07/09/2024
Ministry of Education Government of India દ્વારા કર્ણાવતી યુનિવર્સિટી ગાંધીનગર ખાતે તા-4/5-09-2024 ના રોજ આયોજિત PM SHRI શાળાઓના શિક્ષક અને વિદ્યાર્થીઓ માટેના IDE(Innovation,design and entrepreneurship) Bootcamp માં અમારી PM SHRI Omkar Ashramshala Vadiya નું પ્રતનિધિત્વ કરતા શિક્ષક શ્રી સાગરસિંહ જે. પરમાર અને ધોરણ - 9 નો વિદ્યાર્થી મયુરભાઈ મુકેશભાઇ કોંકણી.