગ માટે *દેશભક્તિ ગીત સ્પર્ધા* નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. 🎉

*સ્પર્ધાની વિશેષતાઓ* ✨

*1. ભાગીદારી* 👫
સ્પર્ધામાં કુલ *70 વિદ્યાર્થીઓએ* ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કુલ *9 ટીમ* ના બાળકોએ સમૂહ ગીત 🇮🇳 સુરીલા સૂર અને તાલમાં રજૂ કર્યા. દરેક ટીમે દેશભક્તિના ગીતો દ્વારા પ્રેક્ષકોના દિલ જીતી લીધા. 👏

*2. નિર્ણાયકો* 👩‍⚖️
સ્પર્ધાના નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા:
1. *ફુલમીકાબેન પટેલ* 🌟 - શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની અને પ્રખ્યાત ગાયક કલાકાર
2. *ચૈતાલીબેન શાહ* ✨ - વિશેષ ઉપસ્થિતિ

*3. કાર્યક્રમ સંચાલન* 🎙️
આખા કાર્યક્રમનું સુદર સંચાલન શાળાની શિક્ષિકા *સ્વાતિબેન પટેલ* દ્વારા કરવામાં આવ્યું.

*સ્પર્ધાનો હેતુ* 🎯
આવી સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં નીચેની ભાવનાઓ વિકસે છે:
*🙏 માન-સન્માન, 🇮🇳 દેશભક્તિ, 🤝 રાષ્ટ્રીય એકતા અને 💪 દેશદાઝ*

બાળકોના દેશપ્રેમથી ભરેલા સૂર સાંભળીને સમગ્ર શાળાનું વાતાવરણ દેશભક્તિમય 🇮🇳 બની ગયું હતું.

*"વંદે માતરમ્"* 🇮🇳🙏

શ્રવણ વિદ્યાધામ, ભરૂચ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી: ગુરુવંદનથી ગુંજ્યું સમગ્ર પરિસરભરૂચ: શ્રવણ વિદ્યાધામ ખાતે ભારતીય સ...
29/07/2026

શ્રવણ વિદ્યાધામ, ભરૂચ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી: ગુરુવંદનથી ગુંજ્યું સમગ્ર પરિસર
ભરૂચ: શ્રવણ વિદ્યાધામ ખાતે ભારતીય સંસ્કૃતિના પવિત્ર પર્વ ગુરુપૂર્ણિમા નિમિત્તે ભવ્ય અને ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને મંગલમય બની ગયું હતું.
કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ ગુરુજનોનું કુમકુમ તિલક કરીને તથા પુષ્પ અર્પણ કરી સન્માનપૂર્વક પૂજન કર્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા ભજનોએ સૌને ભક્તિભાવમાં લીન કરી દીધા હતા.
વિદ્યાર્થીઓએ પોતાના પ્રેરણાદાયી વક્તવ્યોમાં ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી તેમજ ગુરુના મહિમા, જીવનમાં તેમના અવિસ્મરણીય યોગદાન અને ભારતીય સંસ્કૃતિમાં ગુરુના સર્વોચ્ચ સ્થાન અંગે સુંદર વિચારો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુરુભક્તિ અને સંસ્કારનું અનોખું વાતાવરણ સર્જાયું હતું.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે સૌએ ગુરુજનોના આશીર્વાદ મેળવી જીવનમાં જ્ઞાન, સંસ્કાર અને સદાચારના માર્ગે આગળ વધવાનો સંકલ્પ કર્યો હતો.
આવો કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં ગુરુ પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થયો હતો. :::

Winning isn't everything; giving your best is what truly defines a champion.Our school's U-14 and U-17 girls' Kabaddi te...
23/07/2026

Winning isn't everything; giving your best is what truly defines a champion.

Our school's U-14 and U-17 girls' Kabaddi teams along with the U-14 boys' team, (from both the Gujarati and English Medium), participated in the 70th School Games 2026–27 (Taluka Level).

We are proud to announce that:

U-14 English Medium Girls' Team secured 3rd Place at the Taluka Level.

U-14 Gujarati Medium Girls' Team secured 4th Place at the Taluka Level.

The U-14 Boys' Team also participated enthusiastically and displayed remarkable sportsmanship, teamwork, and determination throughout the tournament.

We are also delighted to share that the following Class 8 English Medium students have been selected to represent the district at the District Level Kabaddi Tournament:

1. Nidhi Akhilesh Gond

2. Dharmi Rakeshbhai Mistry

The entire school family extends its heartfelt congratulations to all the participating students and wishes them continued success as they strive to bring more laurels to our school.

Address

Shravan Vidyadham, Drive Hedgevar Marg, Link Road, Shravan Chokdi
Bharuch
392001

Opening Hours

Monday 7:30am - 5:30pm
Tuesday 7:30am - 5:30pm
Wednesday 7:30am - 5:30pm
Thursday 7:30am - 5:30pm
Friday 7:30am - 5:30pm
Saturday 7:30am - 3pm

Telephone

02642-239525

Alerts

Be the first to know and let us send you an email when Shravan Vidyadham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shravan Vidyadham:

Shortcuts

Share

Category