C. K. Prajapati & Satyanarayan Vidhyalay

C. K. Prajapati & Satyanarayan Vidhyalay This page is for C. K. Prajapati & Satyanarayan Vidhyalay Alumnus. Share your experience and sweet m A group for students [past and present] of C. No Scolding here.

Prajapati & Satyanarayan Vidhyalay School,gorwa...
The best school in Vadodara...

Faculty and staff members are also welcome to join. But please no academics here. No discipline here...If you don't belong to Satyanarayan vidhyalaya community
Look around.. We don't mind fans. Participate ?? Yeah sure !! why not..? But the owner and admin reserves the right to kick/ban you any time. Cheers !! Owner

ભગવાન તેમની આત્માને શાંતિ આપે. ૐ શાંતિ🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
13/10/2022

ભગવાન તેમની આત્માને શાંતિ આપે. ૐ શાંતિ

🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

Om Santi 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹💐💐💐💐
14/05/2020

Om Santi 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹💐💐💐💐

फिटकरी ऐलम से गणेशजी? जी हा आपने सही पढ़ा और सुना है.!!वर्ष 2018 से वडोदरा के 2 फाउंडेशन, फीडिंग वडोदरा और संगर्ष ग्रुप क...
15/07/2019

फिटकरी ऐलम से गणेशजी?
जी हा आपने सही पढ़ा और सुना है.!!

वर्ष 2018 से वडोदरा के 2 फाउंडेशन, फीडिंग वडोदरा और संगर्ष ग्रुप के प्रतिनिधित्व से गणेश चतुर्थी में हो रहे POP से जल प्रदूषण को कम करने का आम जनता का सपना कुछ पैमाने पर साकार करने का प्रयास किया है.!

आप सभी आम जनता जो Environmental Issue जिसमे गणेश चतुर्थी में श्रीजी की प्रतिमा बनाने के लिए हो रहे POP के ज्यादा उपयोग जल प्रदूषण को बड़े पैमाने पर कम करने के लिए आप सभी को निवेदन है कि गणेश श्रीजी की महिमा कम किये बिना प्रदूषण कम करने के हेतु से आप भी फिटकरी ऐलम से बने श्रीजी को अपने घर बुलाये और एक कदम स्वच्छ्ता की ओऱ बढ़ाये..!

फिटकरी ऐलम से बने श्रीजी के बारे में ज्यादा जानकारी के लिए आज ही संपर्क करे.

विशाल: +91-9998008249
निरव: +91- 9913806039
संजय: +91-9377871233

વિશ્વ ગ્રાહક દિવસ ઉજવણી અને વિશ્વ મહિલા દિવસ ઉજવણી
17/03/2019

વિશ્વ ગ્રાહક દિવસ ઉજવણી અને વિશ્વ મહિલા દિવસ ઉજવણી

Sardar patel jayanti Celebration at school
01/11/2018

Sardar patel jayanti Celebration at school

ગોરવા હૉઉસીંગ સોસાયટી એજ્યુકેશન ટ્રસ્ટ દ્ધારા શ્રી ગામીત છનાભાઈ નરસિંહ ભાઈ સન્માન સમારોહ....
31/10/2018

ગોરવા હૉઉસીંગ સોસાયટી એજ્યુકેશન ટ્રસ્ટ દ્ધારા શ્રી ગામીત છનાભાઈ નરસિંહ ભાઈ સન્માન સમારોહ....

07/10/2018

 સ્થળ:સત્યનારાયણ પાર્ટી પ્લોટ, Samta, વડોદરા.
06/10/2018



સ્થળ:સત્યનારાયણ પાર્ટી પ્લોટ, Samta, વડોદરા.

04/10/2018



મિત્રો,

રાત્રી બીફોરે નવરાત્રી ના પાસ આવી ગયા છે.

સ્થળ:સત્યનારાયણ પાર્ટી પ્લોટ,samta, વડોદરા.

તારીખ:6 ઓક્ટોબર,2018

સમય:સાંજે 7 થી 10.30.

પાસ લેવા માટે નીચે જણાવેલ સરનામાં પર જવું.અને પાસ લઈ લેવા.

1.મૈત્રી સ્ટેશનરી,AB4,શ્રીજી ગોલ્ડ,સી.કે.પ્રજાપતિ સ્કૂલ ની સામે.,લક્ષ્મીપુરા રોડ,ગોરવા,વડોદરા.
સમય સવારે 10 થી સાંજે 8.

2.ગોપી જવેલર્સ
સી 22,ભાગ્યોદય શોપિંગ ,સહયોગ પોલીસ ચોકી ની સામે,સહયોગ,વડોદરા.
સમય:સવારે 9.30 થી 1.30
સાંજે 4 થી9.

આ ઉપરાંત નીચે જણાવેલ નંબર પર ફોન કરી ને એમની પાસે થી પણ પાસ લઇ શકશે.

1.ભાર્ગવ પંડ્યા
9408148881.
2.ચિંતન શાહ
9227531015
3.શૈલેષ ભાઈ
9106333314
4.પ્રિયંકા પઢીયાર
7041472222.

ખાસ નોંધ:
1.પાસ વગર એન્ટ્રી મળશે નહીં.
2.ગરબા ગાવા માટે ટ્રેડિશનલ કપડાં પહેરવા ફરજિયાત છે.
3.એક વ્યક્તિ ને 2 પાસ જ મળશે.પાસ લિમિટેડ છે અને મફત છે.આશા છે કે પાસ વેડફીસું નહીં અને બધા રમવા વાળા ને પાસ મળી રહે.
4.પાસ લીધા પછી જો આવવાનું કોઈક કારણસર કેન્સલ થાય તો પાસ બીજા કોઈ સ્કૂલ ના મિત્ર ને અથવા તો અમને પાછા આપવા.આ આપણી એક નૈતિક ફરજ છે.
5.ગરબા ના આયોજન માટે સ્વયં સેવક ની જરૂર છે.જે ઇચ્છુક હોય એ એમની ઈચ્છા ઉપર જણાવેલ નંબર પર જણાવી શકે છે અને અમને મદદ કરી શકે છે.
6.ગરબા રમવા વહેલા આવીશું તો રમવા નો સમય વધારે મળશે.અને જુના મિત્રો જોડે યાદો તાજી કરવાનો પણ વધુ સમય મળશે.

આપના સહકાર ના ઇચ્છુક અને નિમંત્રક.

બેક ટુ સ્કૂલ કમિટી.

Gandhi Jayanti Celebration in school
02/10/2018

Gandhi Jayanti Celebration in school

01/10/2018

Hello friends 🙋‍♀🙋‍♂

SUB :
PLACE : Satyanarayan party plot,Samta
DATE : 06.10.2018
TIME : 8 TO 10

After Grand success of school Reunion 2K18 we are again Organizing one of the Most Exciting Event of the year- RATRIB4NAVRATRI2K18

So be ready 💃💃 to Enjoy the Evening Studded with full Enjoyment and Get Together.

Those who were missed out during our get together,this is again the best event to reunite.

🙏Circulate to all your school friends so that they don't miss out this time.

Suggestions are always welcome.

Also note that ,we are looking for Sponsors too.

Sponsorship for MAIN SPONSER , CO-SPONSER , ETC (STUDENTS THOSE WHO HAVE PASSED OUT FROM SCHOLL AND HAVING OWN BUSINEESS OF DJ , faraskhana etc.are welcome. To Sponser the event.....

Contact 📱 for sponsorship.

1⃣Bhargav pandya 9408148881.
2⃣Nirav mistry
9913806039
3⃣chintan shah
9227531015
4⃣Priyanka Padhiyar
7041472222.

Address

Laxmipura
Baroda
390016

Opening Hours

Monday 7am - 6pm
Tuesday 7am - 6pm
Wednesday 7am - 6pm
Thursday 7am - 6pm
Friday 7am - 6pm
Saturday 7am - 6pm

Alerts

Be the first to know and let us send you an email when C. K. Prajapati & Satyanarayan Vidhyalay posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category