Bharuch Fire Safety & Disaster Management Institute

Bharuch Fire Safety & Disaster Management Institute Welcome to Bharuch Fire, Safety and Disaster Management Institute, the authorized training provider

Admissions open.Contact for inquiries:-6353447213આર્ટ્સ કોમર્સ કે સાયન્સ... એમ કોઈ પણ પ્રવાહ માં પાસ થયેલ વિદ્યાર્થીઓ મા...
03/08/2019

Admissions open.
Contact for inquiries:-6353447213

આર્ટ્સ કોમર્સ કે સાયન્સ... એમ કોઈ પણ પ્રવાહ માં પાસ થયેલ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક...
ધોરણ -10 પાસ થયેલ વિધાર્થીઓ માટે સર્ટીફીકેટ કોર્સ...
કોઈ પણ પ્રવાહમાં ધોરણ -12 પાસ થયેલ વિધાર્થીઓ માટે ડિપ્લોમાં કોર્સ...
કોઈ પણ પ્રવાહ માં સ્નાતક કે પછી એન્જીનીયરીંગ માં ડિપ્લોમા કરેલ વિધાર્થીઓ માટે પોસ્ટ ડિપ્લોમાં કોર્ષ...

સરકાર માન્ય.... બધાજ કોર્સ....

Honourable Chairman & Director of Gujarat Fire & Safety Institute, received   "Regional Training Provider Certificate" f...
03/07/2019

Honourable Chairman & Director of Gujarat Fire & Safety Institute, received "Regional Training Provider Certificate" from Principal Director of MSME CDGI .
Many many congratulations sir..

ગુજરાત સરકાર દ્વારા આવનાર દિવસો મા ફાયર એન્ડ સેફટી મા મોટી ભરતી...
27/06/2019

ગુજરાત સરકાર દ્વારા આવનાર દિવસો મા ફાયર એન્ડ સેફટી મા મોટી ભરતી...

School safety awareness drive by Bharuch Fire Safety & Disaster Management Institute at Ascent school, Ankleshwar.
18/06/2019

School safety awareness drive by Bharuch Fire Safety & Disaster Management Institute at Ascent school, Ankleshwar.

આર્ટ્સ/ કોમર્સ/ સાયન્સ... કોઈ પણ ક્ષેત્રનાં વિધાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન.....      આવો આજે જ ભરૂચ ફાયર સેફટી ડિઝા...
02/01/2019

આર્ટ્સ/ કોમર્સ/ સાયન્સ... કોઈ પણ ક્ષેત્રનાં વિધાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન.....

આવો આજે જ ભરૂચ ફાયર સેફટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ(BFSDMI)ની મુલાકાત લઇ મિનિસ્ટ્રી ઓફ માઇક્રો,સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝ (MSME)ગવર્નમેન્ટ ઓફ ઇન્ડીયા સ્થાપિત એમ.એસ.એમ.ઇ ટેકનોલોજી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા મંજૂર થયેલ ફાયર એન્ડ સેફ્ટીના ટૂંકાગાળાના વિવિધ કોર્ષ વિશેની યોગ્ય જાણકારી મેળવી કોર્ષમાં જોડાઇ પોતાની કારકીર્દી બનાવો. કોર્ષ પૂર્ણ થયા બાદ સંસ્થા તરફથી વિધાર્થીઓને નોકરી મેળવવા તેમજ માન સાથે દેશસેવા કરવા માટે પૂરતી મદદ કરવામાં આવે છે. સરકારશ્રી ના વિભાગ દ્વારા નોકરી મળી રહે તે માટે એમએસએમઇ સંપર્ક (MSME SAMPARK) પોર્ટલ બનાવેલ છે.જે વિધાર્થીઓને સરકારી તેમજ ખાનગી ક્ષેત્રોમાં નોકરી મેળવવા માટેનું પ્લેટફોર્મ પુરુ પાડે છે.જેથી કોર્ષ પૂર્ણ કર્યા બાદ દેશ-વિદેશમાં સરકારી તેમજ ખાનગી ક્ષેત્રોમાં પોતાની લાયકાત મુજબ સરળતાથી યોગ્ય હોદ્દા પર નોકરી મેળવી શકે છે તો આવો આજે જ સંસ્થાની રૂબરૂ મુલાકાત લો.
ભરૂચ ફાયર સેફટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ(BFSDMI),
કોલેજ રોડ,
ભરૂચ
મો. 6353447213/
7405201010.

Admission open ..Inform your friends...colleagues and all who require admission in fire safety related  courses For inqu...
22/12/2018

Admission open ..

Inform your friends...colleagues and all who require admission in fire safety related courses

For inquiry contact :-

6353447213.

Welcome to Bharuch Fire, Safety and Disaster Management Institute, the authorized training provider of FSDMI ( Fire, Saf...
22/12/2018

Welcome to Bharuch Fire, Safety and Disaster Management Institute, the authorized training provider of FSDMI ( Fire, Safety, Disaster Management Institute ), the National training partner of MSME ( Ministry of micro, small and medium enterprises ) Government of India.
A FSDMI is technically collaborated with one of the largest and reputed university Mewar University, Approved by UGC, AICTE, D.E.B Joint Committee and HRD Govt. of India, New Delhi.
For Today’s Generation, Fire & Safety engineering presents an opportunity where there is very high demand from various industries in India and gulf countries, where job options are tremendous and job security absolute.
Fire & safety engineering is a field to which all aspects of scientific & technical knowledge pertaining to the safety are linked.
Disaster management contains equal importance like taking medicine is important for a disease. Earthquakes, floods, landslides, volcanoes, hurricanes, tornados, t-sunami and other such hazards are natural disasters that have led to colossal loss of property and lives since ancient times. Man made disasters are those disasters that may be smaller in magnitude but have increased in frequency with all the development and advancement.
It is our privilege to welcome the new batch of students and we are confident that the academy will present a pleasant environment with strong educational and placement support for all ambitious students to become successful fire and safety engineers.

Address

Shop No. 6; Paradise Complex , Above Hotel Dew Drop, College Road Bholav, Bharuch
Bharuch
392001

Telephone

+916353447213

Website

Alerts

Be the first to know and let us send you an email when Bharuch Fire Safety & Disaster Management Institute posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Bharuch Fire Safety & Disaster Management Institute:

Shortcuts

Share

Category