Culture Activity GAC, Bayad

Culture Activity GAC, Bayad Education information from Government Arts College Bayad

Sandesh Date -19-10-2024
19/12/2024

Sandesh Date -19-10-2024

સરકારી વિનયન કોલેજ, બાયડ ખાતે તારીખ -૧૮-૧૨-૨૦૨૪ના રોજ CWDC, SQAC અને જિલ્લા મહિલા બાલવિભાગ, મોડાસાના સંયુક્ત ઉપક્રમે બેન...
18/12/2024

સરકારી વિનયન કોલેજ, બાયડ ખાતે તારીખ -૧૮-૧૨-૨૦૨૪ના રોજ CWDC, SQAC અને જિલ્લા મહિલા બાલવિભાગ, મોડાસાના સંયુક્ત ઉપક્રમે બેન્કિગ લેટ્રસી, ન્યુટ્રીશન, સાયબર ક્રાઇમ વિષય પર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા તરીકે શ્રી. અશોકભાઈ ચાવડા, શ્રી. વિપુલભાઈ અને હર્ષિદાબેન ત્રિવેદી દ્વારા ત્રણ વિષયો વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં કોલેજની ૧૨૦ જેટલી વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી. સમગ્ર સેમીનારનું સફળ આયોજન ડૉ.એસ.એચ.પ્રજાપતિ અને ડૉ.ટી.એમ. રવિયા દ્વારા આચાર્યશ્રી ડો.હસમુખ જે. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

Sandesh 03-08-2024
03/08/2024

Sandesh 03-08-2024

Sandesh 02-08-2024
02/08/2024

Sandesh 02-08-2024

સરકારી વિનયન કોલેજ બાયડ ખાતે તારીખ-02-8-2024ના રોજ સેમ-1ના વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે...
02/08/2024

સરકારી વિનયન કોલેજ બાયડ ખાતે તારીખ-02-8-2024ના રોજ સેમ-1ના વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજમાં ચાલતા વિવિધ પ્રકલ્પો લાયબ્રેરી, સપ્તધારા, સ્કોપ, ઇનોવેશન ક્લબ, સ્પોર્ટ્સ, એન.એસ.એસ. વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા. સાથે કોલેજની આંતરિક ગુણાંકન અને પરિક્ષા પદ્ધતિ અને લાયબ્રેરી ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી.

સરકારી વિનયન કોલેજ બાયડ ખાતે તારીખ-01-8-2024ના રોજ સંસ્કૃત વિભાગ દ્વારા અષાઢસ્ય પ્રથમ દિવસે અને સેમ-1માં પ્રવેશ મેળવનાર ...
01/08/2024

સરકારી વિનયન કોલેજ બાયડ ખાતે તારીખ-01-8-2024ના રોજ સંસ્કૃત વિભાગ દ્વારા અષાઢસ્ય પ્રથમ દિવસે અને સેમ-1માં પ્રવેશ મેળવનાર સંસ્કૃત વિષયના વિદ્યાર્થીઓનો ઓરીન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. જેમાં સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ.એસ.એચ. પ્રજાપતિ સાહેબ દ્વારા સંસ્કૃત વિષયની ઉપીયોગીતા, ગૌરવ અને સ્થાન વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. જ્યારે વિદ્યાર્થીઓએ પણ શ્લોક ગાન, કાલિદાસ કૃતિ પરિચય, કાલિદાસ પ્રકૃતિપ્રેમી કવિ વગેરે વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્યશ્રી એચ.વી. પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના ૮૦ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

GCAS પોર્ટલ પ્રવેશ માર્ગદર્શન સેમિનાર તારીખ -16-05-2024
14/05/2024

GCAS પોર્ટલ પ્રવેશ માર્ગદર્શન સેમિનાર
તારીખ -16-05-2024

F.Y.B.A.SEM-1 Admission-2024-25
11/05/2024

F.Y.B.A.SEM-1 Admission-2024-25

૦૪-૦૪-૨૦૨૪
06/04/2024

૦૪-૦૪-૨૦૨૪

SVEEP અંર્તગત ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ,બાયડ ખાતે પ્રથમવાર મતદાન કરનાર યુવા મતદારો દ્વારા સિગ્નેચર કેમ્પેઇન યોજાયું મતદાતાઓ...
03/04/2024

SVEEP અંર્તગત ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ,બાયડ ખાતે પ્રથમવાર મતદાન કરનાર યુવા મતદારો દ્વારા સિગ્નેચર કેમ્પેઇન યોજાયું મતદાતાઓને માર્ગદર્શન આપી 100% મતદાન માટેની પ્રતિજ્ઞા લેવડાવી

Admission-2024-25F.Y.B.A.SEM-1
03/04/2024

Admission-2024-25
F.Y.B.A.SEM-1

23/03/2024

Address

Gac, Bayad
Bayad
383325

Alerts

Be the first to know and let us send you an email when Culture Activity GAC, Bayad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category