Shiva Primary School

Shiva Primary School પ્રાથમિક શિક્ષણમાં નવાચાર

જય દ્વારકાધીશઆજ રોજ શ્રી ચારણનેશ પ્રાથમિક શાળાના આચાર્ય અને સ્ટાફ ની શિવા પ્રાથમિક શાળા ની સુભેચછા મુલાકાત..
22/08/2026

જય દ્વારકાધીશ
આજ રોજ શ્રી ચારણનેશ પ્રાથમિક શાળાના આચાર્ય અને સ્ટાફ ની શિવા પ્રાથમિક શાળા ની સુભેચછા મુલાકાત..

જય હિન્દ આજ રોજ શ્રી શિવા પ્રાથમિક શાળા ના પટાંગણમાં સ્વાતંત્ર્ય દિન શાનદાર ઉજવણી કરવામાં આવી શિવા પ્રાથમિક શાળા તથા માધ...
15/08/2026

જય હિન્દ
આજ રોજ શ્રી શિવા પ્રાથમિક શાળા ના પટાંગણમાં સ્વાતંત્ર્ય દિન શાનદાર ઉજવણી કરવામાં આવી શિવા પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળા અને ગામ પંચાયત દ્વારા સંયુક્ત રીતે યોજાયેલ કાર્યક્રમ માં ધ્વજવંદન કરી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો ભુલકાઓ દ્વારા રજુ કરવામાં આવ્યા દાતાશ્રીઓ વિધાર્થીઓ ને સન્માનિત કરવામાં આવ્યા આ તકે તાલુકા પંચાયત સદસ્ય શ્રી સરપંચ શ્રી ઉપ સરપંચ શ્રી ભુતપૂર્વ સરપંચ શ્રી લાંગા સાહેબ શ્રી માધ્યમિક શાળા ના પ્રમુખ શ્રી અને ગામના આગેવાન શ્રી ઓ બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહી બાળકો ને પ્રોત્સાહિત કયાૅ તથા ૐ સાઉન્ડ હરેશભાઈ અને ક્રિષ્ના સ્ટુડિયો મહેશભાઈ પિંડારીયા તરફથી સાઉન્ડ અને વિડીયો સુટીગ ની ફ્રી સેવા પુરી પાડેલ. શાળા પરિવાર સવૅનો ખુબ ખુબ આભાર માને છે.

હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત ત્રિરંગા યાત્રાની ઝલક..
14/08/2026

હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત ત્રિરંગા યાત્રાની ઝલક..

આજ રોજ વિશ્ચ સિંહ દિવસની ઉજવણી..
10/08/2026

આજ રોજ વિશ્ચ સિંહ દિવસની ઉજવણી..

જય દ્વારકાધીશ  આજ રોજ શ્રી શિવા પ્રાથમિક શાળા ના તમામ બાળકો ને બુંદી ભજીયા ચટણી અને છાશ નું ભરપેટ ભોજન શ્રી પ્રફુલ્લભાઈ ...
06/08/2026

જય દ્વારકાધીશ
આજ રોજ શ્રી શિવા પ્રાથમિક શાળા ના તમામ બાળકો ને બુંદી ભજીયા ચટણી અને છાશ નું ભરપેટ ભોજન શ્રી પ્રફુલ્લભાઈ હિગરાજીયા તરફથી કરાવામાં આવ્યું આભાર..

જય દ્વારકાધીશઆજ રોજ દેવભૂમિ દ્વારકાના કલેક્ટર સાહેબ શ્રી, મામલતદાર સાહેબ શ્રી, નાયબ મામલતદાર શ્રી, તાલુકા પંચાયત સદસ્ય શ...
31/07/2026

જય દ્વારકાધીશ
આજ રોજ દેવભૂમિ દ્વારકાના કલેક્ટર સાહેબ શ્રી, મામલતદાર સાહેબ શ્રી, નાયબ મામલતદાર શ્રી, તાલુકા પંચાયત સદસ્ય શ્રી, સરપંચ શ્રી, અને ગામના આગેવાન શ્રી ઓ એ શાળાની શુભેચ્છા મુલાકાત લીધી.

જય દ્વારકાધીશઆજ રોજ શ્રી શિવા પ્રાથમિક શાળા ના તમામ બાળકો ને ખમણ, ચટણી અને છાશ નું ભરપેટ ભોજન શ્રી પ્રભુદાનભાઈ લાંગા અને...
18/07/2026

જય દ્વારકાધીશ
આજ રોજ શ્રી શિવા પ્રાથમિક શાળા ના તમામ બાળકો ને ખમણ, ચટણી અને છાશ નું ભરપેટ ભોજન શ્રી પ્રભુદાનભાઈ લાંગા અને તેમના પરીવાર તરફથી કરાવવામાં આવ્યું આભાર દાતા શ્રી..

જય દ્વારકાધીશઆજ અષાઢી બીજ ના પવિત્ર દિવસે શ્રી શિવા પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળા ના તમામ બાળકો ને મોહનથાળ,ભજીયા ,ચટણી...
16/07/2026

જય દ્વારકાધીશ
આજ અષાઢી બીજ ના પવિત્ર દિવસે શ્રી શિવા પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળા ના તમામ બાળકો ને મોહનથાળ,ભજીયા ,ચટણી,અને છાશ નું ભરપેટ ભોજન રામાપીર ના ભક્તો દ્વારા કરાવવામાં આવ્યું આભાર..

આજ રોજ શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ કાયૅક્રમ રાજ્યસભા ના સાંસદ શ્રી જીતેન્દ્રભાઈ કણઝારીયા સાહેબ,પ્રાંત અધિક...
24/06/2026

આજ રોજ શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ કાયૅક્રમ રાજ્યસભા ના સાંસદ શ્રી જીતેન્દ્રભાઈ કણઝારીયા સાહેબ,પ્રાંત અધિકારી શ્રી કરમટા સાહેબ ,ગોવિંદભાઈ કનારા ,સંદિપભાઈ બેરા ,તાલુકા પંચાયત સદસ્ય સંજયભાઈ ,brc શ્રી નિલેશભાઈ ગાગલીયા, લાઈજન શ્રી વિરાંગભાઈ ,સરપંચ શ્રી લખમણભાઈ, ઉપસરપંચ હિરેનભાઈ ,લાંગા સાહેબ ,અન્ય હોદેદાર શ્રી ,દાતાશ્રીઓ ,માજી સરપંચ શ્રીઓ ,ગામના આગેવાન શ્રી ઓ ,અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ શ્રીઓ ની હાજરીમાં નાના ભુલકાઓ ને શાળામાં પ્રવેશ અપાવ્યો અને પ્રતિભાશાળી બાળકો ને વિવિધ ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

વિશ્ચ યોગ દિવસ ની ઉજવણી
21/06/2026

વિશ્ચ યોગ દિવસ ની ઉજવણી

Address

Bhanvad
360531

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 7am - 12pm

Telephone

+919429513547

Alerts

Be the first to know and let us send you an email when Shiva Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shiva Primary School:

Shortcuts

Share

Category