Madni Primary School Tarsali

Madni Primary School Tarsali Madni Primary School Tarsali

  Celebration of 26th January Republic Festival at Madani Primary School managed by Shaikhul Islam Trust Tarsali
27/01/2026

Celebration of 26th January Republic Festival at Madani Primary School managed by Shaikhul Islam Trust Tarsali

15/08/2023
15/08/2023
મદની પ્રાથમિક શાળા નવી તરસાલી ભાલોદ૨૬મી જાન્યુઆરી આઝાદીના આ દીવ્ય પર્વ મા મદની પ્રાથમિક શાળા નવી તરસાલી મા ધ્વજ વંદન કાર...
27/01/2023

મદની પ્રાથમિક શાળા નવી તરસાલી ભાલોદ
૨૬મી જાન્યુઆરી આઝાદીના આ દીવ્ય પર્વ મા મદની પ્રાથમિક શાળા નવી તરસાલી મા ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો સાથે સાથે રંગારંગ કાર્યક્રમ પણ યોજાયો હતો
જેમા મુખ્ય મહેમાન તરીકે
ઝઘડિયા તાલુકાના લોકલાડીલા નેતા તેમજ અમારા તરસાલી ગામમા તમામ પર્વ ગમની ધડીહોય કે ખુશીનો અવસર હોય તમામ અવસરમા હાજરી આપનાર એવા શ્રીપ્રકાસભાઇ દેસાઇ સાહેબ
તથા ઝઘડીયા તાલુકાના ગામેગામ એમની સખાવતથી ઓડખાતા લોકોને નાત ઝાતના ભેદભાવ વિના મદદરૂપ થતા એવા સમાજસેવી શ્રીસૈયદ ઇમ્તિયાઝ અલી બાપુ સાહેબ તથા ભાલોદગામના આગેવાન શ્રી વિક્રમસીહ રાજ
આ મહાનુભાવોની ઉપસ્થીતીમા ધ્વજ વંદન તેમજ રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો
આસાછે આપલોકોના સહયોગથી આ મદની પ્રાથમિક શાળા વધુને વધુ સફળતા ના સીખરો સરકરે એવી આપલોકો ના સાથ સહકાર ની અપેક્ષા છે
જય હીન્દ જય ભારત
લી.મદની પ્રાથમિક શાળા મેનેજમેન્ટ કમીટી તરસાલી

Address

At Tarsali Bhalod
Bharuch

Telephone

+919429555516

Website

Alerts

Be the first to know and let us send you an email when Madni Primary School Tarsali posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category