Shree Swami Narayan goodwill school bharuch

Shree Swami Narayan goodwill school bharuch this school is very famous in Bharuch highly qualified facilities nd new technological environment a

નહિ માફ નીચું નિશાન 🎯ધોરણ - ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓનો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ આજરોજ તારીખ 20/12/2...
20/12/2025

નહિ માફ નીચું નિશાન 🎯

ધોરણ - ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓનો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ આજરોજ તારીખ 20/12/2025 થી તેઓના દરેક વિષયના 100 માર્કસના ટેસ્ટની શરૂઆત કરી જેનું આયોજન તારીખ 19/02/2026 સુધીનું કરવામાં આવેલ છે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ દરેક વિષયના કુલ 15+ ટેસ્ટ આપશે.જેમાં બોર્ડ દ્વારા અનુસરવામાં આવતી દરેક ગાઇડલાઈન્સનું પાલન કરવામાં આવનાર છે. તેના અંશ રૂપ કેટલીક તસવીરો .....

તારીખ 12/12/2025 ના રોજ શ્રી સ્વામીનારાયણ ગુડવિલ સ્કુલ (વિજ્ઞાન પ્રવાહ) (ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમ), ભરૂચના વિદ...
16/12/2025

તારીખ 12/12/2025 ના રોજ શ્રી સ્વામીનારાયણ ગુડવિલ સ્કુલ (વિજ્ઞાન પ્રવાહ) (ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમ), ભરૂચના વિદ્યાર્થીઓની P.P.SAVANI યુનીવર્સીટી ખાતે વિઝીટની ગોઠવણ કરવામાં આવેલ હતી જેમાં વિદ્યાર્થીઓને ધોરણ – ૧૨ પછીની કારકિર્દીનું માર્ગદર્શન આપવામાં આવ્યું, કેમ્પસની શોર્ટ વિઝીટ કરાવવામાં આવી તેમજ PRACTICAL DEMO આપીને સમજણ આપવામાં આવી. જેના અંશરૂપ કેટલીક તસ્વીરો . . . .🙏 P P Savani University

🎉 *હાર્દિક અભિનંદન ધ્રુમિ જયેશકુમાર મોદી !* 🥳✨🤼‍♂️તા.  30/11/2025 ના રોજ યોજાયેલા *સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત*  *ડિસ્ટ્...
04/12/2025

🎉 *હાર્દિક અભિનંદન ધ્રુમિ જયેશકુમાર મોદી !* 🥳✨

🤼‍♂️તા. 30/11/2025 ના રોજ યોજાયેલા *સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત* *ડિસ્ટ્રિક્ટ લેવલ માં * કરાટે (under 17)(64-68 kg વેઇટ કેટેગરી)* 🥋🤼‍♂️સ્પર્ધામાં *પ્રથમ સ્થાન* 🥇 પ્રાપ્ત કર્યુ છે. અને આગળ સ્ટેટ લેવલ માટે પસંદગી પામેલ છે.🥋🤼‍♂️

👏 તમારી મહેનત 💪, પ્રતિભા 🎯 અને લગન 🔥 ની ઉજ્જવળ સિદ્ધિ પર ખૂબ ખૂબ અભિનંદન.
🌟 આવનારા સમયમાં તમે આવી જ સફળતાઓ હાંસલ કરતા રહો તેવી શુભકામનાઓ. 🙌💐

🌟 *Guidance Seminar for Std. 11 & 12 Students* *(Science Stream)*🌟🏫 shree swaminarayan goodwillschool(Science Stream)  o...
25/11/2025

🌟 *Guidance Seminar for Std. 11 & 12 Students* *(Science Stream)*🌟

🏫 shree swaminarayan goodwillschool(Science Stream) organized a guidance seminar for our Std. 11 & 12 students to help them prepare for their future.
🔹 Expert speakers interacted
with students about:

🎓 Choosing the right degree.
and career paths after
Std. 11-12.
💡 The growing importance of
*skill-based careers* in
today’s world.
✍️ Smart *study techniques*
to score higher marks in
board exams.

• The seminar aimed to *motivate students,* clear their doubts, and guide them towards a brighter academic and professional future.

📚 Our school continues to focus not only on *strong exam preparation* but also on *life skills* that empower students to succeed beyond classrooms.

*‘Mind Energy Training’ સાથે ધો. 11-12 સાયન્સમાં ઉત્તમ પરિણામ મેળવવાનો અવસર!* 💡📚✨🎯🚀• વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક અને વ્...
11/09/2025

*‘Mind Energy Training’ સાથે ધો. 11-12 સાયન્સમાં ઉત્તમ પરિણામ મેળવવાનો અવસર!* 💡📚✨🎯🚀

• વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક અને વ્યક્તિગત વિકાસમાં નવી દિશા તરફ માર્ગદર્શન આપવું ખૂબ જ જરૂરી છે તેથી શ્રી સ્વામિનારાયણ ગુડવિલ સ્કુલ, શ્રવણ ચોકડી, ભરૂચ માં ‘Mind Energy Training’નું આયોજન કરવામાં આવ્યું હતું.
• ⁠ આ તાલીમ માનસિક શક્તિનો ઉપયોગ કરવા 🧠, એકાગ્રતા વધારવા 🎯 અને ભવિષ્યના પડકારો માટે વિદ્યાર્થીઓને સશક્ત બનાવવા માટે એકંદર હકારાત્મકતાને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત હતી. 🌟
• ⁠અમે માનીએ છીએ કે મનની ઊર્જાનું સંવર્ધન એ સાચી સંભાવનાને ઉજાગર કરવાની ચાવી છે 🔑, અને આ કાર્યક્રમ સર્વાંગી શિક્ષણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ પગલું છે. 🚀
આ કાર્યક્રમને સફળ બનાવનારા તમામ વિદ્યાર્થીઓ અને માનનીય મહેમાનનો ખૂબ ખૂબ આભાર! 🙏

તારીખ 02/09/2025 , ના રોજ શૈક્ષણિક વર્ષ 2025-26 માં ધોરણ - ૧૧ માં અભ્યાસ કરતા  વિદ્યાર્થીઓના વાલીઓ સાથે વિજ્ઞાન પ્રવાહના...
02/09/2025

તારીખ 02/09/2025 , ના રોજ શૈક્ષણિક વર્ષ 2025-26 માં ધોરણ - ૧૧ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ સાથે વિજ્ઞાન પ્રવાહના ડાયરેક્ટર શ્રી સાગર શેલત સાહેબે વન ટુ વન પર્સનલ મીટીંગ કરી હતી અને વિદ્યાર્થીઓ-વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ આપ્યું હતું તેમજ અભ્યાસ ને લગતું માર્ગદર્શન આપ્યું હતું જેના અંશરૂપ કેટલીક તસવીરો

શ્રી સવામીનારાયણ ઞુડવીલ સ્કૂલ(વિજ્ઞાન પ્રવાહ),  ના ડાયરેક્ટર શ્રી સાગર પી. શેલત દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માં ધોરણ-૧૨...
02/09/2025

શ્રી સવામીનારાયણ ઞુડવીલ સ્કૂલ(વિજ્ઞાન પ્રવાહ), ના ડાયરેક્ટર શ્રી સાગર પી. શેલત દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માં ધોરણ-૧૨ ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓના વાલીઓ સાથે તેમના રીઝલ્ટના લક્ષ્યને અનુલક્ષીને વન ટુ વન મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેઓને ચાલુ શૈક્ષણિક વર્ષ માં અત્યાર સુધી લેવાયેલા વીકલી ટેસ્ટના માર્ક્સની ટકાવારી બતાવી વિદ્યાર્થીના ટાર્ગેટ મુજબ કેટલું વાંચન અને વિષય પ્રમાણે કેટલી મેહનત કરવી એની જાણકારી આપવામાં આવી. જેના અંશરૂપ કેટલીક તસ્વીરો

🎉 *હાર્દિક અભિનંદન ધ્રુમિ જયેશકુમાર મોદી !* 🥳✨🤼‍♂️તા.  12/08/2025 ના રોજ યોજાયેલા * અખિલ ભારતીય સ્કૂલ ગેમ્સ*  ડિસ્ટ્રિક્...
14/08/2025

🎉 *હાર્દિક અભિનંદન ધ્રુમિ જયેશકુમાર મોદી !* 🥳✨

🤼‍♂️તા. 12/08/2025 ના રોજ યોજાયેલા * અખિલ ભારતીય સ્કૂલ ગેમ્સ* ડિસ્ટ્રિક્ટ લેવલ માં * કરાટે (67+ વેઇટ કેટેગરી)* 🥋🤼‍♂️સ્પર્ધામાં *પ્રથમ સ્થાન* 🥇 પ્રાપ્ત કર્યુ છે. અને આગળ સ્ટેટ લેવલ માટે પસંદગી પામેલ છે.🥋🤼‍♂️

👏 તમારી મહેનત 💪, પ્રતિભા 🎯 અને લગન 🔥 ની ઉજ્જવળ સિદ્ધિ પર ખૂબ ખૂબ અભિનંદન.
🌟 આવનારા સમયમાં તમે આવી જ સફળતાઓ હાંસલ કરતા રહો તેવી શુભકામનાઓ. 🙌💐

12/08/2025

Appreciable work done by Kartvi and Mohini🎯
Keep it up 🍃
Std:-11th science(guj medium)

Address

Link Road
Bharuch
392001

Opening Hours

Monday 7:30am - 1pm
Tuesday 7:30am - 1pm
Wednesday 7:30am - 1pm
Thursday 7:30am - 1pm
Friday 7:30am - 1pm
Saturday 7:30am - 1pm

Telephone

+919106753717

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Swami Narayan goodwill school bharuch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shree Swami Narayan goodwill school bharuch:

Shortcuts

Share

Category