R. K. Vakil Highschool - ILAV

Call Directions Website Contact the school

R. K. Vakil Highschool - ILAV Direct by Shree Adarsh Kelavni Mandal - ILAV

Happy Independence Day 🇮🇳 સંગીતમય વાતાવરણમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી, પંચમ કલાવૃંદ દ્વારા દેશભક્તિ અંગેના ગીત રજૂ કરાયા
15/08/2026

Happy Independence Day 🇮🇳
સંગીતમય વાતાવરણમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી, પંચમ કલાવૃંદ દ્વારા દેશભક્તિ અંગેના ગીત રજૂ કરાયા

13/08/2026
13/08/2026

હેમલતાબેન ટ્રસ્ટ દ્વારા સેવાકાર્ય...

હેમલતાબેન ચેરીટેબલ ટ્રસ્ટકે. એમ. ચોકસી પરિવારકોસંબા/સુરત તરફથી શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે યુનિફોર્મ અને ટ્રેકસૂટ વિ...
12/08/2026

હેમલતાબેન ચેરીટેબલ ટ્રસ્ટ
કે. એમ. ચોકસી પરિવાર
કોસંબા/સુરત
તરફથી
શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે યુનિફોર્મ અને ટ્રેકસૂટ વિતરણ કરવામાં આવ્યું
મંડળ અને શાળા પરિવાર તેમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે

મારી શાળા હરિયાળી શાળા🌳વૃક્ષારોપણ 🌳
12/08/2026

મારી શાળા હરિયાળી શાળા
🌳વૃક્ષારોપણ 🌳

30/07/2026
🌸 ગુરુપૂર્ણિમાની ભાવભેર ઉજવણી 🌸આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર. કે. વકીલ હાઈસ્કૂલ અને અલકાબેન પ્રાથમિક શાળા, ઇલાવ ખાતે ગુરુ...
30/07/2026

🌸 ગુરુપૂર્ણિમાની ભાવભેર ઉજવણી 🌸

આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર. કે. વકીલ હાઈસ્કૂલ અને અલકાબેન પ્રાથમિક શાળા, ઇલાવ ખાતે ગુરુપૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામાં આવી

આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તૃત્વ સ્પર્ધા, ગીત તથા બાળકૃતિ જેવી વિવિધ કૃતિઓ રજૂ કરી વિદ્યાર્થીઓએ સૌને મંત્રમુગ્ધ કર્યા.

આ પ્રસંગે શાળાના આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમાના પાવન પર્વનું મહત્વ, જીવનમાં ગુરુનું સ્થાન અને ગુરુ પ્રત્યે આદર-સન્માનની ભાવના અંગે સુંદર માર્ગદર્શન આપ્યું.

જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી ભરૂચ*જાગૃતિ સેમિનાર*સાઇબર સેફટી સેલ્ફ ડિફેન્સ SHE ટીમ સાથે સંવાદતેમજ વિદ્...
30/07/2026

જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી ભરૂચ

*જાગૃતિ સેમિનાર*

સાઇબર સેફટી
સેલ્ફ ડિફેન્સ
SHE ટીમ સાથે સંવાદ

તેમજ
વિદ્યાર્થીનીઓને ધોરણ 8 થી 12 માં પહેલો બીજો નંબર આવ્યો તેને એજ્યુકેશન કીટ આપવામાં આવી.

શ્રી ભાવેશભાઈ એમ. પટેલ તરફથી અમારી શાળાને વોટર કૂલર ભેટરૂપે અર્પણ કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ અને શાળા પરિવારની સુવિધા ...
22/07/2026

શ્રી ભાવેશભાઈ એમ. પટેલ તરફથી અમારી શાળાને વોટર કૂલર ભેટરૂપે અર્પણ કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ અને શાળા પરિવારની સુવિધા માટે કરવામાં આવેલ આ ઉમદા અને સેવાભાવી સહયોગ બદલ મંડળ તથા શાળા પરિવાર આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.

With Anandmurti Gurumaa – I just got recognised as one of their top fans! 🎉
22/07/2026

With Anandmurti Gurumaa – I just got recognised as one of their top fans! 🎉

Address

ILAV, Ta. Hansot
Bharuch
394810

Alerts

Be the first to know and let us send you an email when R. K. Vakil Highschool - ILAV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to R. K. Vakil Highschool - ILAV:

Shortcuts

Share

Category