12/08/2016
કોઈપણ શાખામાં સ્નાતક થયા પછી તરત નોકરીની તક આપતો એકમાત્ર અભ્યાસક્રમ
ભરૂચ જિલ્લામાં ૧૫૦૦૦ નાના મોટા ઉધ્યોગો છે ઉપરાંત લગભગ ૨૦૦૦ જેટલી બેંક, ઇંસ્યુરન્શ, રિટેલ મોલ વગેરે આવેલ છે. જે નોકરી માટે વિપુલ તકો પૂરી પાડે છે પરંતુ મોટાભાગના સ્નાતકો પાસે અનુભવ અને જરૂરી કૌશલ્ય હોતું નથી.
ઉધ્યોગો તથા વ્યાપારને ધ્યાનમાં રાખી સ્નાતક યુવાન ને માટે ભારત સરકાર દ્વારા અભ્યાસ સાથે અનુભવ મળી શકે એવા પોસ્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અભ્યાસક્રમ Tata Institute of Social Sciences ના સહકારથી શરૂ કરેલ છે જેમાં અઠવાડિયામાં એક દિવસ ક્લાસમાં ભણવાનુ અને પાંચ દિવસ કામ કરી અનુભવ મેળવવાનો તથા કમાવવાનું હોય છે. હાલ TISS દ્વારા ભરૂચ ખાતે બે કોર્સ ઉપલબ્ધ છે
(૧) PG Diploma course in HR & ADMIN (૨) PG Diploma course in Sales & Marketing
આ કોર્સ યુજીસી માન્ય છે જે વિદ્યાર્થી આ કોર્સમાં પ્રવેશ મેળવે તેમને અભ્યાસની સાથે અનુભવ કંપની / બેન્ક / મોલમાં આપવામાં આવે છે. વધુમાં આ કોર્સ નોકરી કરતા લોકો તેમની ચાલુ નોકરીની સાથે કરી શકશે, જેથી પ્રમોશન માટેની યોગ્યતા પણ પ્રાપ્ત થશે.
કોર્સ ની ખાસીયત:
૧. આ કોર્સ કોઈ કોલેજ કે યુનિવર્સીટી એ નહિ પણ સરકારે એટલે કે UGC દ્વારા બનાવેલો છે.
૨. આ કોર્સ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને તુરત જ નોકરી અથવા રોજગારી આપવામાં આવે છે.
૩. આ કોર્સ કરતા વિદ્યાર્થી ભણતાની સાથે સાથે જ કમાતો પણ થઇ જાય છે.
૪. વિદ્યાર્થી પોતાની કમાણી માંથી જ પોતાની ફી ભરી શકે છે, ઉપરાંત વધારાની આવક પણ મેળવી શકે છે. જેથી તે સ્વનિર્ભર બને છે.
૫. વિદ્યાર્થી ભણવાની સાથે સાથે અનુભવ પણ મેળવે છે અને જરૂરી કૌશલ્ય પ્રાપ્ત કરે છે. જે તેને વિદેશ ભણવા કે કમાવા જવા માં ખૂબ જ મદદરૂપ નીવડે છે.
૬. વિદ્યાર્થી આ કોર્સ કર્યા બાદ તુરત જ ફૂલ ટાઇમ જોબ મેળવી શકે છે, તદુપરાંત દ્વારા કોર્સ કર્યા પછી જોબ આસ્સિસ્ટન્સ પણ આપવામાં આવે છે.
૭. સાથે ભણતા બીજા વિદ્યાર્થીઓ કે જેઓ નોકરીમાં વધુ અનુભવી છે તેમની પાસેથી અભ્યાસક્રમ ઉપરાંત જ્ઞાન મેળવી શકાય છે.
પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ પ્રવેશ પ્રક્રિયા:
૧. વિદ્યાર્થી એ રૂ. 10 ના મુલ્યનું એપ્લીકેશન ફોર્મ TISS-Bharuch ખાતે થી મેળવી ભરવાનું રહેશે.
૨. એડમિશન સીટ ફક્ત 3૦ હોવાથી એટલા જ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે.
પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ ના ફોર્મ તથા એડમિશન મેળવવા સંપર્ક:
Tata Institute of Social Sciences -SVE,
C/o, Shantiniketan, 405-09, Orion Arcade, Near INOX Theatre, Zadeshwar Road, Bharuch
Call: 02642-225049 / 9033618103
E-mail: [email protected]
Web : www.sve.tiss.edu/shantiniketan
ખાસ સુચના:
BBA/B.Com/BA પછી તુરત જ રોજગારી અને ભણતર બંને આપતો આ એક માત્ર કોર્સ છે. તો એના માટે વેહલા તે પેહલા ના ધોરણે તરત જ ફોર્મ મેળવી લેવા વિનંતી છે. અથવા આ મેસેજ બને તેટલો વધુ ફોરવર્ડ કરો કોઈ ની લાઈફ બની શકે છે.
SHANTINIKETAN Bharuch-Ankleshwar being an industrial hub of Gujarat region, skilled man-power is a very big challenge. The full time UG and PG courses under the conventional University education system could not impart industry relevant skills , so the students having UG or PG degree are n...