Primary School, Juna Tavra. Bharuch.

Primary School, Juna Tavra. Bharuch. Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Primary School, Juna Tavra. Bharuch., Elementary School, At post-juna tavra, Bharuch.

26/09/2025

આજરોજ પીએમ શ્રી પ્રાથમિક શાળા જુના તવરા માં શાળા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓએ બનાવેલા 60 પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું. જુના તવરા ગામના સરપંચ શ્રીમતી જાગૃતીબેન પૃથ્વીરાજસિંહ પરમારે પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે એસએમસી ના સભ્યો તથા વાલીશ્રીઓએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો. વિદ્યાર્થીઓએ સ્વ પ્રયત્ને કાર્યાન્વિત અને આકર્ષક ગણિત વિજ્ઞાન અને પર્યાવરણને લગતા મોડેલ બનાવ્યા તથા તેનું પ્રદર્શન કર્યું. ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લઈને તેઓએ ખૂબ જ ઉત્સાહ અનુભવ્યો. પોતાની જાતે મોડેલ તૈયાર કરીને તેમની સર્જનાત્મકતા, વિષય પ્રત્યેનો અભિગમ, રસ અને રુચિ નો વિકાસ થાય તે હેતુથી યોજાયેલ પ્રદર્શન સફળતાપૂર્વક સંપન્ન થયુ.

05/09/2025

શિક્ષક દિન ની ઉજવણી.... સ્વશાશન

20/07/2025

બાળ સંસદ 2025

18/07/2025

લાઈફસ્કીલ બાળમેળો ધોરણ 6 થી 8

12/07/2025

આનંદદાયી શનિવાર 1

Address

At Post-juna Tavra
Bharuch
392011

Website

Alerts

Be the first to know and let us send you an email when Primary School, Juna Tavra. Bharuch. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share