Block Resource Center Barwala

Block Resource Center Barwala BLOCK RESOURCES CENTER BARWALA
SAMAGRA SHIKSHA GANDHINAGAR

મિશન વિદ્યા માં મને ફાળવેલ શાળા ખામીદાણા પ્રા. શાળામાં પ્રિય બાળકોનું પ્રથમ તબક્કાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું.. વાંચન,લ...
16/08/2018

મિશન વિદ્યા માં મને ફાળવેલ શાળા ખામીદાણા પ્રા. શાળામાં પ્રિય બાળકોનું પ્રથમ તબક્કાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું.. વાંચન,લેખન,ગણન નું કક્ષા પ્રમાણે મૂલ્યાંકન કરતા પ્રિય બાળકોમાં મિશન મૉડથી કરાયેલ કામગીરી નું પરિણામ હકારાત્મક જણાયું

72 માં સ્વાતંત્ર્ય પર્વ બોટાદ જિલ્લા કક્ષાની ઉજવણી મારા તાલુકામાં..
15/08/2018

72 માં સ્વાતંત્ર્ય પર્વ બોટાદ જિલ્લા કક્ષાની ઉજવણી મારા તાલુકામાં..

જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી મારા તાલુકા બરવાળા ખાતે રાખવામાં આવેલ છે. જે અન્વયે આજે સમગ્ર કાર્યક્રમનું પૂર્વ ...
14/08/2018

જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી મારા તાલુકા બરવાળા ખાતે રાખવામાં આવેલ છે. જે અન્વયે આજે સમગ્ર કાર્યક્રમનું પૂર્વ તૈયારી કરવામાં આવી.. સ્ટેજ ,એન્કરિંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ શિક્ષણ વિભાગને સોંપવામાં આવેલ .. મારા મિત્ર અને શિક્ષક એવા પ્રવીણભાઈ ખાચર દ્વારા કાર્યક્રમ નું એકરિંગ અને વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવનાર હોય આજ રોજ સમગ્ર બાબતની ચકાસણી કરવામાં આવી..

બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી માન. આશિષકુમાર ના અધ્યક્ષ સ્થાને મિશન વિદ્યા અંતર્ગત રીવ્યુ બેઠક યોજાઇ..  તમામ પાસાની ઝીણ...
13/08/2018

બોટાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી માન. આશિષકુમાર ના અધ્યક્ષ સ્થાને મિશન વિદ્યા અંતર્ગત રીવ્યુ બેઠક યોજાઇ.. તમામ પાસાની ઝીણવટ પૂર્વક ચર્ચા કરી માન. જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી ચૌધરી સાહેબે રીવ્યુ કર્યું.. અંતમાં માન. DDO સર દ્વારા ખુબજ સારું પ્રોત્સાહન માર્ગદર્શન અને ગંભીરતાપૂર્વક કાર્ય કરવાની પદ્ધતિઓ સમજાવી..

મિશન વિદ્યા અંતર્ગત વાઢેળા પ્રા. શાળાની મુલાકાત..Tpeo શ્રી ની હાજરી માં સ્ટાફ મિટિંગ.. વિવિધ પ્રશ્નો ના ઉકેલ લાવવા ના પ્...
13/08/2018

મિશન વિદ્યા અંતર્ગત વાઢેળા પ્રા. શાળાની મુલાકાત..
Tpeo શ્રી ની હાજરી માં સ્ટાફ મિટિંગ.. વિવિધ પ્રશ્નો ના ઉકેલ લાવવા ના પ્રયત્નો કર્યા.. પ્રિય બાળકો નું મૂલ્યાંકન કરી વધુ સારી કામગીરી માટે માર્ગદર્શન આપ્યું

આજ રોજ મિશન વિદ્યા અન્વયે બ્રાન્ચ કન્યાશાળા નં.2 રેમીડિયલ વર્ગની મુલાકાત લઈ મિશન અંતર્ગત પ્રવૃત્તિ નું મૂલ્યાંકન કરી યોગ...
11/08/2018

આજ રોજ મિશન વિદ્યા અન્વયે બ્રાન્ચ કન્યાશાળા નં.2 રેમીડિયલ વર્ગની મુલાકાત લઈ મિશન અંતર્ગત પ્રવૃત્તિ નું મૂલ્યાંકન કરી યોગ્ય માર્ગદર્શન અપાયુ

શ્રી વી.એમ.સાકરીયા પ્રા. શાળા રામપરા ની મિશન વિદ્યા અન્વયે મુલાકાત.. શિક્ષકોની મુશ્કેલી જાણી દૂર કરવામાટે જરૂરી માર્ગદર્...
10/08/2018

શ્રી વી.એમ.સાકરીયા પ્રા. શાળા રામપરા ની મિશન વિદ્યા અન્વયે મુલાકાત.. શિક્ષકોની મુશ્કેલી જાણી દૂર કરવામાટે જરૂરી માર્ગદર્શન આપ્યું,શ્રેષ્ઠ પરિણામો માટે જરૂરી ચર્ચા કરી. આદર્શ પ્રયત્નો માટે શુભેચ્છાઓ આપી..

10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ..સિંહ બચાવો.. અભિયાન સાથે વિશ્વ સિંહ દિવસની ઉત્સાહ સાથે મારા તાલુકાની તમામ શાળામાં ઉજવણી કરાયી....
10/08/2018

10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ..
સિંહ બચાવો.. અભિયાન સાથે વિશ્વ સિંહ દિવસની ઉત્સાહ સાથે મારા તાલુકાની તમામ શાળામાં ઉજવણી કરાયી.. રેલી અને સભા નું આયોજન...
સર્વ જીવ સમભાવ ની લાગણી ઉજાગર બની..

Address

Opp/Mahavir Jin
Barvala
382450

Telephone

7698843234

Website

Alerts

Be the first to know and let us send you an email when Block Resource Center Barwala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share