Pariej HIGH School

Pariej HIGH School STUDY providing best educaion to students

What is next after 10th (SSC)
12/04/2023

What is next after 10th (SSC)

21/01/2023
04/06/2022

અસ્સલામુ અલયકુમ વ.વ.

આજે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનુ પરિણામ જાહેર થયું જેમાં ધી પરીએજ હાઈસ્કૂલ નુ પરિણામ ૯૨.૩૫% લાવી‌ વિધાર્થીઓએ શાળાનુ અને પરીએજ ‌ગામનુ નામ રોશન કર્યું છે.જેમા ટોપ ૧૦મા નીચેના વિધાર્થીઓએ પોતાની સિધ્ધિ હાંસલ કરી છે..

૧.પટેલ સાદિકા અબ્દુલહક..89.14%
૨.પટેલ સાહિસ્તા ઈકબાલ..85.00%
૩.જોખમા આતીકા અબ્દુલ..84.71%
૪.ઈન્દ્રાત મહંમદઝૈદ અકબર.81.43
૫.પટેલ‌ સમીરા શબ્બીર..79.86%
૬.બાલા સાઈમા શબ્બીર..78.43%
૭.મથાર વસીમા મુબારક..75.71%
૮.પટેલ હબીબા દિલાવર..74.86%
૯.પટેલ યહયા ઈલ્યાસ...72.43%
૧૦.મન્સુરી સાઈમાંબાનુ રફીકભાઈ..72.43%

Copy from Suhail sir

30/06/2020

નું ગૌરવ.
Must Read & Share with your friends.
💐👇💐👇💐👇💐👇💐👇💐👇💐👇💐👇💐
દર વર્ષે #પ્રોગ્રેસીવ_મુસ્લિમ_એજયુકેશન_ટ્રસ્ટ કોઈ પણ જાતિ, સંપ્રદાય કે મસલકને ઘ્યાનમાં લીધા વિના સમગ્ર ગુજરાત માંથી તેજસ્વી મુસ્લિમ વિદ્યાર્થીઓને તેમના દ્વારા ચલાવવામાં આવતી "CA Adoption" યોજના અંતર્ગત પસંદ કરેછે.
આ યોજના અંતર્ગત ગુજરાત ભરમાંથી ૭૦℅થી વધુ ગુણ મેળવેલ ૨૭૮ જેટલા ભાગ લીધેલ વિદ્યાર્થીઓ પૈકીના ૧૧૯ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા, જે પૈકી ના ૭ પૈકીના બધા જ વિદ્યાર્થીઓ ઈન્ટરવ્યૂ માટે ક્વૉલિફાયડ થયા હતા.
ત્યારબાદની પ્રક્રિયાના ભાગ સ્વરૂપે (૧) ટેક્નિકલ (૨) પર્સનાલિટી જેવા બંને ઈન્ટરવ્યૂમાં આ ૭ પૈકીના ૪ વિદ્યાર્થીઓની પસંદગી થયેલ છે.

1- Tahir Chithra.
2- Muhammad Dara.
3- Fuzel
4- SAAD GOPI

આ માટે શાળા તેમજ મંડળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે વધુમાં તેઓ સફળતાના શિખર સર કરે તેવી પાક પરવરદિગાર થી દીલી દૂઆઓ...

Congratulations
21/04/2020

Congratulations

One more diamond from PARIEJ HIGH SCHOOL હા, હવે તમે મને ડોક્ટર સાજીદ ડાય કહી શકો છો,5 વર્ષ અને 8 મહિનાના મારા સંશોધન પછ...
01/07/2019

One more diamond from PARIEJ HIGH SCHOOL

હા, હવે તમે મને ડોક્ટર સાજીદ ડાય કહી શકો છો,5 વર્ષ અને 8 મહિનાના મારા સંશોધન પછી અંતે મને ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ દ્વારા પી.એચ.ડી. ની ડીગ્રી આપવામા આવી,આભાર વ્યક્ત કરવાની લીસ્ટ ઘણી લાંબી છે જે અહીં રજુ કરવી શક્ય નથી.બસ જે પણ નામી અનામી લોકોએ મારા સંશોધનના વર્ષો દરમિયાન જે મને મદદ કરી છે એમનો આ નાચીજ આજે દિલથી આભાર વ્યકત કરે છે.એક વાત આપને શેર કરતા આનંદ અને ગૌરવની લાગણી થાય છે કે, મારા જાણ પ્રમાણે સમગ્ર ગુજરાતની મારી કોમ્યુનીટી (વોહરા પટેલ કોમ્યુનીટી)મા આજ સુધી સાયકોલોજીમા પી.એચ.ડી. કરનાર હું પ્રથમ હોઈશ.આશા રાખું આ યાદીમા બીજા અનેક નામો ઉમેરાય.

International Yoga Day  Pariej high School Pariej
21/06/2019

International Yoga Day

Pariej high School Pariej

31/05/2018

​*ધી પરીએજ હાઈસ્કૂલ,પરીએજ*
HSC સામાન્ય પ્રવાહ પરિણામ
*100%*
*🌷પ્રથમ - દરા અફરોઝા સઈદ:81.29%,98.21PR*
*🌷દ્વિતીય - બાલા મેહજબીન મુસ્તાક :79.00%, 97.24PR*
*🌷ત્રુતિય - ખલીફા શેહરીનબાનું ઇમરાન:78.57%,97.02PR*
શિક્ષક મિત્રો અને તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન 💯💯💯💯🦋🦋🦋🦋🦋🦋
👍👍👍👍👍👍👍👍👍

PARIEH HIGH SCHOOL - CELEBRATING INDEPENDENCE DAY OF INDIA 2017
15/08/2017

PARIEH HIGH SCHOOL - CELEBRATING INDEPENDENCE DAY OF INDIA 2017

Congratulations brother....
20/07/2017

Congratulations brother....

Address

A P : PARIEJ . Main Road/pariej
Bharuch
392020

Alerts

Be the first to know and let us send you an email when Pariej HIGH School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Pariej HIGH School:

Shortcuts

Share

Category