Shri Sharda Vidyamandir Kadodara

Shri Sharda Vidyamandir Kadodara This is a Gujarati medium Secondary and Higher Secondary School located at Kadodara in Bharuch.

ભરૂચ જિલ્લા આચાર્ય સંઘ દ્વારા તા. 26-8-2023 ને શનિવારના રોજ આયોજિત નવ નિયુક્ત આચાર્યશ્રીના સ્વાગત સન્માન સમારંભમાં આપની ...
27/08/2023

ભરૂચ જિલ્લા આચાર્ય સંઘ દ્વારા તા. 26-8-2023 ને શનિવારના રોજ આયોજિત નવ નિયુક્ત આચાર્યશ્રીના સ્વાગત સન્માન સમારંભમાં આપની શાળાના આચાર્ય શ્રી હિરેનભાઈ પટેલ સાહેબશ્રી નું સન્માન કરવામાં આવ્યું. તેમજ મને આમંત્રણ આપ્યું. તે બદલ ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ શ્રીનો આભાર વ્યક્ત કરું છું.

અમારી શાળામાં મ.શિક્ષક તરીકે ફરજ બજાવતા અને બે વર્ષથી ઇન્ચાર્જ આચાર્ય તરીકે સેવા આપતા એવા શ્રી હિરેનભાઈ પટેલ સાહેબને અત્...
09/08/2023

અમારી શાળામાં મ.શિક્ષક તરીકે ફરજ બજાવતા અને બે વર્ષથી ઇન્ચાર્જ આચાર્ય તરીકે સેવા આપતા એવા શ્રી હિરેનભાઈ પટેલ સાહેબને અત્રેની શાળા શ્રી શારદા વિદ્યામંદિર કડોદરા ખાતે તા. 8-8-2023 ના રોજ નિયમિત આચાર્ય તરીકે નિમણૂક થતાં તેઓને શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

આજ રોજ શ્રી પી.જે.છેડા જનતા વિદ્યાલય દહેજ શાળા તરફથી આમંત્રણ મળ્યું. અને ભરૂચ જિલ્લા માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વ...
25/02/2023

આજ રોજ શ્રી પી.જે.છેડા જનતા વિદ્યાલય દહેજ શાળા તરફથી આમંત્રણ મળ્યું. અને ભરૂચ જિલ્લા માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ ના મહામંત્રી બનવા બદલ મારું સન્માન કર્યું. તે બદલ શ્રી પી.જે. છેડા જનતા વિદ્યાલય દહેજ શાળા પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

Address

Kadodara
Bharuch
392165

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri Sharda Vidyamandir Kadodara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shri Sharda Vidyamandir Kadodara:

Shortcuts

Share

Category