Maharaj Shree KGM Vidhyalaya, Zadeshwar

Maharaj Shree KGM Vidhyalaya, Zadeshwar Maharaj Shree KGM vidhyalaya, Zadeshwar is the school runs under the management of shri Zadeshwar Vibhaag Kelavni Mandal.

School gives education from Pre-Primary to Higher Secondary (Science & Commerce)

નહિ માફ નીચું નિશાન 🎯ધોરણ - ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓનો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ આજરોજ તારીખ 20/12/2...
20/12/2025

નહિ માફ નીચું નિશાન 🎯

ધોરણ - ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓનો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ આજરોજ તારીખ 20/12/2025 થી તેઓના દરેક વિષયના 100 માર્કસના ટેસ્ટની શરૂઆત કરી જેનું આયોજન તારીખ 19/02/2026 સુધીનું કરવામાં આવેલ છે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ દરેક વિષયના કુલ 15+ ટેસ્ટ આપશે.જેમાં બોર્ડ દ્વારા અનુસરવામાં આવતી દરેક ગાઇડલાઈન્સનું પાલન કરવામાં આવનાર છે. તેના અંશ રૂપ કેટલીક તસવીરો .....

તારીખ 12/12/2025 ના રોજ મહારાજ શ્રી કેજીએમ વિદ્યાલય  ઝાડેશ્વર ભરૂચ     (વિજ્ઞાન પ્રવાહ) ના વિદ્યાર્થીઓની P.P.SAVANI યુની...
16/12/2025

તારીખ 12/12/2025 ના રોજ મહારાજ શ્રી કેજીએમ વિદ્યાલય ઝાડેશ્વર ભરૂચ (વિજ્ઞાન પ્રવાહ) ના વિદ્યાર્થીઓની P.P.SAVANI યુનીવર્સીટી ખાતે વિઝીટની ગોઠવણ કરવામાં આવેલ હતી જેમાં વિદ્યાર્થીઓને ધોરણ – ૧૨ પછીની કારકિર્દીનું માર્ગદર્શન આપવામાં આવ્યું, કેમ્પસની શોર્ટ વિઝીટ કરાવવામાં આવી તેમજ PRACTICAL DEMO આપીને સમજણ આપવામાં આવી. જેના અંશરૂપ કેટલીક તસ્વીરો . . . .🙏 P P Savani University

🌟 *Guidance Seminar for Std. 11 & 12 Students* *(Science Stream)*🌟🏫 Maharaj Shri KGM Vidhyalay, (Science Stream)  organi...
01/10/2025

🌟 *Guidance Seminar for Std. 11 & 12 Students* *(Science Stream)*🌟

🏫 Maharaj Shri KGM Vidhyalay, (Science Stream) organized a guidance seminar for our Std. 11 & 12 students to help them prepare for their future.
🔹 Expert speakers interacted
with students about:

🎓 Choosing the right degree.
and career paths after
Std. 11-12.
💡 The growing importance of
*skill-based careers* in
today’s world.
✍️ Smart *study techniques*
to score higher marks in
board exams.

• The seminar aimed to *motivate students,* clear their doubts, and guide them towards a brighter academic and professional future.

📚 Our school continues to focus not only on *strong exam preparation* but also on *life skills* that empower students to succeed beyond classrooms.

*‘Mind Energy Training’ સાથે ધો. 11-12 સાયન્સમાં ઉત્તમ પરિણામ મેળવવાનો અવસર!* 💡📚✨🎯🚀• વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક અને વ્...
26/09/2025

*‘Mind Energy Training’ સાથે ધો. 11-12 સાયન્સમાં ઉત્તમ પરિણામ મેળવવાનો અવસર!* 💡📚✨🎯🚀

• વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક અને વ્યક્તિગત વિકાસમાં નવી દિશા તરફ માર્ગદર્શન આપવું ખૂબ જ જરૂરી છે તેથી Maharaj shree kgm vidhyalaya science stream zadeshwar bharuch ‘Mind Energy Training’નું આયોજન કરવામાં આવ્યું હતું.
• ⁠ આ તાલીમ માનસિક શક્તિનો ઉપયોગ કરવા 🧠, એકાગ્રતા વધારવા 🎯 અને ભવિષ્યના પડકારો માટે વિદ્યાર્થીઓને સશક્ત બનાવવા માટે એકંદર હકારાત્મકતાને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત હતી. 🌟
• ⁠અમે માનીએ છીએ કે મનની ઊર્જાનું સંવર્ધન એ સાચી સંભાવનાને ઉજાગર કરવાની ચાવી છે 🔑, અને આ કાર્યક્રમ સર્વાંગી શિક્ષણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ પગલું છે. 🚀
આ કાર્યક્રમને સફળ બનાવનારા તમામ વિદ્યાર્થીઓ અને માનનીય મહેમાનનો ખૂબ ખૂબ આભાર! 🙏

તારીખ 04/09/2025,ના રોજ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં ધોરણ - ૧૧ માં અભ્યાસ કરતા  વિદ્યાર્થીઓના વાલીઓ સાથે વિજ્ઞાન પ્રવાહના ડ...
04/09/2025

તારીખ 04/09/2025,ના રોજ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં ધોરણ - ૧૧ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ સાથે વિજ્ઞાન પ્રવાહના ડાયરેક્ટર શ્રી સાગર શેલત સાહેબે વન ટુ વન પર્સનલ મીટીંગ કરી હતી અને વિદ્યાર્થીઓ-વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ આપ્યું હતું તેમજ અભ્યાસ ને લગતું માર્ગદર્શન આપ્યું હતું જેના અંશરૂપ કેટલીક તસવીરો

મહારાજ શ્રી કે.જી.એમ વિદ્યાલય(વિજ્ઞાન પ્રવાહ), ઝાડેશ્વર ના સેક્શન ડાયરેક્ટર  સાગર પી. શેલત દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 ...
04/09/2025

મહારાજ શ્રી કે.જી.એમ વિદ્યાલય(વિજ્ઞાન પ્રવાહ), ઝાડેશ્વર ના સેક્શન ડાયરેક્ટર સાગર પી. શેલત દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માં ધોરણ-૧૨ ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓના વાલીઓ સાથે તેમના રીઝલ્ટના લક્ષ્યને અનુલક્ષીને વન ટુ વન મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓને ચાલુ શૈક્ષણિક વર્ષ માં અત્યાર સુધી લેવાયેલા વીકલી ટેસ્ટના માર્ક્સની ટકાવારી બતાવી વિદ્યાર્થીના ટાર્ગેટ મુજબ કેટલું વાંચન અને વિષય પ્રમાણે કેટલી મેહનત કરવી એની જાણકારી આપવામાં આવી. જેના અંશરૂપ કેટલીક તસ્વીરો

01/09/2025

🎯 *JEE / NEET with Consistent Practice!*

✨ _“One exam closer to your Medical or IIT Dream!”_ ✨

👩‍🎓અમે વિદ્યાર્થીઓને *JEE / NEET* જેવી પ્રતિસ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ માર્ગદર્શન આપી રહ્યા છીએ. 👩‍🎓

દર મહિને અમે *પ્રેક્ટિસ એક્ઝામ* આયોજિત કરીએ છીએ, જેથી વિદ્યાર્થીઓને ✍️ *પોતાના જ્ઞાનને આંકવાની તક મળે અને 🎯 સમયસર સુધારણા કરી શકે.*

📚🔑 *દરેક મહિને નવી તક – સફળતા તરફ એક પગલું આગળ!* 🚀🌟

🥳*Congratulations Bhavya Prajapati!*🥳🏅 We are extremely proud to announce that *Bhavya (in 11th Science)* from our schoo...
25/08/2025

🥳*Congratulations Bhavya Prajapati!*🥳

🏅 We are extremely proud to announce that *Bhavya (in 11th Science)* from our school has secured the *3rd Rank* 🏆 in the *Model Making Competition: Chandrayan 3* at *State level* 🎉

🌟 This remarkable achievement is even more special as the *event was graced and judged by an eminent ISRO Scientist* 👨🚀🔭, adding great prestige and value to the competition.
💪 Your talent, knowledge and passion have truly paid off. You are an inspiration to your peers 👏🎓 and a shining star of our school. ✨⭐

🚀 We wish you continued success in all your future endeavors and hope you keep reaching greater heights! 🌍🌠

— _With Pride & Best Wishes_,
🏫 *From the science team of Maharaj Shree K.G.M. Vidhyalay.*

🎉 *Congratulations Durva & Moksh once again!* 🎉We are proud to announce that our talented students have once again broug...
25/08/2025

🎉 *Congratulations Durva & Moksh once again!* 🎉

We are proud to announce that our talented students have once again brought glory to our school! 🌟

✨ *Vatalia Durva Prashantkumar* (Std. 11, Science) has secured *2nd Rank* 🥈 in *Kala Mahakumbh 2025-26* (District Level - Bharat Natyam) 💃🎭.
✨ *Moksh Parekh* (Std. 11, Science) has emerged as *a winner* in *SGFI Games (Karate)*🥋🥇, showcasing remarkable strength, discipline, and determination.

👏 Both *Durva and Moksh* are _not only excelling in their respective art forms and sports, but are also among the most consistent achievers, frequently winning top ranks in every competition they participate in._ 🌟

Keep Shining like this ✨🌸
— _With Pride & Best Wishes,_
🏫 *From the science team of Maharaj Shree K.G.M. Vidhyalay.*

🌟 *કરિયર માર્ગદર્શન સેમિનાર** Shree KGM Vidhyalay**(Science Stream)*🌟*“માત્ર માર્ક્સ નહીં, સાચા સફળતાના માર્ગ પર આગળ વધો...
22/08/2025

🌟 *કરિયર માર્ગદર્શન સેમિનાર*
* Shree KGM Vidhyalay**(Science Stream)*🌟

*“માત્ર માર્ક્સ નહીં, સાચા સફળતાના માર્ગ પર આગળ વધો!”*

📚 આજે અમારી શાળામાં *કર્ણાવતી યુનિવર્સિટી* ના *નૈતિક સર અને સુખેન્દુ સર* દ્વારા ધોરણ ૧૧-૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ માટે *વિશેષ કરિયર માર્ગદર્શક સેમિનાર યોજાયો*.

🎯 *મુખ્ય સંદેશ:*
👉 જીવનમાં સફળતા માટે માત્ર માર્ક્સથી વધુ કૌશલ્ય જરૂરી છે.
👉 *“Knowledge + Skills + Positive Attitude* = Bright Career!” 💡

🚀 આ સેમિનારમાં વિદ્યાર્થીઓને જાણવા મળ્યું કે સાયન્સ પછીના માર્ગો માત્ર એન્જિનિયરિંગ કે મેડિકલ સુધી સીમિત નથી પરંતુ સંશોધન, ટેકનોલોજી, ડિઝાઇન, સ્ટાર્ટઅપ્સથી લઈને મેનેજમેન્ટ અને અનેક નવા એવન્યુઝ પણ ખુલ્લાં છે.

*મહારાજ શ્રી કે. જી. એમ. વિદ્યાલય: જ્યાં શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું નથી, જીવન માટે તૈયાર કરે છે! 🌱

🎉 *હાર્દિક અભિનંદન મોક્ષ અમિતભાઈ પારેખ!* 🥳✨🎼*કલા મહાકુંભ* ની *તબલા વાદન* 🥁 સ્પર્ધામાં *દ્વિતીય સ્થાન* મેળવ્યા પછી, તા. ૦...
11/08/2025

🎉 *હાર્દિક અભિનંદન મોક્ષ અમિતભાઈ પારેખ!* 🥳✨

🎼*કલા મહાકુંભ* ની *તબલા વાદન* 🥁 સ્પર્ધામાં *દ્વિતીય સ્થાન* મેળવ્યા પછી, તા. ૦૮/૦૮/૨૦૨૫ ના રોજ યોજાયેલા *કલા ઉત્સવ* માં *તાલ વાદ્ય સંગીત વાદન* 🥁🎵 સ્પર્ધામાં *પ્રથમ સ્થાન* 🥇 પ્રાપ્ત કર્યુ છે.

👏 તમારી મહેનત 💪, પ્રતિભા 🎯 અને લગન 🔥 ની ઉજ્જવળ સિદ્ધિ પર ખૂબ ખૂબ અભિનંદન.
🌟 આવનારા સમયમાં તમે આવી જ સફળતાઓ હાંસલ કરતા રહો તેવી શુભકામનાઓ. 🙌💐

Address

Zadeshwar Village
Bharuch

Opening Hours

Monday 7:30am - 5pm
Tuesday 7:30am - 5pm
Wednesday 7:30am - 5pm
Thursday 7:30am - 5pm
Friday 7:30am - 5pm
Saturday 7:30am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Maharaj Shree KGM Vidhyalaya, Zadeshwar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category