06/05/2026
સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, સનેસડા
ગૌરવનો વિષય છે કે વર્ષ ૨૦૨૬ના ધોરણ-૧૦ (SSC) બોર્ડના પરિણામમાં આપણી શાળાના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.
તમારી આ સફળતા તમારી સખત મહેનત, ધગશ અને ગુરુજનોના યોગ્ય માર્ગદર્શનનું પરિણામ છે. શાળા પરિવાર વતી તમામ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.
તમે ભવિષ્યમાં પણ આવી જ રીતે પ્રગતિ કરી, શાળા અને તમારા પરિવારનું નામ રોશન કરો તેવી ઈશ્વર પાસે પ્રાર્થના.
શુભેચ્છા સહ,
આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ પરિવાર
સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, સનેસડા