Education of Tenpur - Bayad/Arvalli

Education of Tenpur - Bayad/Arvalli ધો ૧ થી ૧૨ ગુજરાતી માધ્યમ મા ગુણવત્તાયુકત શિક્ષણ આપતી સંસ્થા એટલે " તેનપુર કેળવણી મંડળ "

જાતિય સતામણી અને બાળ અધિકાર અંતર્ગત (પોકસો ઍક્ટ) ની યોગ્ય સમજ આપતો આજ નો કાર્યક્રમ... અરવલ્લી કલેકટર કચેરીએ થી આવેલ બાળ ...
03/01/2023

જાતિય સતામણી અને બાળ અધિકાર અંતર્ગત (પોકસો ઍક્ટ) ની યોગ્ય સમજ આપતો આજ નો કાર્યક્રમ... અરવલ્લી કલેકટર કચેરીએ થી આવેલ બાળ અધિકારી સાહેબ શ્રી દ્વારા આપવામા આવ્યો જેનો લાભ શાળા ના તમામ વિદ્યાર્થીઓ મેળવ્યો.

29/09/2022

💃

29/09/2022

નવરાત્રી ની ઉજવણી.... 💃

આદરણીય શ્રી પ્રિન્સિપાલ સર શ્રી બાબુભાઈ જે પટેલ ના નિવૃતિ સમારંભ ની કેટલીક રુદય મા કંડારેલી  અમૂલ્ય યાદોની તસ્વીરોની એક ...
27/08/2022

આદરણીય શ્રી પ્રિન્સિપાલ સર શ્રી બાબુભાઈ જે પટેલ ના નિવૃતિ સમારંભ ની કેટલીક રુદય મા કંડારેલી અમૂલ્ય યાદોની તસ્વીરોની એક ઝલક.

👏
27/08/2022

👏

13/08/2022


11th & 12th 2022-23" >વાલી મીટીંગ નું આયોજન "કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી, સભ્ય શ્રીઓ , પ્રિન્સિપાલ તેમજ શિક્ષક મિત્રો  અન...
05/08/2022

11th & 12th 2022-23" >વાલી મીટીંગ નું આયોજન "
કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી, સભ્ય શ્રીઓ , પ્રિન્સિપાલ તેમજ શિક્ષક મિત્રો અને જેમના માટે આ કાર્યક્રમ યોજેલ હતો તેવા વાલીશ્રી ઓ ઉપસ્થિત રહી ને બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે ની તંદુરસ્ત ચર્ચાઓ થઈ.

વિશ્વ યોગ દિવસની ઉજવણી 21 June 2022Theme : " Yoga For Humanity "
23/06/2022

વિશ્વ યોગ દિવસની ઉજવણી 21 June 2022
Theme : " Yoga For Humanity "

વિશ્વ યોગદિવસ ની ઉજવણી : 14 જૂન થી 21 જૂન.યોગ ની યોગ્ય તાલીમ આપતા -  A.K.Patel Sir.
18/06/2022

વિશ્વ યોગદિવસ ની ઉજવણી : 14 જૂન થી 21 જૂન.
યોગ ની યોગ્ય તાલીમ આપતા - A.K.Patel Sir.

Address

Bayad
383325

Website

Alerts

Be the first to know and let us send you an email when Education of Tenpur - Bayad/Arvalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Education of Tenpur - Bayad/Arvalli:

Shortcuts

Share