Shree nhshah highschool,bayad

Shree nhshah highschool,bayad secondary and higher secondary highschool since 1975

24/08/2026
અરવલ્લી જિલ્લા કક્ષાએ યોજાયેલ અંડર 17 કબડ્ડી સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે. સ્પર્ધામાં ભાગ લીધેલ...
21/08/2026

અરવલ્લી જિલ્લા કક્ષાએ યોજાયેલ અંડર 17 કબડ્ડી સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે.
સ્પર્ધામાં ભાગ લીધેલ ખેલાડીઓ
૧) ઠાકોર ઉર્વીબેન
૨)થોરી તુલસીબેન
૩)પરમાર જાગૃતિબેન
૪)પરમાર રિંકલબેન
૫)પરમાર જ્યોતિબેન
૬)યાદવ જીનલબેન
૭)સોલંકી પૂર્વીબેન
૮)રાજપૂત ક્રિષ્નાબેન
૯)સોલંકી ભૂમિકાબેન
૧૦)પરમાર જાનકીબેન
૧૧)સોલંકી જાનવીબેન
૧૨)ઓડ સાક્ષીબેન...💐💐👍👍

આ ખેલાડીઓ માંથી
૧)ઠાકોર ઉર્વીબેન
૨)થોરી તુલસી બેન
૩)પરમાર જયાબેન
૪)સોલંકી પૂર્વીબેન
૫)રાજપૂત ક્રિષ્નાબેન
આ પાંચ બહેનોનું નું રાજ્ય કક્ષાએ કબડ્ડી સ્પર્ધામાં સિલેક્શન થયેલ હોવાથી તેઓ રાજ્યમાં આગળ રમવા જશે....

આ તમામ બહેનોને તથા તેમને તૈયાર કરનાર વ્યાયામ શિક્ષકોને બાયડ કેળવણી મંડળ ,શાળાના આચાર્યશ્રી ,સુપરવાઇઝરશ્રીઓ તથા શાળાપરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે...💐💐💐

15/08/2026

💐સાંકૃતિક કાર્યક્રમોની એક જલક 💐

15/08/2026

શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા મંડળના કારોબારી સભ્ય શ્રી નટુભાઈ દ્વારા સ્વરચિત ગીત રજૂ કરાયું

15/08/2026

૮૦ માં સ્વાતંત્ર દિવસ નિમિત્તે બાયડ કેળવણી મંડળના સેક્રેટરીશ્રી વિનુકાકાનું વિદ્યાર્થીઓને સંબોધન

15/08/2026

૮૦માં સ્વાતંત્રદિને આચાર્યશ્રી એસ.કે.પટેલનું સંબોધન....

15/08/2026

આજે અમારી શાળામાં ૮૦મો સ્વાતંત્રદિન ઊજવાયો બાયડ કેળવણી મંડળના ચેરમેન શ્રી મોતીકાકાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું સેક્રેટરી શ્રી તથા કારોબારી સભ્યોએ આજના દિને હાજરી આપી તથા NCC ના કેડેટ્સ સરસ પરેડ કરી
આ દિવસ આપણને દેશની આઝાદી માટે શહીદ થયેલા વીર સપૂતોના બલિદાનને યાદ કરાવે છે. સ્વતંત્રતા માત્ર અધિકાર નથી, પરંતુ દેશ પ્રત્યેની આપણી જવાબદારી પણ છે.
આવો, એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમ સાથે વિકસિત ભારતના નિર્માણમાં આપણું યોગદાન આપીએ.

મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના હેઠળ યોજાયેલ નિબંધ તેમજ વકતુત્ત્વ સ્પર્ધામાં અમારી શાળાના બંને વિદ્યાર્થીઓ તાલુકામાં પ્ર...
08/08/2026

મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના હેઠળ યોજાયેલ નિબંધ તેમજ વકતુત્ત્વ સ્પર્ધામાં અમારી શાળાના બંને વિદ્યાર્થીઓ તાલુકામાં પ્રથમ નંબર લાવેલ છે
૧).પટેલ ચાર્મિલ હસમુખભાઈ ધો-૧૦ નિબંધ સ્પર્ધા પ્રથમ
૨).ગોસ્વામી ધ્વનિલ રાહુલપુરી ધો.-૧૧ વકતુત્વ સ્પર્ધા પ્રથમ
આ બંને વિદ્યાર્થીઓને આચાર્યશ્રી સુપરવાઈઝરશ્રીઓ અને શાળા પરિવાર તેમજ બાયડ કેળવણી મંડળ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપે છે💐💐💐

06/08/2026

સાબર સ્ટેડિયમ ,હિંમતનગર ખાતે જિલ્લાની અન્ડર ૧૯ તરણસ્પર્ધા યોજાઇ જેમાં અમારી શાળાના બંને વિદ્યાર્થીઓ ૧). ખાંટ અવિનાશ સંજયભાઇ ૧૦૦ મીટર ૨).પરમાર યુવરાજ ભીખાભાઈ ૫૦ મીટર સ્પર્ધામાં જીતીને જિલ્લામાં પ્રથમ નંબરે આવ્યા છે.. તેમના સ્વિમિંગ કોચ રોનક પટેલ, મહાવીરસિંહ અને વિજય પટેલને આચાર્યશ્રી સુપરવાઈઝર અને શાળા પરિવાર તેમજ બાયડ કેળવણી મંડળ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપે છે💐💐💐

28/07/2026

આજરોજ શ્રી સુરજબા હાઇસ્કુલ ગાબટ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં અંડર 17 બહેનોમાં શ્રી એન એચ શાહ હાઇસ્કુલ બાયડ ની વિદ્યાર્થીનીઓ ચેમ્પિયન થઈ છે તેથી તેમને માર્ગદર્શન આપનાર અને વિજેતા બનાવવા માટે આપની શાળાના પીટી ટીચર રોનકભાઈ પટેલ મહાવીરસિંહ ઝાલા અને વિજયભાઈ પટેલ તથા સર્વે કબડ્ડીના ખેલાડીઓને શાળા પરિવાર અને બાયડ કેળવણી મંડળ વતી થી અભિનંદન પાઠવીએ છીએ.

Address

Bayadgam
Bayad
383325

Opening Hours

Monday 11am - 5pm
Tuesday 11am - 5pm
Wednesday 11am - 5pm
Thursday 11am - 5pm
Friday 11am - 5pm
Saturday 8am - 11am

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree nhshah highschool,bayad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category