SAMIR SIR

SAMIR SIR EDUCATION

24/09/2020
18/09/2020

ગુજરાતી સાહિત્યના કેટલાક મહત્વના અમરપત્રો

અમરતકાકી,મંગુ : લોહીની સગાઇ (ઈશ્વર પેટલીકર)

કરણદેવ, માધવમંત્રી, રૂપસુંદરી : કરણઘેલો (નંદશંકર મહેતા )

કાળુ,રાજી, માલીડોશી : માનવીની ભવાઈ (પન્નાલાલ પટેલ )

કાનજી, જીવી : મળેલા જીવ (પન્નાલાલ )

જીવરામ ભટ્ટ : મિથ્યાભિમાની (દલપતરામ )

SAMIR SIR

07/09/2020

⌨બંધારણીય કટોકટી : અનુચ્છેદ 356⌨

♦️સૌથી લાંબા સમયગાળા માટે રાષ્ટ્રપતિશાસન 🔔પંજાબ (1982-1987)

♦️સૌથી વધુ વખત રાષ્ટ્રપતિશાસન લાગુ થયું હોય તેવું રાજ્ય
🔔કેરળ અને ઉત્તરપ્રદેશ (9 વખત)

♦️સૌથી ઓછી વખત રાષ્ટ્રપતિશાસન લાગુ થયું હોય તેવા રાજયો
🔔મિઝોરમ, મેઘાલય, મહારાષ્ટ્ર (1 વખત)

♦️સૌથી ઓછા સમયગાળા માટે રાષ્ટ્રપતિશાસન લાગુ થયું હોય તેવું રાજ્ય
🔔કર્ણાટક (7 દિવસ માટે)

♦️સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ શાસન લગાવનાર વડાપ્રધાન
🔔ઇન્દિરાગાંધી (50 વખત)

♦️સૌથી ઓછી વખત રાષ્ટ્રપતિ શાસન લગાવનાર વડાપ્રધાન
🔔લાલબહાદુર શાસ્ત્રી (2 વખત)

✍✍✍✍SAMIR SIR✍✍✍✍

07/09/2020

🎯 ભારત છોડો પ્રસ્તાવ
👉🏿 ૮ ઓગસ્ટ, ૧૯૪૨

🎯 શિમલા સંમેલન
👉🏿 ૨૫ જૂન, ૧૯૪૫

🎯 નૌકાદળનો બળવો
👉🏿 ૧૯ ફેબ્રુઆરી, ૧૯૪૬

🎯 વડાપ્રધાન એટલી ની જહેરાત
👉🏿 ૧૫ માર્ચ, ૧૯૪૬

🎯 કેબિનેટ મિશનનું આગમન
👉🏿 ૨૪ માર્ચ, ૧૯૪૬

🎯 પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ
👉🏿 ૧૬ ઓગસ્ટ, ૧૯૪૬

🎯 વચગાળાની સરકારની સ્થાપના
👉🏿 ૨ સપ્ટેમ્બર, ૧૯૪૬

SAMIR SIR

03/09/2020

અમર્ત્ય સેનને કયા ક્ષેત્રમાં યોગદાન બદલ નોબેલ પારિતોષિક મળેલું છે ?
- અર્થશાસ્ત્ર

ધન્વંતરી પુરસ્કાર કયા ક્ષેત્રે અપાય ?
- આરોગ્ય (તબીબી)

પુલિત્ઝર પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે ?
- પત્રકારત્વ

પ્રસિદ્ધ ભટનાગર પુરસ્કાર કયતા ક્ષેત્રના અપાય છે ?
- વિજ્ઞાન

ધન્વંતરી એવોર્ડ કયા ક્ષેત્રમાં પ્રદાન માટે અપાય છે ?
- તબીબી

જમનાલાલ બજાજ એવોર્ડ કયા ક્ષેત્રની સિદ્ધિ માટે છે ?
- સમાજસેવા

જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ છે ?
- આશપૂર્ણાદેવી

મેન બુકર પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે ?
- યનાઇટેડ કિંગ્ડમ

ટેમ્પલટન પુરસ્કાર કયો દેશ આપે છે ?
- ધાર્મિક બાબતો

ગુજરાત સરકારના અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા સમાજ કલ્યાણ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરનાર કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે ?
- મહાત્મા ગાંધી એવોર્ડ

SAMIR SIR

29/08/2020

⏩ગુજરાત ના શહેરો અને તેનાં સ્થાપકો IMP⏪

⛰પાટણ- ▪વનરાજ ચાવડા (ઈ.સ.746)

⛰ચાંપાનેર▪-વનરાજ ચાવડા (ઈ.સ.747)

⛰વીસનગર-▪વીસલદેવ

⛰પાળિયાદ - ▪સેજકજી ગોહિલના પરિવારજનો (13મી સદી)

⛰આણંદ-▪આનંદગીર ગોસાઈ (નવમીસદી )

⛰અમદાવાદ▪-અહમદશાહ પ્રથમ (ઈ.સ.1411 )

⛰હિંમતનગર ▪અહમદશાહ પ્રથમ (1426)

⛰મહેમદાવાદ-▪મહમ્મદ બેગડો (ઈ.સ.1479 )

⛰પાલિતાણા-▪સિધ્ધયોગી નાગાર્જુન

⛰સંતરામપુર- ▪રાજા સંત પરમાર (ઈ.સ.1256)

⛰જામનગર▪-જામ રાવળ (ઈ.સ.1519)

⛰ભૂજ-▪રાવ ખેંગારજી પ્રથમ (ઈ.સ.1605)

⛰રાજકોટ- ▪ઠાકોર વિભાજી (ઈ.સ.1610)

⛰મહેસાણા▪-મેસાજી ચાવડા

⛰ વાંકાનેર- ▪ઝાલા સરતાનજી

⛰લખતર ▪-લખધરસિંહજી

⛰પાલનપુર -▪પરમાર વંશના પ્રહલાદન દેવ (ઈ.સ.13મીસદી)

⛰ભાવનગર▪-ગોહિલ ભાવસિંહજી પ્રથમ (ઈ.સ.1723)

⛰છોટાઉદેપુર-▪રાવળ વંશના ઉદયસિંહજી (ઈ.સ.1743)

⛰ધરમપુર (જિ.વલસાડ )- ▪રાજાધર્મદેવજી (ઈ.સ.1764)

⛰મોરબી-▪કચ્છના જાડેજા કોયાજી

⛰સુત્રાપાડા ▪-સૂત્રાજી

⛰રાણપુર ▪ગેહિલ વંશના સેજકજીના પુત્ર રાણોજી

⛰સાંતલપુર ▪-ઝાલા વંશના સાંતલજી

⛰વાંસદા ▪- ચાલુક્ય વંશના વાસુદેવ સિંહ (13મીસદી)

SAMIR SIR

26/08/2020

*🏪 મુખ્ય સંસ્થા અને તેના સુત્ર 🏪*

💬 ગુજરાત યુનિવર્સિટી ➖ *યોગ કર્મેશુ કૌશલમ*

💬 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ➖ *પાવકા નઃ સરસ્વતી*

💬 ગુજરાત વિદ્યાપીઠ ➖ *સા વિધાયા વિમૂકતયે*

💬 વીર નર્મદ યુનિવર્સિટી ➖ *સત્યમ જ્ઞાનમ અનન્તમ્*

💬 એમ. એસ. યુનિવર્સિટી ➖ *સત્યમ શીવમ સુન્દરમ્*

💬 કામધેનું યુનિવર્સિટી ➖ *સર્વભૂતહિતે રતાઃ*

💬 બાળ વિશ્વવિદ્યાલય (ચિલ્ડ્રન યુનિવર્સિટી) ➖ *સત્યમ રૂતમ બ્રહત*

💬 શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ➖ *પૂર્ળતા ગૌરવાય*

💬 ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી (GTU) ➖ *સમૂચિત જ્ઞાન સમન્વય*

💬 બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ➖ *સ્વાધ્યાય પરંમ તપઃ*

💬 ભાવનગર યુનિવર્સિટી ➖ *તમસો મા જ્યોતિર્ગમયા*

💬 કચ્છ યુનિવર્સિટી ➖ *તેજસ્વી નાવધીતમસ્તુ*

💬 સરદાર પટેલ યુનિવર્સિટી (વલ્લભવિદ્યાનગર) ➖ *શીલવૃતફલં શ્રુતમ*

💬 ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ ➖ *તમસો મા જ્યોતિર્ગમય*

💬 GCERT ➖ *તેજસ્વી નાવધીતમસ્તુ*

💬 NCERT ➖ *વિધયા ડ મૃતમહ્યુતે*

💬 NCTE ➖ *ગુરુગુરુતમો ધામઃ*

💬 IITE ➖ *ન હિ જ્ઞાનેન સદર્શ પવિત્રમિહ વિધતે*

💬 LIC ➖ *યોગક્ષેમ વહામ્યહમ*

22/08/2020

*📚 ગુજરાતી સાહિત્ય 📚*most IMP

પ્રભાતિયા :- *નરસિંહ મહેતા*
પદ :- *મીરાં*
આખો :- *છપ્પા*
શામળ :- *પદ્યવાર્તા, છપ્પા*
પ્રેમાનંદ :- *આખ્યાન*
બ.ક ઠાકોર :- *સોનેટ*
સ્નેહરશ્મિ :- *હાઈકુ*
ન્હાનાલાલ :- *ઊર્મિકાવ્ય /ડોલન* શૈલી
કાન્ત :- *ખંડ કાવ્ય*
કલાપી :- *ખંડકાવ્ય*
ભોજો ભગત :- *ચાબખા*
ધીરો ભગત :- *કાફી*
ગિજુભાઈ બધેકા *:- બાળસાહિત્ય*
જ્યોતીન્દ્ર દવે *:- હાસ્ય સાહિત્ય*
ઉમાશંકર જોષી *:- પદ્યનાટક*
કાકાસાહેબ *:-નિબંધ*
મેઘાણી *:- લોકસાહિત્ય* સંપાદન
ધૂમકેતુ (ગૌરીશંકર જોષી ) *:-ટૂંકી વાર્તા / ઐતિહાસિક નવલકથા*
વલ્લભ ભટ્ટ *:-ગરબા*
દયારામ *:-ગરબી*
અમૃત ઘાયલ *:-ગઝલ*
મહાદેવભાઈ દેસાઈ *:-ડાયરી સાહિત્ય*
બોટાદકર *:- રાસ*

સાહિત્ય સંસ્થાઓ
20/08/2020

સાહિત્ય સંસ્થાઓ

06/08/2020

SAMIR SIR

✡ *અગત્યના વિરામ ચિન્હો અને તેના ઉદાહરણો...*

❇ *૧. પૂર્ણ વિરામ = .*
▪પરીક્ષામાં ચોરી કરશો નહીં.

❇ *૨. અલ્પવિરામ = ,*
▪તમે એક કામ કરો, ચૂપ રહો.

❇ *૩. અર્ધવિરામ ચિન્હ = ;*
▪એ હોશિયાર છે; એને ચિંતા શેની?

❇ *૪. ગુરુવિરામ ચિન્હ = :*
▪ધર્મ એક જ છે: માનવધર્મ.

❇ *૫. પ્રશ્નચિન્હ = ?*
▪પાસ તો થવાશે સ્નેહની પરીક્ષામાં?

❇ *૬. ઉદ્દગારચિહ્ન અથવા આશ્ચર્યચિન્હ = !*
▪મારા પર એટલી દયા કરો !

❇ *૭. વિગ્રહરેખા = -*
▪વડલા-શી શીતળ એમની છાયા અમે મન ભરીને માણી છે.

❇ *૮. ગુરુરેખા = ―*
▪મનને શાંત રાખવા એમના બે પ્રયાસ ― એક પ્રેમ અને એક સ્નેહ.

❇ *૯. અવતરણચિન્હો = "-----" અથવા '-----'*
▪એમણે મને કહ્યું, "હું તમને ઓળખું છું."

❇ *૧૦. ત્રણ ટપકા = . . .*
▪હું તો તમને શું કહું? તમે . . .

❇ *૧૧. કૌંસ= (___) અથવા [___] અથવા {___}*
▪બધાએ આપેલા જવાબોમાં આ જવાબ (વિશાલે) ઉત્તમ છે.

❇ *૧૨. તિર્યક ચિન્હ = /*
▪લાલ અને / અથવા લીલો રંગ એને બહુ ગમે છે.

❇ *૧૩. કાકપદચિન્હ = ^*
▪ આવ્યા
તમે આવતાં તો ^ પણ પછી પસ્તાયા, ખરું ને?

❇ *૧૪. એજન ચિન્હ = ”*
▪એમણે મને શીખવ્યું કે કેમ જીવવું.
" " " કે આમ, ના જીવાય.

❇ *૧૫. ફૂદડી = **
▪મોટે ભાગે અંક વાળા એક જ પૃષ્ઠ પર એક થી વધારે વખત કૂદડી આવે ત્યારે ગોટાળો થઈ જાય છે. અને અત્યારે મોટા ભાગે ફુદડીના વિકલ્પે ÷ + × જેવા ચિહ્નનો ઉપયોગ થાય છે.

❇ *૧૬. લોપચિન્હ = '*
▪ગાંધીજીનો જન્મ ૦૨-૧૦-'૬૯ના રોજ થયો હતો.

06/08/2020

શોધ અને શોધક ના નામ

શીતળાની રસી ના શોધક??
✅ એડવર્ડ જેનર
👉રેડિયમ ની શોધ??
✅મેડમ ક્યુરી
👉લિફ્ટ ના શોધક??
✅એલિસા ઓટીસ
👉અભયદીવો ના શોધક?
✅હંફ્રી ડેવી
👉રેડિયો ની શોધ?
✅જી મારકોની
👉હડકવાની રસી શોધક??
✅લુઇ પશ્ચર
👉ટેલિફોન ના શોધક??
✅ગ્રેહામ બેલ
👉ક્ષ કિરણો ના શોધક??
✅રોન્ટજન
👉શીતળા સેના થી થાય ?
✅વાઇરસ થી
👉મરડો સેના થાય ??
✅પ્રજીવ
👉ક્ષય સેના થી થાય??
✅બેક્ટેરિયા
👉શરદી સેના થીં થાય ?
✅વાઇરસ
👉ધનુર સેના થી થાય??
✅બેક્ટેરિયા..
👉કોલેરા સેના થી થાય??
✅બેક્ટેરિયા
👉રક્તપિત્ત સેના થી થાય?
✅બેક્ટેરિયા
👉ડીપથેરિયા શેનાથી થાય છે?
✅બેક્ટેરિયા
👉ગ્લુકોમાં ક્યાં અંગમાં ??
✅આંખ
👉આર્થરાઈટીસ ક્યાં અંગમાં ?
✅સાંધાઓ માં
👉કમળો ક્યાં અંગ માં??
✅યકૃત
👉એક્ઝિમાં ક્યાં અંગ માં??
✅ચામડી
👉રુમેટિઝમ કયા અંગ માં??
✅સાંધા
👉ટાઈફોડ ક્યાં અંગ માં?
✅આંતરડાં
👉પોલિયો કયા અંગ માં?
✅પગ અને નસ બને માં
👉ઓટીસ ક્યાં અંગ માં??
✅કાનમાં
👉પ્લુરસી ક્યાં અંગ માં ?
✅ફેફસાં
👉ન્યુમોનિયા કયા અંગ માં??
✅ફેફસાં
👉ટીબી ક્યાં અંગમાં??
✅ફેફસાં
👉પેરાલિસિસ કયા અંગમાં??
✅જ્ઞાનતંતુઓ માં
👉4 ફેબ્રુઆરી ક્યો દિવસ??
✅વિશ્વ કેન્સર દિવસ
👉28 ફેબ્રુઆરી કયો દીવસ??
✅રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ
👉22 માર્ચ કયો દિવસ??
✅વિશ્વ જળ દિવસ
👉7 એપ્રિલ કયો દિવસ??
✅વિશ્વ સ્વાસ્થ્ય દિવસ
👉22 એપ્રિલ કયો દિવસ??
✅વિશ્વ પૃથ્વી દિવસ
👉8 મેં કયો દિવસ??
✅વિશ્વ રેડક્રોસ દિવસ
👉31 મેં કયો દિવસ??
✅વિશ્વ તમાકુ વિરોધ દિવસ
👉5 જૂન કયો દિવસ??
✅વિશ્વ પર્યાવરણ દિવસ
👉14 જૂન કયો દિવસ ?
✅વિશ્વ રકત દાન દિવસ
👉1 જુલાઈ કયો દિવસ??
✅વિશ્વ ડોક્ટર દિવસ
👉1 ડિસેમ્બર કયો દિવસ??
✅વિશ્વ એઇડ્સ દિવસ
👉23 ડિસેમ્બર કયો દિવસ ?
✅રાષ્ટ્રીય કિસાન દિવસ
👉ગતિના નિયમો કોણે આપીયા??
✅ન્યુટન
👉સપેક્ષતા નો સિદ્ધાંત કોણે આપ્યો ?
✅આઈન્સ્ટાઈન
👉લોલક નો નિયમ ??
✅ગેલેલીયો
👉વસ્તી નો નિયમ ?
✅Malthos
👉તરવાનો સિદ્ધાંત??
✅આર્કિમીન્ડિઝ

Address

Bayad

Telephone

+919913536633

Website

Alerts

Be the first to know and let us send you an email when SAMIR SIR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to SAMIR SIR:

Shortcuts

Share